gu_tn/gu_tn_53-1TH.tsv

90 KiB

1BookChapterVerseIDSupportReferenceOrigQuoteOccurrenceGLQuoteOccurrenceNote
21THfrontintrojp2y0
31TH1introy8c50

થેસ્સાલોનિકીઓના 1 લા પત્રની સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

ઔપચારિક રીતે કલમ 1 આ પત્રનો પરિચય આપે છે. પ્રાચીન સમયમાં પૂર્વ દિશા નજીકના વિસ્તારના પત્રો સામાન્ય રીતે આ પ્રકારની પ્રસ્તાવનાઓ ધરાવતા હતા.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

તંગી

થેસ્સાલોનિકામાં અન્ય લોકોએ ખ્રિસ્તીઓની સતાવણી કરી. પરંતુ ત્યાંના ખ્રિસ્તીઓએ તેને સારી રીતે સંભાળી લીધું. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])

41TH11dp370General Information:

પાઉલ પોતાને આ પત્રના લેખક તરીકે ઓળખાવે છે અને થેસ્સાલોનિકાની મંડળીને સલામ પાઠવે છે.

51TH11ms5efigs-explicitΠαῦλος, καὶ Σιλουανὸς, καὶ Τιμόθεος; τῇ ἐκκλησίᾳ1Paul, Silvanus, and Timothy to the church

યુએસટી સ્પષ્ટ કરે છે કે તે પાઉલ જ છે જેણે આ પત્ર લખ્યો. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])

61TH11luw5figs-metonymyχάρις ὑμῖν καὶ εἰρήνη1May grace and peace be to you
71TH11nn67figs-youεἰρήνη1peace be to you
81TH12y98wfigs-exclusive0General Information:
91TH12xud4εὐχαριστοῦμεν τῷ Θεῷ πάντοτε1We always give thanks to God
101TH12r3ydμνείαν ποιούμενοι ἐπὶ τῶν προσευχῶν ἡμῶν, ἀδιαλείπτως1we mention you continually in our prayers

અમે તમારા માટે સતત પ્રાર્થના કરીએ છીએ

111TH13bl7lτοῦ ἔργου τῆς πίστεως1work of faith

ઈશ્વર પર ભરોસો હોવાને કારણે કાર્યો થયા

121TH14xky40Connecting Statement:

થેસ્સાલોનિકાના વિશ્વાસીઓ માટે પાઉલ આભાર માનવાનું ચાલુ રાખે છે અને ઈશ્વર પર તેમના વિશ્વાસને લીધે તેમની પ્રશંસા કરે છે.

131TH14erb6ἀδελφοὶ1Brothers

અહીંયા તેનો અર્થ સાથી ખ્રિસ્તીઓ, જે પુરુષો અને સ્ત્રીઓનો સમાવેશ કરે છે.

141TH14u5erfigs-exclusiveεἰδότες1we know
151TH15ude4οὐκ…ἐν λόγῳ μόνον1not in word only

અમે જે કહ્યું કેવળ તેમાં જ નહીં

161TH15h675ἀλλὰ καὶ ἐν δυνάμει, καὶ ἐν Πνεύματι Ἁγίῳ1but also in power, in the Holy Spirit

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) સામર્થ્યવાન રીતે સુવાર્તાને પ્રગટ કરવા માટે પવિત્ર આત્માએ પાઉલ તથા તેના સાથીઓને ક્ષમતા આપી હતી અથવા 2) થેસ્સાલોનિકાના વિશ્વાસીઓ મધ્યે પવિત્ર આત્માએ સુવાર્તાના બોધની સામર્થ્યવાન અસર ઊભી કરી હતી અથવા 3) પવિત્ર આત્માએ સુવાર્તાના સત્યને ચમત્કારો, નિશાનીઓ અને આશ્ચર્યજનક કાર્યો દ્વારા દર્શાવી હતું.

171TH15t1w3figs-abstractnounsκαὶ πληροφορίᾳ πολλῇ1in much assurance
181TH15e889οἷοι1what kind of men

કેવી રીતે અમે પોતાને દોર્યા જ્યારે

191TH16cs49καὶ ὑμεῖς μιμηταὶ…ἐγενήθητε1You became imitators
201TH16cl6rδεξάμενοι τὸν λόγον1received the word
211TH16q4gmἐν θλίψει πολλῇ1in much hardship
221TH17ml7utranslate-namesἐν τῇ Ἀχαΐᾳ1Achaia

આ એક પ્રાચીન જિલ્લો છે કે જે આજના દિવસનું ગ્રીસ છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-names]])

231TH18qyk6figs-metonymyὁ λόγος τοῦ Κυρίου1the word of the Lord
241TH18sht4figs-metaphorἐξήχηται1has rung out

થેસ્સાલોનિકાના વિશ્વાસીઓ દ્વારા જે ખ્રિસ્તી સાક્ષી ઊભી કરવામાં આવી તે માટે પાઉલ અહીંયા એવી રીતે જણાવે છે જાણે તે ઘંટ હોય જે અવાજ કરતો હોય અથવા સંગીતનું કોઈ સાધન હોય જેને વગાડવામાં આવ્યું હોય. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

251TH19rd2bαὐτοὶ γὰρ1For they themselves

પાઉલ એ મંડળીઓનો ઉલ્લેખ કરી રહ્યો છે જે અગાઉથી જ તે આસપાસના પ્રદેશોમાં અસ્તિત્વ ધરાવતી હતી, અને જેઓએ થેસ્સાલોનિકાના વિશ્વાસીઓ વિશે સાંભળ્યુ હતું.

