gu_tn/gu_tn_52-COL.tsv

130 KiB
Raw Permalink Blame History

1BookChapterVerseIDSupportReferenceOrigQuoteOccurrenceGLQuoteOccurrenceNote
2COLfrontintrod9hy0
3COL1introgtm30

કલોસસીઓ ૦૧ સામાન્ય નોંધો

રચના અને બંધારણ

એક સામાન્ય પત્રની જેમ, પાઉલ ૧-૨ કલમોમાં કલોસ્સીમાંના ખ્રિસ્તીઓને તિમોથી અને પોતાનો પરિચય આપતા પત્રની શરૂઆત કરે છે.

પાઉલ આ અધ્યાય બે વિષયો: ખ્રિસ્ત કોણ છે અને ખ્રિસ્તે ખ્રિસ્તીઓ માટે શું કર્યું છે તેના વિશે લખે છે

આ અધ્યાયમાં વિશેષ વિચારો/ખ્યાલો

ગૂઢ/છૂપા સત્ય

પાઉલ આ અધ્યાયમાં એક “ગૂઢ/છૂપા સત્ય” નો ઉલ્લેખ કરે છે. એક સમયે ઈશ્વરની યોજનાઓમાં મંડળીની ભૂમિકા અપરિચિત અથવા છુપાયેલ હતી. પરંતુ હવે ઈશ્વરે તેને પ્રગટ કરી છે. આ પ્રકટીકરણનો એક ભાગ ઈશ્વરની યોજનાઓમાં વિદેશીઓનો યહૂદીઓની સાથે સમાન ધોરણે સમાવેશ કરવાનો છે. (જુઓ: [[rc://gu/tw/dict/bible/kt/reveal]])

આ અધ્યાયમાં મહત્વપૂર્ણ રૂઢિપ્રયોગો

ખ્રિસ્તી જીવનની છબીઓ

પાઉલ ખ્રિસ્તી જીવનનું વર્ણન કરવા માટે વિવિધ છબીઓનો ઉપયોગ કરે છે. આ અધ્યાયમાં, તે “ચાલવું” અને “ફળ આપવા” જેવી છબીઓનો ઉપયોગ કરે છે. (જુઓ: [[rc://gu/tw/dict/bible/other/fruit]])

આ અધ્યાયમાં અન્ય સંભવિત ભાષાંતર સમસ્યાઓ

અસંગત વાત

અસંગત વાત એ એક સત્ય નિવેદન છે જે કંઈક અશક્ય હોય તેનું વર્ણન કરતું દેખાય છે. ૨૪ મી કલમ એ અસંગત વાત છે: “હવે હું મારા દુ:ખોમાં તમારા માટે આનંદ કરું છુ.” સામાન્ય રીતે જ્યારે દુ:ખ આવે ત્યારે લોકો આનંદ કરતાં નથી. પરંતુ ૨૫-૨૯ કલમોમાં પાઉલ સમજાવે છે કે શા માટે તેનું દુ:ખ સારું છે. (કલોસ્સીઓ ૧:૨૪)

4COL11h5glfigs-inclusive0General Information:

જો કે કલોસ્સીઓના વિશ્વાસીઓ માટે આ પત્ર પાઉલ અને તિમોથી તરફથી છે, પરંતુ પછીથી પાઉલ સ્પષ્ટ કરે છે કે આ પત્રનો લેખક તે પોતે છે. મોટે ભાગે તિમોથી તેની સાથે હતો અને પાઉલ જે બોલ્યો તે શબ્દો તેણે લખ્યા. સિવાય કે જો અલગ નોંધવામાં આવ્યું હોય તે સિવાય આ પત્રમાં “અમે,” “આપણે,” અને “આપણા” શબ્દો કલોસ્સીઓનો સમાવેશ કરે છે. “તમે,” “તમારા,” અને “તમારું” કલોસ્સીઓના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે અને તેથી તે બહુવચન છે સિવાય કે જો અલગ નોંધવામાં આવ્યું હોય તો. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-inclusive]] અને [[rc://gu/ta/man/translate/figs-you]])

5COL11fny3ἀπόστολος Χριστοῦ Ἰησοῦ διὰ θελήματος Θεοῦ1an apostle of Christ Jesus through the will of God

જેને ઈશ્વરે ખ્રિસ્ત ઈસુના પ્રેરિત થવા માટે પસંદ કર્યો.

6COL13q1sufigs-exclusiveεὐχαριστοῦμεν…τοῦ Κυρίου ἡμῶν…πάντοτε1We give ... our Lord ... we always

આ શબ્દો કલોસ્સીઓનો સમાવેશ કરતાં નથી. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclusive]])

7COL14km8wfigs-exclusiveἀκούσαντες1We have heard

પાઉલ તેના શ્રોતાઓને બાકાત રાખે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclusive]])

8COL14z6ebτὴν πίστιν ὑμῶν ἐν Χριστῷ Ἰησοῦ1your faith in Christ Jesus

ખ્રિસ્ત ઈસુમાં તમારો વિશ્વાસ

9COL15n1qzfigs-metonymyδιὰ τὴν ἐλπίδα τὴν ἀποκειμένην ὑμῖν ἐν τοῖς οὐρανοῖς1because of the certain hope reserved for you in heaven
10COL15xn8sτῷ λόγῳ τῆς ἀληθείας, τοῦ εὐαγγελίου1the word of truth, the gospel
11COL16wk21figs-metaphorἐστὶν καρποφορούμενον καὶ αὐξανόμενον1This gospel is bearing fruit and is growing
12COL16z3g5figs-hyperboleἐν παντὶ τῷ κόσμῳ1in all the world
13COL16ait7τὴν χάριν τοῦ Θεοῦ ἐν ἀληθείᾳ1the grace of God in truth