261TH19amc1figs-rpronounsαὐτοὶ1they themselves
271TH19v145figs-metonymyὁποίαν εἴσοδον ἔσχομεν πρὸς ὑμᾶς1what kind of reception we had among you
281TH19u1umfigs-metaphorἐπεστρέψατε πρὸς τὸν Θεὸν ἀπὸ τῶν εἰδώλων, δουλεύειν Θεῷ ζῶντι καὶ ἀληθινῷ1you turned to God from the idols to serve the living and true God
291TH110dg6aguidelines-sonofgodprinciplesτὸν Υἱὸν αὐτοῦ1his Son

આ ઈસુ માટેનું મહત્વનું શીર્ષક છે કે જે ઈશ્વર સાથેના તેમના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/guidelines-sonofgodprinciples]])

301TH110pmi8ὃν ἤγειρεν1whom he raised

જેમને ઈશ્વરે ફરીથી જીવવાનું કારણ બનાવ્યું

311TH110wba8ἐκ τῶν νεκρῶν1from the dead

જેથી હવે તે મૃત રહે નહીં. આ અભિવ્યક્તિ અધોલોકના સર્વ મૃત લોકોનું વર્ણન કરે છે. તેઓમાંથી પાછા આવવા વિશે ‘ફરીથી જીવીત થવું’ તેમ કહેવાયું છે.

321TH110pt1sfigs-inclusiveτὸν ῥυόμενον ἡμᾶς1who frees us

અહીં પાઉલ થેસ્સાલોનિકાના વિશ્વાસીઓનો સમાવેશ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-inclusive]])

331TH2introkt5l0
341TH21pt750Connecting Statement:

પાઉલ વિશ્વાસીઓની સેવા અને બદલાની વ્યાખ્યા આપે છે.

351TH21gpr4figs-rpronounsαὐτοὶ1you yourselves
361TH21tdl3ἀδελφοί1brothers

અહીંયા તેનો અર્થ સાથી ખ્રિસ્તીઓ એમ થાય છે, જે પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ કરે છે.

371TH21g6qqfigs-exclusiveτὴν εἴσοδον ἡμῶν1our coming
381TH21w584figs-doublenegativesοὐ κενὴ γέγονεν1was not useless
391TH22x6ezπροπαθόντες καὶ ὑβρισθέντες1previously suffered and were shamefully treated

દુર્વ્યવહાર અને અપમાન કરવામાં આવ્યો હતો

401TH22v4dgἐν πολλῷ ἀγῶνι1in much struggling

જ્યારે મોટા વિરોધ હેઠળ સહન કરી રહ્યા હતા ત્યારે

411TH23t7tyοὐκ ἐκ πλάνης, οὐδὲ ἐξ ἀκαθαρσίας, οὐδὲ ἐν δόλῳ1was not from error, nor from impurity, nor from deceit

સાચા, શુદ્ધ, અને પ્રમાણિક હતા

421TH24is1aδεδοκιμάσμεθα ὑπὸ τοῦ Θεοῦ, πιστευθῆναι1approved by God to be trusted

પાઉલની પરીક્ષા કરવામાં આવી અને તે ઈશ્વર દ્વારા વિશ્વાસપાત્ર પૂરવાર થયો હતો.

431TH24qqj2figs-explicitλαλοῦμεν1we speak

સુવાર્તાના સંદેશને પ્રગટ કરવાનો પાઉલ ઉલ્લેખ કરી રહ્યો છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])

441TH24k1m9figs-metonymyτῷ δοκιμάζοντι τὰς καρδίας ἡμῶν1who examines our hearts
451TH25xcy60General Information:

પાઉલ થેસ્સાલોનિકાના વિશ્વાસીઓને કહી રહ્યો છે કે તેનું વર્તન ખુશામત, લોભ, કે સ્વ-મહિમા પર આધારિત ન હતું.

461TH25i8crοὔτε…ἐν λόγῳ κολακίας ἐγενήθημεν1we never came with words of flattery

અમે તમારી સાથે કદી ખોટી પ્રશંસા સાથે બોલ્યા નથી

471TH27ag1lfigs-simileὡς ἐὰν τροφὸς θάλπῃ τὰ ἑαυτῆς τέκνα1as a mother comforting her own children

જે રીતે મા પોતાના બાળકનું સાલસાઈથી જતન કરે છે, તેમ પાઉલ, સિલ્વાનુસ, અને તિમોથી થેસ્સાલોનિકાના વિશ્વાસીઓ સાથે બોલ્યા હતા. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-simile]])

481TH28r8b4οὕτως ὁμειρόμενοι ὑμῶν1In this way we had affection for you

આ પ્રમાણે અમે તમારા પ્રત્યેનો અમારો સ્નેહ દર્શાવ્યો

491TH28g73fὁμειρόμενοι ὑμῶν1we had affection for you

અમે તમારા પર પ્રેમ રાખ્યો

501TH28q86vfigs-metaphorεὐδοκοῦμεν μεταδοῦναι ὑμῖν, οὐ μόνον τὸ εὐαγγέλιον τοῦ Θεοῦ, ἀλλὰ καὶ τὰς ἑαυτῶν ψυχάς1We were pleased to share with you not only the gospel of God but also our own lives
511TH28p4e4ἀγαπητοὶ ἡμῖν ἐγενήθητε1you had become very dear to us

અમે ઊંડાણપૂર્વક તમારી ચિંતા રાખી

521TH29j9luἀδελφοί1brothers

અહીંયા તેનો અર્થ સાથી વિશ્વાસીઓ થાય છે, જે પુરુષો અને સ્ત્રીઓનો સમાવેશ કરે છે.

531TH29tc98figs-doubletτὸν κόπον ἡμῶν καὶ τὸν μόχθον1our labor and toil
541TH29b16fνυκτὸς καὶ ἡμέρας ἐργαζόμενοι, πρὸς τὸ μὴ ἐπιβαρῆσαί τινα ὑμῶν1Night and day we were working so that we might not weigh down any of you

તમારે અમને સહાય કરવાની જરૂર ન પડે માટે અમે પોતે ભારે શ્રમ કર્યો

551TH210il3eὁσίως, καὶ δικαίως, καὶ ἀμέμπτως1holy, righteous, and blameless

થેસ્સાલોનિકાના વિશ્વાસીઓ પ્રત્યેના તેમના સારા વ્યવહારનું વર્ણન કરવા પાઉલ ત્રણ શબ્દોનો ઉપયોગ કરે છે.

561TH211i58mfigs-metaphorὡς πατὴρ τέκνα ἑαυτοῦ1as a father with his own children

જેમ એક પિતા પોતાના બાળકોને કેવી રીતે વર્તવું એ સાલસાઈથી શીખવે છે તેમ પાઉલે થેસ્સાલોનિકીઓને કેવી રીતે ઉત્તેજન આપ્યું એ સાથે તે પોતાને સરખાવે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

571TH212m91efigs-doubletπαρακαλοῦντες ὑμᾶς, καὶ παραμυθούμενοι, καὶ μαρτυρόμενοι…ὑμᾶς1exhorting you and encouraging and urging you
581TH212n8drfigs-hendiadysεἰς τὴν ἑαυτοῦ βασιλείαν καὶ δόξαν1into his own kingdom and glory
591TH212qmc3figs-metaphorεἰς τὸ περιπατεῖν ὑμᾶς ἀξίως τοῦ Θεοῦ1to walk in a manner that is worthy of God
601TH213au3b0General Information:
611TH213z53wκαὶ ἡμεῖς εὐχαριστοῦμεν τῷ Θεῷ ἀδιαλείπτως1we also thank God constantly

તેણે તેઓને વહેંચેલ સુવાર્તાના સંદેશને તેઓએ સ્વીકાર્યો તે બદલ પાઉલ, ઈશ્વરનો વારંવાર આભાર માને છે.

621TH213zj5ffigs-synecdocheοὐ λόγον ἀνθρώπων1not as the word of man
631TH213rpb1figs-metonymyἐδέξασθε…καθὼς ἀληθῶς ἐστὶν, λόγον Θεοῦ1you accepted it ... as it truly is, the word of God
641TH213ci1efigs-personificationὃς καὶ ἐνεργεῖται ἐν ὑμῖν τοῖς πιστεύουσιν1which is also at work in you who believe
651TH214s2mpἀδελφοί1brothers

અહીંયા તેનો અર્થ સાથી વિશ્વાસીઓ થાય છે, જે પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ કરે છે.