ઈશ્વરની સાચી કૃપા

14COL17f8t1figs-exclusiveἡμῶν…ἡμῶν1our beloved ... our behalf
15COL17mjv5ἐμάθετε ἀπὸ Ἐπαφρᾶ, τοῦ ἀγαπητοῦ συνδούλου ἡμῶν, ὅς1gospel as you learned it from Epaphras, our beloved fellow servant, who
16COL17q8gtἘπαφρᾶ, τοῦ ἀγαπητοῦ συνδούλου ἡμῶν, ὅς ἐστιν πιστὸς ὑπὲρ ἡμῶν διάκονος τοῦ Χριστοῦ1Epaphras, our beloved fellow servant, who is a faithful servant of Christ on our behalf
17COL17pz3htranslate-namesἘπαφρᾶ1Epaphras

કલોસ્સીમાં સુવાર્તાનો પ્રચાર કરનાર વ્યક્તિ (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-names]])

18COL18k2k9figs-exclusiveἡμῖν1to us
19COL18e7ezfigs-metaphorτὴν ὑμῶν ἀγάπην ἐν Πνεύματι1your love in the Spirit
20COL19iyq40Connecting Statement:

કારણ કે પવિત્ર આત્માએ તેઓને અન્યોને પ્રેમ કરવા સક્ષમ બનાવ્યા છે, પાઉલ તેઓને માટે પ્રાર્થના કરે છે અને તેઓને કહે છે કે તે તેઓને માટે પ્રાર્થના કેવી રીતે કરે છે.

21COL19s83eδιὰ τοῦτο1Because of this love

કારણ કે પવિત્ર આત્માએ તમને અન્ય વિશ્વાસીઓને પ્રેમ કરવા માટે સક્ષમ બનાવ્યા છે.

22COL19f2xdfigs-exclusiveἡμεῖς…ἠκούσαμεν…καὶ αἰτούμενοι1we heard ... we have not stopped ... We have been asking
23COL19u7zhἀφ’ ἧς ἡμέρας ἠκούσαμεν1from the day we heard this

આ વાતો અમને એપાફ્રાસે જણાવી તે દિવસથી

24COL19w2a7figs-metaphorἵνα πληρωθῆτε τὴν ἐπίγνωσιν τοῦ θελήματος αὐτοῦ1that you will be filled with the knowledge of his will
25COL19mzz8ἐν πάσῃ σοφίᾳ καὶ συνέσει πνευματικῇ1in all wisdom and spiritual understanding

, જેથી પવિત્ર આત્મા તમને સમજદાર અને ઈશ્વર જે ચાહે છે તે તમે કરો તેમ સમજવા સક્ષમ બનાવશે.

26COL110cz4afigs-exclusiveπεριπατῆσαι1We have been praying
27COL110m4hffigs-metaphorπεριπατῆσαι ἀξίως τοῦ Κυρίου1that you will walk worthily of the Lord
28COL110vv4gεἰς πᾶσαν ἀρεσκείαν1in pleasing ways

એ રીતે કે જે પ્રભુને પસંદ છે

29COL110vfp3figs-metaphorκαρποφοροῦντες1will bear fruit

પાઉલ કલોસ્સીઓનાં વિશ્વાસીઓની વાત એ રીતે કરે છે કે જેમ તેઓ વૃક્ષો અથવા છોડવાઓ હોય. જેમ છોડ વૃધ્ધિ પામે છે અને ફળ આપે છે, તેમ વિશ્વાસીઓએ પણ ઈશ્વરને સારી રીતે ઓળખવાનું અને સારા કાર્યો કરવાનું ચાલુ રાખવું જોઈએ. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

30COL111gxv6figs-exclusiveδυναμούμενοι1We pray
31COL111mzf2figs-metaphorεἰς πᾶσαν ὑπομονὴν καὶ μακροθυμίαν1into all perseverance and patience

પાઉલ કલોસ્સીઓ વિશે એ રીતે વાત કરે છે કે જાણે કે, ઈશ્વર તેમને દ્રઢતા અને ધીરજના સ્થાને ખસેડશે. હકીકતમાં, તે પ્રાર્થના કરે છે કે તેઓ ક્યારેય પણ ઈશ્વરમાં ભરોસો રાખવાનું પડતું ના મૂકે અને જ્યારે તેઓ તેમને આદર આપે છે ત્યારે તેઓ સંપૂર્ણ રીતે ધીરજ રાખે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

32COL112t5lwἱκανώσαντι ὑμᾶς εἰς τὴν μερίδα1has made you able to have a share

તમને વહેંચવાની મંજૂરી આપે છે

33COL112lt2qἱκανώσαντι ὑμᾶς1has made you able

અહીં પાઉલ ઈશ્વરના આશીર્વાદોના પ્રાપ્તકર્તા તરીકે તેના વાચકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પરંતુ તેનો મતલબ એ નથી કે તે આશીર્વાદોમાં તેનો કોઈ ભાગ નથી.

34COL112r2zwfigs-metaphorτοῦ κλήρου1inheritance

ઈશ્વરે જે વચન આપ્યું છે તે પ્રાપ્ત કરવા વિશે એવી રીતે વાત કરવામાં આવે છે કે જાણે તે કુટુંબના સભ્ય પાસેથી મિલકત અને સંપત્તિ વારસામાં મેળવતાં હોય.(જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

35COL112hkf5figs-metaphorἐν τῷ φωτί1in light
36COL113g9d30Connecting Statement:

ખ્રિસ્તની ઉત્તમતાના માર્ગો વિશે પાઉલ વાત કરે છે.