661TH214mh8nμιμηταὶ ἐγενήθητε…τῶν ἐκκλησιῶν1became imitators of the churches
671TH214cxm3ὑπὸ τῶν ἰδίων συμφυλετῶν1from your own countrymen

બીજા થેસ્સાલોનિકીઓ તરફથી

681TH216rw7eκωλυόντων ἡμᾶς…λαλῆσαι1They forbid us to speak

તેઓ અમે બોલવાનું બંધ કરીએ તેવો પ્રયત્ન કરે છે

691TH216n2uefigs-metaphorτὸ ἀναπληρῶσαι αὐτῶν τὰς ἁμαρτίας πάντοτε1they always fill up their own sins

પાઉલ એવી રીતે બોલે છે જાણે કે તે કોઈ પાત્રને પાણી વડે ભરી શકતો હોય, અને તેમ તેઓ પાત્રને તેમના પાપો વડે ભરી શકતા હોય. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

701TH216fq9mἔφθασεν…ἐπ’ αὐτοὺς ἡ ὀργὴ εἰς τέλος1wrath will overtake them in the end

ઈશ્વર છેલ્લે લોકોના પાપો માટે તેઓનો ન્યાય કરશે અને તેઓને શિક્ષા કરશે, આ તેનો ઉલ્લેખ કરે છે.

711TH217edb1ἀδελφοί1brothers

અહીંયા તેનો અર્થ સાથી વિશ્વાસીઓ થાય છે, જે પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ કરે છે.

721TH217vr7vfigs-metonymyπροσώπῳ οὐ καρδίᾳ1in person not in heart
731TH217t5d5figs-synecdocheτὸ πρόσωπον ὑμῶν ἰδεῖν1to see your face
741TH219j7j5figs-rquestionτίς γὰρ ἡμῶν ἐλπὶς ἢ χαρὰ ἢ στέφανος καυχήσεως? ἢ οὐχὶ καὶ ὑμεῖς, ἔμπροσθεν τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ, ἐν τῇ αὐτοῦ παρουσίᾳ?1For what is our hope, or joy, or crown of pride in front of our Lord Jesus at his coming? Is it not you?
751TH219mj9nfigs-metonymyἡμῶν ἐλπὶς…ἢ οὐχὶ καὶ ὑμεῖς1our hope ... Is it not you
761TH219ty78figs-metonymyἢ χαρὰ1or joy

થેસ્સાલોનિકીઆના ખ્રિસ્તીઓ તેના આનંદ માટેનું કારણ છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])

771TH219e7tlfigs-metonymyστέφανος καυχήσεως1crown of pride
781TH3introj3790
791TH31nal10Connecting Statement:

પાઉલ વિશ્વાસીઓને કહે છે કે તેણે તિમોથીને તેઓના વિશ્વાસમાં મજબૂત કરવા મોકલ્યો છે.

801TH31fqe3μηκέτι στέγοντες1we could no longer bear it

અમે હવે તમારા વિશે ચિંતા કરવાનું સહન કરી શક્યા નહીં

811TH31t3vtηὐδοκήσαμεν καταλειφθῆναι ἐν Ἀθήναις μόνοι1good to be left behind at Athens alone

આથેન્સમાં એકલા રહેવાનુ મારા અને સિલ્વાનુસ માટે સારું હતું

821TH31qhj4ηὐδοκήσαμεν1it was good
831TH31laf9translate-namesἈθήναις1Athens

આ અખાયા પ્રાંતનું શહેર હતું, જે આજના આધુનિક જમાનાનું ગ્રીસ છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-names]])

841TH32d8yyτὸν ἀδελφὸν ἡμῶν, καὶ διάκονον1our brother and fellow worker

આ બંને અભિવ્યક્તિઓ તિમોથીનું વર્ણન કરે છે.

851TH33y74mfigs-idiomμηδένα σαίνεσθαι1no one would be shaken
861TH33rkx9figs-explicitκείμεθα1we have been appointed
871TH34nm1lθλίβεσθαι1to suffer affliction

બીજાઓ દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો

881TH35st3dfigs-idiomκἀγὼ μηκέτι στέγων1I could no longer stand it
891TH35zn36figs-explicitἔπεμψα1I sent
901TH35g92sὁ κόπος ἡμῶν1our labor
911TH35ne5xεἰς κενὸν1in vain

બિનઉપયોગી

921TH36r4pa0Connecting Statement:

જ્યારે તિમોથી તેઓની મુલાકાત કરીને પરત ફર્યો તે અંગેનો અહેવાલ ત્યાર પછી પાઉલ તેના વાચકોને જણાવે છે.

931TH36gci4figs-exclusiveἐλθόντος…πρὸς ἡμᾶς1came to us
941TH36tu8dfigs-explicitεὐαγγελισαμένου…τὴν πίστιν…ὑμῶν1the good news of your faith
951TH36e6kxἔχετε μνείαν…ἀγαθὴν πάντοτε1you always have good memories

જ્યારે તેઓ પાઉલ વિશે વિચારે છે, ત્યારે તેઓ પાસે તેની માટેના હંમેશા સારા વિચારો હોય છે.

961TH36tx4hἐπιποθοῦντες ἡμᾶς ἰδεῖν1you long to see us

તમે અમને જોવાની ઇચ્છા રાખો છો

971TH37mqy5ἀδελφοί1brothers
981TH37k54jfigs-explicitδιὰ τῆς ὑμῶν πίστεως1because of your faith
991TH37csz7figs-doubletἐπὶ πάσῃ τῇ ἀνάγκῃ καὶ θλίψει ἡμῶν1in all our distress and affliction
1001TH38x5xtfigs-idiomζῶμεν1we live
1011TH38x4znfigs-idiomἐὰν ὑμεῖς στήκετε ἐν Κυρίῳ1if you stand firm in the Lord
1021TH39pzq7figs-rquestionτίνα γὰρ εὐχαριστίαν δυνάμεθα τῷ Θεῷ ἀνταποδοῦναι περὶ ὑμῶν, ἐπὶ πάσῃ τῇ χαρᾷ ᾗ χαίρομεν δι’ ὑμᾶς, ἔμπροσθεν τοῦ Θεοῦ ἡμῶν1For what thanks can we give to God for you, for all the joy that we have before our God over you?
1031TH39p5kafigs-metaphorἔμπροσθεν τοῦ Θεοῦ ἡμῶν1before our God

પાઉલ એવી રીતે વાત કરે છે જાણે તે અને તેના સાથીદારો શારીરિક રીતે ઈશ્વરની હાજરીમાં હોય. તે કદાચ પ્રાર્થનાની પ્રવૃત્તિનો ઉલ્લેખ કરી રહ્યો હોઈ શકે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

1041TH310k71nὑπέρ ἐκ περισσοῦ1very hard

ઉત્સાહથી

1051TH310eb26figs-synecdocheτὸ ἰδεῖν ὑμῶν τὸ πρόσωπον1see your face
1061TH311tet90General Information:
1071TH311bql9figs-inclusiveὁ Θεὸς…Πατὴρ ἡμῶν1May our God ... our Lord Jesus

પાઉલ પોતાના સેવાકાર્યના જૂથ સાથે થેસ્સાલોનિકીઓના વિશ્વાસીઓનો સમાવેશ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-inclusive]])

1081TH311mc2mὁ Θεὸς…ἡμῶν1May our God

અમે પ્રાર્થના કરીએ છીએ કે આપણાં ઈશ્વર

1091TH311um1cfigs-metaphorκατευθύναι τὴν ὁδὸν ἡμῶν πρὸς ὑμᾶς1direct our way to you

પાઉલ એવી રીતે બોલે છે જાણે તે ચાહતો હોય કે ઈશ્વર તેને અને તેના સાથીદારોને થેસ્સાલોનિકાના ખ્રિસ્તીઓની મુલાકાત કરવા માટેનો રસ્તો દેખાડે. તેનો અર્થ એ છે કે તે ચાહે છે કે ઈશ્વર તેઓને માટે તે શક્ય બનાવે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

1101TH311efl5figs-exclusiveκατευθύναι τὴν ὁδὸν ἡμῶν πρὸς ὑμᾶς1direct our way to you
1111TH311mp6sfigs-rpronounsαὐτὸς…Πατὴρ1Father himself
1121TH312f5z3figs-metaphorπλεονάσαι καὶ περισσεύσαι τῇ ἀγάπῃ1increase and abound in love

પાઉલ પ્રેમ વિશે એક પદાર્થ તરીકે વાત કરે છે જેને કોઈક વધારે મેળવી શકતું હોય. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

1131TH313ly21figs-metonymyτὸ στηρίξαι ὑμῶν τὰς καρδίας, ἀμέμπτους1strengthen your hearts, so that they will be
1141TH313xsd3ἐν τῇ παρουσίᾳ τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ1at the coming of our Lord Jesus

જ્યારે ઈસુ પૃથ્વી પર પાછા આવશે

1151TH313jlc5μετὰ πάντων τῶν ἁγίων αὐτοῦ1with all his saints

જેઓ તેમના છે તે સર્વની સાથે

1161TH4introb1z50
1171TH41wk39ἀδελφοί1brothers
1181TH41u2lwfigs-doubletἐρωτῶμεν ὑμᾶς καὶ παρακαλοῦμεν1we encourage and exhort you
1191TH41iij6figs-activepassiveπαρελάβετε παρ’ ἡμῶν1you received instructions from us
1201TH41p4dbfigs-metaphorδεῖ ὑμᾶς περιπατεῖν1you must walk
1211TH42vg16figs-metaphorδιὰ τοῦ Κυρίου Ἰησοῦ1through the Lord Jesus

પાઉલ તેની સૂચનાઓ વિશે એવી રીતે કહે છે જાણે કે તે પોતે ઈસુ દ્વારા આપવામાં આવી હોય. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

1221TH43mw4jἀπέχεσθαι ὑμᾶς…τῆς πορνείας1you avoid sexual immorality

તમે જાતીયતાના અનૈતિક કાર્યોથી દૂર રહો

1231TH44f4uxεἰδέναι…τὸ ἑαυτοῦ σκεῦος, κτᾶσθαι1know how to possess his own vessel
1241TH45x2t7ἐν πάθει ἐπιθυμίας1in the passion of lust