37COL113mv87ὃς ἐρρύσατο ἡμᾶς1He has rescued us

ઈશ્વરે આપણને બચાવ્યા છે

38COL113dw5kfigs-metaphorτῆς ἐξουσίας τοῦ σκότους1the dominion of darkness
39COL113zav6guidelines-sonofgodprinciplesτοῦ Υἱοῦ τῆς ἀγάπης αὐτοῦ1his beloved Son

પુત્ર એ ઈસુ માટેનું મહત્વપૂર્ણ શીર્ષક છે, ઈશ્વર પુત્ર. (જુઓ: [[rc://gu/ta/man/translate/guidelines-sonofgodprinciples]])

40COL114wh6qfigs-metaphorἐν ᾧ1in whom
41COL114v5d8ἔχομεν τὴν ἀπολύτρωσιν, τὴν ἄφεσιν τῶν ἁμαρτιῶν1we have redemption, the forgiveness of sins
42COL115j5u9figs-metaphorὅς ἐστιν εἰκὼν τοῦ Θεοῦ τοῦ ἀοράτου1He is the image of the invisible God
43COL115h945figs-metaphorπρωτότοκος πάσης κτίσεως1the firstborn of all creation
44COL115af6bfigs-abstractnounsπάσης κτίσεως1all creation
45COL116kru3figs-activepassiveὅτι ἐν αὐτῷ ἐκτίσθη τὰ πάντα1For by him all things were created
46COL116zl7jfigs-activepassiveτὰ πάντα δι’ αὐτοῦ καὶ εἰς αὐτὸν ἔκτισται1all things were created by him and for him
47COL117wk9yαὐτός ἐστιν πρὸ πάντων1He himself is before all things

તે એ જ છે જે સર્વ બાબતો અગાઉ અસ્તિત્વમાં હતાં.

48COL117m4lpfigs-activepassiveτὰ πάντα ἐν αὐτῷ συνέστηκεν1in him all things hold together
49COL118qsf3αὐτός ἐστιν ἡ κεφαλὴ1He is the head

ઈસુ ખ્રિસ્ત, ઈશ્વર પુત્ર, તે શિર છે

50COL118q8i3figs-metaphorαὐτός ἐστιν ἡ κεφαλὴ τοῦ σώματος, τῆς ἐκκλησίας1He is the head of the body, the church

પાઉલ મંડળી ઉપર ઈસુના સ્થાન વિશે બોલે છે જેમ કે તે માનવ શરીરનું શિર હોય. જેમ શિર શરીર ઉપર શાસન કરે છે, તેમ ઈસુ મંડળી ઉપર શાસન કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

51COL118j6uqἡ ἀρχή1the beginning

મૂળભૂત સત્તા, તે સર્વ પ્રથમ મુખ્ય અથવા સ્થાપક છે.

52COL118s12xπρωτότοκος ἐκ τῶν νεκρῶν1firstborn from among the dead

ઈસુ તે પ્રથમ વ્યક્તિ છે જે મરણ પામે છે અને ફરી ક્યારેય મૃત્યુ ન પામવા માટે પુનઃ જીવીત થાય છે.

53COL120as3pδιὰ τοῦ αἵματος τοῦ σταυροῦ αὐτοῦ1through the blood of his cross

ઈસુએ જે રક્ત વધસ્તંભ પર રેડ્યું તે દ્વારા

54COL120x5avfigs-metonymyτοῦ αἵματος τοῦ σταυροῦ αὐτοῦ1the blood of his cross
55COL121kv5u0Connecting Statement:

પાઉલ સ્પષ્ટ કરે છે કે ઈશ્વરે હવે પ્રગટ કર્યું છે કે ખ્રિસ્ત તેમની પવિત્રતાથી વિદેશી વિશ્વાસીઓના પાપો સાથે અદલાબદલી કરે છે.

56COL121imq1καὶ ὑμᾶς ποτε1At one time, you also

એક સમય હતો જ્યારે તમે કલોસ્સીઓના વિશ્વાસીઓ પણ

57COL121wp3tἀπηλλοτριωμένους1were strangers to God
58COL122ejt4figs-metaphorπαραστῆσαι ὑμᾶς ἁγίους, καὶ ἀμώμους, καὶ ἀνεγκλήτους, κατενώπιον αὐτοῦ1to present you holy, blameless, and above reproach before him

પાઉલ કલોસ્સીના લોકોનું વર્ણન એ રીતે કરી રહ્યો છે કે ઈસુએ તેઓને શારીરિક રીતે શુધ્ધ કર્યા હોય, તેઓને સ્વચ્છ વસ્ત્રો પહેરાવ્યા હોય, અને તેઓને ઈશ્વર પિતા સમક્ષ ઊભા રહેવા માટે લાવ્યા હોય. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

59COL122u94jfigs-parallelismἀμώμους, καὶ ἀνεγκλήτους1blameless, and above reproach
60COL122lf5afigs-metaphorκατενώπιον αὐτοῦ1before him
61COL123d9kgfigs-activepassiveτοῦ κηρυχθέντος1that was proclaimed

જે વિશ્વાસીઓએ પ્રગટ કર્યું (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])

62COL123q21bἐν πάσῃ κτίσει τῇ ὑπὸ τὸν οὐρανόν1to every person created under heaven

વિશ્વના દરેક વ્યક્તિને

63COL123g8iqfigs-metonymyοὗ ἐγενόμην ἐγὼ Παῦλος διάκονος1the gospel of which I, Paul, became a servant
64COL124rcw3ἀνταναπληρῶ τὰ ὑστερήματα τῶν θλίψεων τοῦ Χριστοῦ ἐν τῇ σαρκί μου1I fill up in my flesh what is lacking of the afflictions of Christ

પાઉલ એવા દુઃખો વિશે કહે છે જેનો તે સતત અનુભવ કરે છે. તે અહીં સ્વીકાર કરે છે કે ખ્રિસ્ત ફરીથી આવે તે પહેલાં તેણે અને બીજા બધા ખ્રિસ્તીઓએ ઘણું સહન કરવું પડશે, તથા આત્મિક અર્થમાં ખ્રિસ્ત આ મુશ્કેલીઓનો સામનો કરવા તેમની સાથે જોડાય છે. ચોક્કસપણે પાઉલનો અર્થ એ નથી કે ખ્રિસ્તના દુઃખો માત્ર વિશ્વાસીઓના તારણને માટે પૂરતાં નથી.

65COL124fm9yfigs-metaphorἀνταναπληρῶ…ἐν τῇ σαρκί μου1I fill up in my flesh

પાઉલ તેના શરીર વિશે કહે છે જેમ કે તે દુઃખો સહન કરવા માટેનું કોઈ પાત્ર હોય. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

66COL124mge9figs-metaphorὑπὲρ τοῦ σώματος αὐτοῦ, ὅ ἐστιν ἡ ἐκκλησία1for the sake of his body, which is the church

પાઉલ ઘણીવાર મંડળી વિશે કહે છે, ખ્રિસ્તી વિશ્વાસીઓના સમૂહ વિશે, જેમ કે તે ખ્રિસ્તનું શરીર હોય. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

67COL125t6udfigs-metaphorπληρῶσαι τὸν λόγον τοῦ Θεοῦ1to fulfill the word of God
68COL126f3mtfigs-activepassiveτὸ μυστήριον τὸ ἀποκεκρυμμένον1This is the secret truth that was hidden
69COL126z8gvἀπὸ τῶν αἰώνων καὶ ἀπὸ τῶν γενεῶν1for ages and for generations
70COL126a9kwfigs-activepassiveνῦν…ἐφανερώθη1now it has been revealed
71COL127c8ybfigs-metaphorτὸ πλοῦτος τῆς δόξης τοῦ μυστηρίου τούτου1the riches of the glory of this secret truth
72COL127c7lnfigs-metaphorΧριστὸς ἐν ὑμῖν1Christ in you

પાઉલ વિશ્વાસીઓ વિશે વાત કરે છે જેમ કે તેઓ ખરેખર કોઈ પાત્ર હોય કે જેમાં ખ્રિસ્ત હાજર હોય. ખ્રિસ્ત સાથે વિશ્વાસીઓને જોડાણને વ્યક્ત કરવાની આ તેની એક રીત છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

73COL127mr83ἡ ἐλπὶς τῆς δόξης1the hope of glory

જેથી તમે ઈશ્વરના મહિમામાં વિશ્વાસપૂર્વક ભાગ લેવાની અપેક્ષા રાખી શકો

74COL128va1xfigs-exclusiveἡμεῖς καταγγέλλομεν, νουθετοῦντες…διδάσκοντες…παραστήσωμεν1we proclaim ... We admonish ... we teach ... we may present

આ શબ્દો કલોસ્સીઓનો સમાવેશ કરતાં નથી. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclusive]])

75COL128na8wνουθετοῦντες πάντα ἄνθρωπον1We admonish every person

અમે દરેકને ચેતવણી આપીએ છીએ.

76COL128lyz1figs-explicitἵνα παραστήσωμεν πάντα ἄνθρωπον1so that we may present every person
77COL128uk2ifigs-metaphorτέλειον1complete
78COL2introp3uc0
79COL21tt6v0Connecting Statement:

પાઉલ કલોસ્સી અને લાવદિકિયાના વિશ્વાસીઓને પ્રોત્સાહન આપવાનું ચાલું રાખે છે કે જેથી તેઓ સમજી શકે કે ઈસુ તે ઈશ્વર છે અને તે વિશ્વાસીઓમાં રહે છે, તેથી તેઓએ જે રીતે તેમનો અંગીકાર કર્યો હોય તે જ રીતે તેઓએ જીવવું જોઈએ.

80COL21dqg5ἡλίκον ἀγῶνα ἔχω ὑπὲρ ὑμῶν1how great a struggle I have had for you

પાઉલે શુદ્ધતા અને સુવાર્તા વિશે તેઓની સમજણ વિકસાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા.

81COL21fn4zτῶν ἐν Λαοδικίᾳ1those at Laodicea

આ કલોસ્સીની ખૂબ નજીકનું શહેર હતું જ્યાં એક મંડળી પણ હતી જેના માટે પાઉલ પ્રાર્થના કરી રહ્યો હતો.

82COL21rj7dfigs-synecdocheὅσοι οὐχ ἑόρακαν τὸ πρόσωπόν μου ἐν σαρκί1as many as have not seen my face in the flesh
83COL22ge1wfigs-pronounsἵνα…αἱ καρδίαι αὐτῶν1so that their hearts
84COL22a4pxσυμβιβασθέντες1brought together

આનો અર્થ થાય છે કે ઘનિષ્ઠ સંબંધમાં સાથે લાવવા.