ગેરવાજબી જાતીય ઇચ્છાઓ વડે

1251TH46gn9ifigs-gendernotationsτὸ μὴ1no man
1261TH46a9stfigs-doubletὑπερβαίνειν καὶ πλεονεκτεῖν1transgress and wrong
1271TH46q7bffigs-explicitἔκδικος Κύριος1the Lord is an avenger
1281TH46d1ipπροείπαμεν ὑμῖν καὶ διεμαρτυράμεθα1forewarned you and testified

તમને અગાઉથી કહ્યું હતું અને તે વિરુદ્ધ પ્રબળ ચેતવણી આપી હતી

1291TH47v3npfigs-doublenegativesοὐ…ἐκάλεσεν ἡμᾶς ὁ Θεὸς ἐπὶ ἀκαθαρσίᾳ, ἀλλ’ ἐν ἁγιασμῷ1God did not call us to uncleanness, but to holiness
1301TH47q4tjfigs-inclusiveοὐ…ἐκάλεσεν ἡμᾶς ὁ Θεὸς1God did not call us
1311TH48mn5yὁ ἀθετῶν1he who rejects this
1321TH48su51ἀθετῶν, οὐκ ἄνθρωπον ἀθετεῖ, ἀλλὰ τὸν Θεὸν1rejects not people, but God

પાઉલ ભાર આપે છે કે આ શિક્ષણ માણસ તરફથી નથી, પણ ઈશ્વર તરફથી છે.

1331TH49uxn8τῆς φιλαδελφίας1brotherly love

સાથી વિશ્વાસીઓ માટેનો પ્રેમ

1341TH410dec9ποιεῖτε αὐτὸ εἰς πάντας τοὺς ἀδελφοὺς, τοὺς ἐν ὅλῃ τῇ Μακεδονίᾳ1you do this for all the brothers who are in all Macedonia

સમગ્ર મકદોનિયાના વિશ્વાસીઓ પર તમે પ્રેમ દર્શાવ્યો

1351TH410jcg3ἀδελφοὺς1brothers
1361TH411d2fgφιλοτιμεῖσθαι1to aspire

પ્રયત્ન કરો

1371TH411j4c7figs-metaphorἡσυχάζειν1live quietly
1381TH411jmt9figs-explicitπράσσειν τὰ ἴδια1take care of your own responsibilities
1391TH411bz8sfigs-metaphorἐργάζεσθαι ταῖς ἰδίαις χερσὶν ὑμῶν1work with your hands
1401TH412hp6gfigs-metaphorπεριπατῆτε εὐσχημόνως1walk properly
1411TH412yl36εὐσχημόνως1properly

એવી રીતે કે જે બીજાઓ પ્રત્યે આદર દર્શાવે અને તેમનો આદર મેળવી શકે

1421TH412k59rfigs-metaphorπρὸς τοὺς ἔξω1before outsiders
1431TH413j68e0General Information:

પાઉલ જેઓ મરણ પામ્યા છે, જેઓ હજુ જીવે છે, અને જેઓ ખ્રિસ્તના પાછા આવતા સમયે જીવિત હશે તે વિશ્વાસીઓ વિશે વાત કરે છે.

1441TH413d9g4οὐ θέλομεν…ὑμᾶς ἀγνοεῖν1We do not want you to be uninformed
1451TH413wt7lἀδελφοί1brothers
1461TH413zqz6figs-euphemismτῶν κοιμωμένων1those who sleep
1471TH413r9f8ἵνα μὴ λυπῆσθε, καθὼς…οἱ λοιποὶ1so that you do not grieve like the rest

કારણ કે અમે નથી ઇચ્છતા કે બાકીના લોકોની જેમ તમે દુ:ખી થાઓ

1481TH413qt5bλυπῆσθε1grieve

ખેદ, કંઈક માટે ઉદાસ થાઓ

1491TH413rl73figs-explicitκαθὼς…οἱ λοιποὶ, οἱ μὴ ἔχοντες ἐλπίδα1like the rest who do not have hope
1501TH414ybz6figs-inclusiveεἰ…πιστεύομεν1if we believe
1511TH414kmk2ἀνέστη1rose again

ફરીથી જીવવા ઉઠ્યા

1521TH414bi9wfigs-euphemismτοὺς κοιμηθέντας διὰ τοῦ Ἰησοῦ1those who have fallen asleep in him
1531TH415ni3mfigs-metonymyἐν λόγῳ Κυρίου1by the word of the Lord
1541TH415b786εἰς τὴν παρουσίαν τοῦ Κυρίου1at the coming of the Lord