85COL22kdg8figs-metaphorπᾶν πλοῦτος τῆς πληροφορίας τῆς συνέσεως1all the riches of full assurance of understanding

પાઉલ એવી વ્યક્તિની વાત કરે છે જે જોકે શારીરિક બાબતોથી સમૃદ્ધ હતો પરંતુ સુવાર્તાની સત્યતા વિષે સંપૂર્ણપણે ખાતરીબદ્ધ છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

86COL22qgi2τοῦ μυστηρίου τοῦ Θεοῦ1the secret truth of God

આ જ્ઞાન માત્ર ઈશ્વર દ્વારા જ પ્રગટ થઈ શકે છે.

87COL22v13eΧριστοῦ1that is, Christ

ઈસુ ખ્રિસ્ત ઈશ્વર દ્વારા પ્રગટ કરાયેલ ગૂઢ સત્ય છે.

88COL23w74dfigs-activepassiveἐν ᾧ εἰσιν πάντες οἱ θησαυροὶ τῆς σοφίας καὶ γνώσεως ἀπόκρυφοι1In him all the treasures of wisdom and knowledge are hidden
89COL23w4mrfigs-metaphorοἱ θησαυροὶ τῆς σοφίας καὶ γνώσεως1the treasures of wisdom and knowledge
90COL23vd98figs-doubletτῆς σοφίας καὶ γνώσεως1wisdom and knowledge

આ શબ્દોનો મૂળ અર્થ અહીં એકસમાન છે. પાઉલ તે શબ્દોનો એકસાથે ઉપયોગ કરીને તે સત્ય પર ભાર મૂકે છે કે બધી જ આત્મિક સમજ ખ્રિસ્ત તરફથી આવે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-doublet]])

91COL24j8diπαραλογίζηται1trick

“મનોહર વાતો” આ શબ્દોનો અર્થ છે કે કોઈને કોઈ વસ્તુ પર વિશ્વાસ મૂકાવવો કે જે સાચું નથી, જેથી તે એ માન્યતા પર કાર્ય કરે, અને પરિણામે નુકસાન સહન કરે.

92COL24y4r3πιθανολογίᾳ1persuasive speech

વાણી કે જે વ્યક્તિને જુદાં-જુદાં વિચાર કરતાં કરે છે.

93COL25g1rpfigs-metonymyτῇ σαρκὶ ἄπειμι1not with you in the flesh
94COL25bz56figs-idiomτῷ πνεύματι σὺν ὑμῖν εἰμι1I am with you in spirit
95COL25ev9pτὴν τάξιν1good order

વસ્તુઓ યોગ્ય રીતે કરવી

96COL25hth1τὸ στερέωμα…πίστεως ὑμῶν1the strength of your faith

કેવી રીતે કંઈ અને કોઈ પણ તમને વિશ્વાસ કરતાં રોકી શકે નહીં

97COL26m3f1figs-metaphorἐν αὐτῷ περιπατεῖτε1walk in him
98COL27e2x6figs-idiomἐρριζωμένοι…ἐποικοδομούμενοι…βεβαιούμενοι…περισσεύοντες1Be rooted ... be built ... be established ... abound
99COL27fw47figs-metaphorἐρριζωμένοι…ἐν αὐτῷ1Be rooted in him

પાઉલ ખ્રિસ્તમાં સાચા વિશ્વાસવાળી વ્યક્તિની વાત કરે છે જેમ કે તે કઠણ જમીનમાં ઊંડા મૂળવાળું વૃક્ષ હોય જે વધી રહ્યું છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

100COL27tb5mfigs-metaphorἐποικοδομούμενοι ἐν αὐτῷ1be built on him

પાઉલ ખ્રિસ્તમાં સાચા વિશ્વાસવાળી વ્યક્તિની વાત કરે છે જેમ કે તે મજબૂત પાયાવાળી કોઈ ઈમારત હોય. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

101COL27yh83βεβαιούμενοι τῇ πίστει1be established in faith

દરેક બાબત માટે ઈસુ પર ભરોસો રાખો.

102COL27l1isκαθὼς ἐδιδάχθητε1just as you were taught
103COL27j47dfigs-metaphorπερισσεύοντες ἐν εὐχαριστίᾳ1abound in thanksgiving
104COL28cbw50Connecting Statement:

પાઉલ વિશ્વાસીઓને સાવચેત રહેવા વિનંતી કરે છે કે તેઓ બીજાના વચનો અને નિયમો તરફ વળે નહીં કારણ કે જે ખ્રિસ્તમાં વિશ્વાસીઓને મળેલ છે તે ઈશ્વરની પૂર્ણતામાં કંઈ ઉમેરી શકાતું નથી.

105COL28lm1vβλέπετε1See that

તેની ખાતરી કરી લો

106COL28ga9lfigs-metaphorὑμᾶς ἔσται ὁ συλαγωγῶν1captures you

વ્યક્તિ કઈ રીતે ખોટા શિક્ષણ પર વિશ્વાસ કરે છે તેના વિશે પાઉલ બોલે છે (કારણ કે તેઓ ખોટી વસ્તુઓ પર વિશ્વાસ કરે છે અથવા ખોટી વસ્તુઓને પ્રેમ કરે છે) જેમ કે તે વ્યક્તિને કોઈએ બળજબરીથી શારીરિક રીતે પકડી રાખ્યો હોય. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

107COL28p3vxτῆς φιλοσοφίας1philosophy

ધાર્મિક સિદ્ધાંતો અને માન્યતાઓ ઈશ્વરના વચનમાંથી નથી પરંતુ તે ઈશ્વર તથા જીવન વિશે મનુષ્યના વિચારો પર આધારિત છે.