જ્યારે પ્રભુ પાછા આવશે

1551TH416ah7pαὐτὸς ὁ Κύριος…καταβήσεται1the Lord himself will descend

પ્રભુ પોતે નીચે ઉતરશે

1561TH416z9kaἀρχαγγέλου1the archangel

પ્રમુખ દૂત

1571TH416dr89figs-explicitοἱ νεκροὶ ἐν Χριστῷ ἀναστήσονται πρῶτον1the dead in Christ will rise first
1581TH417l5l1figs-inclusiveἡμεῖς οἱ ζῶντες1we who are alive
1591TH417wvi8σὺν αὐτοῖς1with them
1601TH417se1yἁρπαγησόμεθα ἐν νεφέλαις εἰς ἀπάντησιν τοῦ Κυρίου εἰς ἀέρα1caught up in the clouds to meet the Lord in the air

પ્રભુ ઈસુને આકાશમાં મળીશું

1611TH5introay3d0
1621TH51i2vmfigs-exclusive0General Information:
1631TH51z1s60Connecting Statement:

ઈસુ જે દિવસે પાછા આવશે તે દિવસ વિશે પાઉલ વાત કરવાનું જારી રાખે છે.

1641TH51h84mτῶν χρόνων καὶ τῶν καιρῶν1the times and seasons

પ્રભુ ઈસુના પાછા આવતા પહેલાના પ્રસંગોનો તે ઉલ્લેખ કરે છે.

1651TH51uq3nἀδελφοί1brothers
1661TH52mcq9ἀκριβῶς1perfectly well
1671TH52tmj3figs-simileὡς κλέπτης ἐν νυκτὶ οὕτως1like a thief in the night
1681TH53p1wiὅταν λέγωσιν1When they say

જ્યારે લોકો કહે

1691TH53ne9nτότε αἰφνίδιος…ὄλεθρος1then sudden destruction

પછી અનપેક્ષિત વિનાશ

1701TH53f1xrfigs-simileὥσπερ ἡ ὠδὶν τῇ ἐν γαστρὶ ἐχούσῃ1like birth pains in a pregnant woman

જેમ ગર્ભવતી સ્ત્રીની પ્રસૂતાની પીડા અચાનક આવી પડે છે અને જન્મ સંપૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી પીડા રોકાતી નથી, તેમ વિનાશ આવશે, અને લોકો છટકી શકશે નહીં. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-simile]])

1711TH54rr9jὑμεῖς…ἀδελφοί1you, brothers
1721TH54b6lvfigs-metaphorοὐκ ἐστὲ ἐν σκότει1are not in darkness
1731TH54elp9figs-simileἵνα ἡ ἡμέρα ὑμᾶς ὡς κλέπτας καταλάβῃ1so that the day would overtake you like a thief

જ્યારે પ્રભુ આવશે એ દિવસ વિશ્વાસીઓને અચંબો પમાડનાર હોવો જોઈએ નહીં. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-simile]])

1741TH55zp3zfigs-metaphorπάντες γὰρ ὑμεῖς υἱοὶ φωτός ἐστε, καὶ υἱοὶ ἡμέρας1For you are all sons of the light and sons of the day
1751TH55d6fmfigs-metaphorοὐκ ἐσμὲν νυκτὸς οὐδὲ σκότους1We are not sons of the night or the darkness
1761TH56us6sfigs-metaphorμὴ καθεύδωμεν ὡς οἱ λοιποί1let us not sleep as the rest do
1771TH56gu51figs-inclusiveκαθεύδωμεν1let us
1781TH56d2ajfigs-metaphorγρηγορῶμεν καὶ νήφωμεν1keep watch and be sober

પાઉલ આત્મિક સભાનતાને ઊંઘ અને દારૂડિયાપણાના વિરુદ્ધાર્થી તરીકે વર્ણવે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

1791TH57s253figs-metaphorοἱ γὰρ καθεύδοντες, νυκτὸς καθεύδουσιν1For those who sleep do so at night

જેમ જ્યારે લોકો સૂઈ જાય અને પછી જાણતા નથી કે શું થઈ રહ્યું છે તેમ આ જગતના લોકો જાણતા નથી કે ખ્રિસ્ત પાછા આવશે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

1801TH57exa8figs-metaphorοἱ μεθυσκόμενοι, νυκτὸς μεθύουσιν1those who get drunk do so at night

પાઉલ એમ જણાવી રહ્યો છે કે એ તો રાત છે જ્યારે લોકો છાકટા બને છે, તેથી જ્યારે લોકો ખ્રિસ્તના પાછા આવવા વિશે અજાણ હોય છે ત્યારે તેઓ સંયમવાળું જીવન જીવતા નથી. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

1811TH58zj9rfigs-inclusive0General Information:
1821TH58wh3gfigs-metaphorἡμεῖς…ἡμέρας ὄντες1we belong to the day
1831TH58i8j1figs-metaphorνήφωμεν1we must stay sober
1841TH58ev6ifigs-metaphorἐνδυσάμενοι θώρακα πίστεως καὶ ἀγάπης1put on faith and love as a breastplate
1851TH58fk6rfigs-metaphorπερικεφαλαίαν, ἐλπίδα σωτηρίας1the hope of salvation for our helmet
1861TH510w59cfigs-euphemismεἴτε γρηγορῶμεν εἴτε καθεύδωμεν1whether we are awake or asleep
1871TH511r921figs-metaphorοἰκοδομεῖτε εἷς τὸν ἕνα1build each other up
1881TH512pd470General Information:

પાઉલ થેસ્સાલોનિકાની મંડળીને તેની અંતિમ સૂચનાઓ આપવાનું શરૂ કરે છે.

1891TH512rka4ἀδελφοί1brothers
1901TH512ksp2εἰδέναι τοὺς κοπιῶντας1to acknowledge those who labor

જેઓ આગેવાની આપવામાં સમાયેલા છે તેઓને સન્માન આપો અને તેઓની કદર કરો

1911TH512fqh3προϊσταμένους ὑμῶν ἐν Κυρίῳ1who are over you in the Lord

આ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓને ઈશ્વરે સ્થાનિક જૂથના વિશ્વાસીઓ પર આગેવાન તરીકે સેવા આપવા નિમ્યા છે.

1921TH513c966ἡγεῖσθαι αὐτοὺς ὑπέρ ἐκ περισσοῦ ἐν ἀγάπῃ, διὰ τὸ ἔργον αὐτῶν1regard them highly in love because of their work

પાઉલ વિશ્વાસીઓને તેમની મંડળીના આગેવાનોને પ્રેમ કરવા અને સન્માન આપવાની સલાહ આપે છે.

1931TH516chw9πάντοτε χαίρετε1Rejoice always

પાઉલ વિશ્વાસીઓને સર્વ બાબતોમાં આનંદ કરવાનું આત્મિક વલણ જાળવી રાખવાની સલાહ આપી રહ્યો છે.

1941TH517l63iἀδιαλείπτως προσεύχεσθε1Pray without ceasing

પાઉલ વિશ્વાસીઓને પ્રાર્થનામાં જાગૃત રહેવાની સલાહ આપી રહ્યો છે.

1951TH518z9ggἐν παντὶ εὐχαριστεῖτε1In everything give thanks

પાઉલ વિશ્વાસીઓને સર્વ બાબતોમાં આભારી ભાવ રાખવાની સલાહ આપી રહ્યો છે.

1961TH518bt5qἐν παντὶ1In everything

સર્વ સંજોગોમાં

1971TH518l3skτοῦτο γὰρ θέλημα Θεοῦ1For this is the will of God

વિશ્વાસીઓ માટે ઈશ્વરની ઇચ્છા તરીકે પાઉલે હમણાં જ નિર્દેશ કરેલ વ્યવહારનો ઉલ્લેખ કરી રહ્યો છે.

1981TH519j1eiτὸ Πνεῦμα μὴ σβέννυτε1Do not quench the Spirit

તમારામાં કામ કરતાં પવિત્ર આત્માને રોકશો નહીં

1991TH520iv1nπροφητείας μὴ ἐξουθενεῖτε1Do not despise prophecies
2001TH521wx69πάντα δοκιμάζετε1Test all things

ખાતરી કરો કે સર્વ સંદેશાઓ જે ઈશ્વર પાસેથી આવતા દેખાય છે તે ખરેખર તેમની પાસેથી જ આવ્યા હોય

2011TH521r12rfigs-metaphorτὸ καλὸν κατέχετε1Hold on to what is good

પાઉલ પવિત્ર આત્મા તરફથી આવેલ સંદેશ વિશે એવી રીતે જણાવે છે જાણે તે પદાર્થો હોય જેને વ્યક્તિ પોતાના હાથમાં લઈ શકે એમ હોય. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

2021TH523gu2cἁγιάσαι ὑμᾶς ὁλοτελεῖς1make you completely holy

ઈશ્વર પોતાની નજરમાં વ્યક્તિને પાપ રહિત અને સંપૂર્ણ બનાવે છે તેનો ઉલ્લેખ તે કરે છે.

2031TH523s36kfigs-activepassiveὁλόκληρον ὑμῶν τὸ πνεῦμα, καὶ ἡ ψυχὴ, καὶ τὸ σῶμα, ἀμέμπτως…τηρηθείη1May your whole spirit, soul, and body be preserved without blame
2041TH524mq2uπιστὸς ὁ καλῶν ὑμᾶς1Faithful is he who calls you

જે તમને બોલાવે છે તેઓ વિશ્વાસુ છે

2051TH524c3jgὃς καὶ ποιήσει1the one who will also do it

તે તમને મદદ કરશે

2061TH525q8ki0General Information:

પાઉલ તેનું અંતિમ નિવેદન આપે છે.

2071TH526qa1cἀδελφοὺς1brothers
2081TH527n5cnfigs-activepassiveἐνορκίζω ὑμᾶς τὸν Κύριον, ἀναγνωσθῆναι τὴν ἐπιστολὴν1I solemnly charge you by the Lord to have this letter read