108COL28t8xxfigs-metaphorκενῆς ἀπάτης1empty deceit

પાઉલ ખોટા વિચારોની વાત કરે છે જે કંઈ પણ ઉત્પન્ન કરતાં નથી અને મૂલ્ય વિનાનાં છે જેમ કે તેઓ પાત્રો હોય જેની અંદર કંઈ ન હોય. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

109COL28l9jtτὴν παράδοσιν τῶν ἀνθρώπων…τὰ στοιχεῖα τοῦ κόσμου1the tradition of men ... the elements of the world
110COL29ahq5ἐν αὐτῷ κατοικεῖ πᾶν τὸ πλήρωμα τῆς Θεότητος σωματικῶς1in him all the fullness of God lives in bodily form

ઈશ્વરનો સંપૂર્ણ સ્વભાવ ખ્રિસ્તનાં શારીરિક સ્વરૂપમાં નિવાસ કરે છે.

111COL210lbk7figs-metaphorἐστὲ ἐν αὐτῷ πεπληρωμένοι1You have been filled in him
112COL210je36figs-metaphorὅς ἐστιν ἡ κεφαλὴ πάσης ἀρχῆς καὶ ἐξουσίας1who is the head over every power and authority

ખ્રિસ્ત અન્ય દરેક શાસકો પર શાસક છે (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

113COL211xeq7figs-metaphorἐν ᾧ καὶ περιετμήθητε1In him you were also circumcised
114COL211ii43figs-metaphorπεριτομῇ ἀχειροποιήτῳ1a circumcision not done by humans

આ રૂપક સાથે, પાઉલ કહે છે કે ઈશ્વરે ખ્રિસ્તી વિશ્વાસીઓને પોતાના માટે એ રીતે સ્વીકાર્ય બનાવ્યા છે કે જે તેમને સુન્નતની યાદ અપાવે છે, જે સંસ્કાર દ્વારા હિબ્રુ નર બાળકોને ઈઝરાયેલ સમુદાયમાં ઉમેરવામાં આવતા હતાં. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

115COL212ln8efigs-metaphorσυνταφέντες αὐτῷ ἐν τῷ βαπτισμῷ1You were buried with him in baptism

પાઉલ બાપ્તિસ્મા પામવા વિશે અને વિશ્વાસીઓની સભામાં જોડાવા વિશે વાત કરે છે જેમ કે તે ખ્રિસ્તની સાથે દફન કરવામાં આવેલ હોય. આ સક્રિય બનાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે તમે બાપ્તિસ્મા દ્વારા મંડળીમાં જોડાયા ત્યારે ઈશ્વરે તમને ખ્રિસ્ત સાથે દફનાવ્યા” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]] અને [[rc://gu/ta/man/translate/figs-activepassive]])

116COL212g1rqfigs-metaphorἐν ᾧ…συνηγέρθητε1in him you were raised up

આ રૂપક સાથે, પાઉલ વિશ્વાસીઓના નવા આત્મિક જીવનની વાત કરે છે જેને ઈશ્વરે ખ્રિસ્તને પુનઃજીવિત કરીને શક્ય બનાવ્યું છે. આ સક્રિય બનાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કારણ કે તમે તમારી જાતને ખ્રિસ્તની સાથે જોડ્યા છે, ઈશ્વરે તમને ઉઠાડ્યા છે” અથવા “તેમનામાં ઈશ્વરે તમને ફરીથી જીવવાનું કારણ આપ્યું છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]] અને [[rc://gu/ta/man/translate/figs-activepassive]])

117COL212rec6figs-activepassiveσυνηγέρθητε1you were raised up

અહી ઉઠાડવા એ કોઈની જેમ મૃત્યુ પામનારને ફરીથી જીવંત કરવા એ એક રૂઢિપ્રયોગ છે આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે તમને ઉઠાડ્યા છે” અથવા ઈશ્વરે તમને ફરીથી જીવવાનું કારણ આપ્યું છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]] અને [[rc://gu/ta/man/translate/figs-idiom]])

118COL213v6vifigs-metaphorὑμᾶς νεκροὺς ὄντας1When you were dead

પાઉલ ઈશ્વર પ્રત્યે પ્રતિભાવવિહીનતાની વાત કરે છે જેમ કે તે મૃત્યુ હોય. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે તમે કલોસ્સીના વિશ્વાસીઓ ઈશ્વરને પ્રતિભાવ આપવામાં અસમર્થ હતાં” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

119COL213f9msfigs-metaphorὑμᾶς νεκροὺς ὄντας…συνεζωοποίησεν ὑμᾶς1you were dead ... he made you alive

આ રૂપક સાથે પાઉલ નવા આત્મિક જીવનમાં આવવાની વાત કરે છે જેમ કે તે શારીરિક રીતે જીવનમાં પાછા આવી રહ્યાં હોય. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

120COL213wh4zνεκροὺς…ἐν τοῖς παραπτώμασιν καὶ τῇ ἀκροβυστίᾳ τῆς σαρκὸς ὑμῶν1dead in your trespasses and in the uncircumcision of your flesh

તમે મૃત્યુ પામ્યા હતાં તેના બે વૃતાંત છે: ૧) તમે આત્મિક રીતે મૃત્યુ પામ્યા હતાં, ખ્રિસ્તની વિરુદ્ધ પાપમાં જીવન જીવી રહ્યા હતાં અને ૨) મૂસાના નિયમ પ્રમાણે તમારી સુન્નત કરવામાં આવી નહોતી.

121COL213k2hwχαρισάμενος ἡμῖν πάντα τὰ παραπτώματα1forgave us all of our trespasses

તેમણે આપણાં બંનેને, એટલે અમો યહૂદીઓ અને તમે વિદેશીઓને સર્વ ગુનાઓથી ક્ષમા આપી

122COL214w22zfigs-metaphorἐξαλείψας τὸ καθ’ ἡμῶν χειρόγραφον τοῖς δόγμασιν, ὃ ἦν ὑπεναντίον ἡμῖν1He canceled the written record of debts that stood against us

પાઉલ કહે છે કે ઈશ્વર આપણા પાપોની ક્ષમા કરે છે જેમ કે કોઈ વ્યક્તિ આ પ્રમાણે કરે કે: જે ઘણાં લોકોના નાણાં અથવા સામાનનું દેવું બાકી હોય તે દેવાની વિગતોનો નાશ તે વ્યક્તિ કરે કે જેથી તેના દેવાદારોએ તેને કશું પાછું ચૂકવવું ના પડે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

123COL215gh24figs-metaphorἐδειγμάτισεν ἐν παρρησίᾳ1made a public spectacle of them

રોમન સમયમાં, જ્યારે રોમન સેનાઓ પાછી ફરે ત્યારે તેઓએ વિજયી કવાયતમાં ભાગ લેવો તે સામાન્ય પ્રથા હતી, જેમાં તેઓએ કબજે કરેલા તમામ કેદીઓ અને તેઓએ જે સામાન મેળવ્યો હતો તે દર્શવાતો. ઈશ્વર દુષ્ટ શક્તિઓ અને અધિકારીઓ પર વિજયી હતાં. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

124COL215cg37figs-metonymyἐν αὐτῷ1by the cross

અહીં, “વધસ્તંભ” એ વધસ્તંભ પર ખ્રિસ્તના મૃત્યુ માટે વપરાય છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])

125COL216cii9ἐν βρώσει, καὶ ἐν πόσει1in eating or in drinking

મૂસાના નિયમમાં કોઈ શું ખાઈ અને પી શકે તેનો સમાવેશ થતો હતો. “એ માટે જે તમે ખાઓ અથવા જે તમે પીવો”

126COL216b4kdἐν μέρει ἑορτῆς, ἢ νουμηνίας, ἢ Σαββάτων1about a feast day or a new moon, or about Sabbath days

મૂસાના નિયમ પ્રમાણે ઉજવણીના, આરાધના અને બલિદાન અર્પણ કરવાના દિવસો નિર્ધારિત હતા. “તમે જે રીતે તહેવારના દિવસોની ઉજવણી કરો અથવા નવો ચંદ્ર અથવા સાબાથ્થ”

127COL217ip3afigs-metaphorἅ ἐστιν σκιὰ τῶν μελλόντων, τὸ δὲ σῶμα τοῦ Χριστοῦ1These are a shadow of the things to come, but the substance is Christ

એક પડછાયો પદાર્થનો આકાર બતાવે છે, પરંતુ તે પદાર્થ જાતે નથી. તે જ રીતે, તહેવારો, ઉજવણીઓ અને સાબાથ્થ આપણને કઈંક બતાવે છે કે ઈશ્વર લોકોને કેવી રીતે બચાવે છે, પરંતુ તે વસ્તુઓ લોકોને બચાવી શકતી નથી. ખ્રિસ્ત તારણહાર છે. વૈકલ્પિક ભાષાંતર: “આ જે બનવાનું છે તે પડછાયા જેવુ છે, પરંતુ વાસ્તવિકતા ખ્રિસ્ત છે” અથવા “આ આવનાર તારણહારના પડછાયા જેવુ છે, પરંતુ ખ્રિસ્ત તારણહાર છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

128COL218zv2tfigs-metaphorμηδεὶς ὑμᾶς καταβραβευέτω1Let no one ... judge you out of your prize
129COL218b5cefigs-metonymyθέλων…ταπεινοφροσύνῃ1who wants humility

“વિનમ્રતા” શબ્દ એ ક્રિયાઓ માટેનું એક ઉપનામ છે જે ક્રિયાઓ વ્યક્તિ એટલા માટે કરે છે કે જેથી બીજાઓ વિચારે કે તે નમ્ર છે. વૈકલ્પિક ભાષાંતર: “તમે નમ્ર છો તે બતાવવા માટે તમે કંઈ કરો તેવું કોણ ઈચ્છે છે?” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])

130COL218kn5dfigs-metaphorἃ ἑόρακεν ἐμβατεύων1enters into the things he has seen

અહીં પાઉલ એવા લોકો વિશે વાત કરે છે કે જેઓ ઈશ્વર તરફથી સ્વપ્નો તથા દર્શનો મળ્યાનો દાવો કરે છે અને તેના વિશે તેઓ ગર્વથી બોલે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

131COL218p7q4figs-activepassiveφυσιούμενος ὑπὸ τοῦ νοὸς τῆς σαρκὸς αὐτοῦ1becomes puffed up by his fleshly thinking

અહીં પાઉલ કહે છે કે પાપી વિચારશક્તિ વ્યક્તિને ઘમંડી બનાવી દે છે. વૈકલ્પિક ભાષાંતર: “પોતાની શારીરિક વિચારસરણી દ્વારા તે પોતાના જાતવખાણ કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])

132COL218wp42figs-metaphorφυσιούμενος1puffed up

અહીં જે વ્યક્તિ બડાઈ કરે છે તેના વિશે કહેવામા આવ્યું છે કે જેમ કે તે કોઈ એવી વસ્તુ છે જેમાં કોઈએ હવા ભરીને તેને હોવી જોઈએ તે કરતા મોટી બનાવી દીધી હોય. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

133COL218if94figs-metaphorτοῦ νοὸς τῆς σαρκὸς αὐτοῦ1his fleshly thinking

અહીં દેહના વિચારનો મતલબ પાપી માનવ સ્વભાવ છે. “જે પાપી વિચારો તે સ્વાભાવિક રીતે વિચારે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

134COL219m2dzfigs-metaphorοὐ κρατῶν τὴν κεφαλήν1He does not hold on to the head

જે વ્યક્તિ ખ્રિસ્ત પર ભરોસો નથી રાખતો તેના વિશે કહેવામા આવ્યું છે જેમ કે તેઓ સ્થિર રીતે શિરને પકડી નથી રાખતા. ખ્રિસ્ત વિશે કહેવામા આવ્યું છે જેમ કે તે શરીરનું શિર હોય. વૈકલ્પિક ભાષાંતર: “તે સ્થિરતાથી ખ્રિસ્તને પકડી રાખતો નથી, કે જે શરીરનાં શિર સમાન છે” અથવા “તે ખ્રિસ્તને વળગી રહેતો નથી, કે જે શરીરનાં શિર સમાન છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

135COL219r4cafigs-metaphorἐξ οὗ πᾶν τὸ σῶμα διὰ τῶν ἁφῶν καὶ συνδέσμων ἐπιχορηγούμενον καὶ συμβιβαζόμενον1It is from the head that the whole body throughout its joints and ligaments is supplied and held together

પાઉલ મંડળી વિશે વાત કરે છે, કે જેનું શાસન અને સશક્તિકરણ ખ્રિસ્ત દ્વારા થાય છે, જેમ કે તે કોઈ માનવ શરીર હોય. વૈકલ્પિક ભાષાંતર: “શિર દ્વારા ઈશ્વર આખા શરીરને તેના સાંધા અને અસ્થિબંધનને જોડે છે અને તેને એક સાથે રાખે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

136COL220yg7hfigs-metaphorεἰ ἀπεθάνετε σὺν Χριστῷ ἀπὸ τῶν στοιχείων τοῦ κόσμου1If you died together with Christ to the elements of the world

આ રૂપક સાથે, પાઉલે એક વ્યક્તિ તરીકે વિશ્વાસીની વાત કરી કે જે આત્મિક રીતે ખ્રિસ્ત સાથે જોડાયેલ છે: જેમ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, તેમ જ વિશ્વાસી આત્મિક રીતે મૃત્યુ પામે છે; જેમ ખ્રિસ્ત પુનઃજીવિત થયા, તેમ જ વિશ્વાસી પણ પુનઃ આત્મિક જીવન પામે છે, એટલે કે, ઈશ્વરને પ્રતિભાવ આપવા. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

137COL220uu77ὡς ζῶντες ἐν κόσμῳ δογματίζεσθε1live as obligated to the world

વિચારો કે તમારે જગતની ઈચ્છાઓનું પાલન કરવું જ જોઈએ,

138COL220fe1kfigs-metonymyτοῦ κόσμου1the world

જગતનાં પાપી બહુમતીવાળા લોકોનાં વિચારો, ઈચ્છાઓ અને ધારણાઓનું. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])

139COL221v9e70Connecting Statement:

અલંકારિક પ્રશ્ન “તમે કેમ જગત માટે જવાબદાર તરીકે જીવો છો” તે શબ્દોથી શરુ થતી ૨૦ મી કલમ અહીં પૂર્ણ થાય છે.

140COL221b392μὴ ἅψῃ! μηδὲ γεύσῃ! μηδὲ θίγῃς!1

બીજા લોકો જે કલોસ્સીઓને કહેતા હતાં તેને ટાંકીને પાઉલ કહે છે. “તેઓ જ્યારે કહે છે કે, ‘હાથમાં લેવું નહિ કે ચાખવું નહિ કે અડકવું નહિ’ ત્યારે તમે કેમ તેમના પર વિશ્વાસ કરો છો?” અથવા “જ્યારે તેઓ કહે કે, ‘હાથમાં લેવું નહિ કે ચાખવું નહિ કે અડકવું નહિ’ ત્યારે તમારે તેઓનું પાલન કરવું નહીં’”

141COL223y2dcἅτινά ἐστιν λόγον μὲν ἔχοντα σοφίας ἐν ἐθελοθρησκείᾳ καὶ ταπεινοφροσύνῃ, ἀφειδίᾳ σώματος1These rules have the wisdom of self-made religion and humility and severity of the body

આ નિયમો અવિશ્વાસી લોકોને ડહાપણભર્યા લાગે છે કારણ કે આ નિયમોનું અનુસરણ તેઓને નમ્ર દેખાવા દે છે કારણ કે તેઓ તેમના પોતાના શરીરને નુકસાન પહોંચાડે છે,

142COL223e7p5οὐκ ἐν τιμῇ τινι πρὸς πλησμονὴν τῆς σαρκός1have no value against the indulgence of the flesh

તમારી માનવવીય ઈચ્છાઓના અનુસરણને અટકાવવામાં મદદરૂપ નથી.

143COL3introqtl20

કલોસ્સીઓ ૦૩ સામાન્ય નોંધો

રચના અને બંધારણ

આ અધ્યાયનો બીજો ભાગ તે એફેસી ૫ અને ૬નો સમાંતર છે.

આ અધ્યાયમાંના વિશેષ ખ્યાલો

જૂનું અને નવું માણસપણું

જૂનું અને નવું માણસપણું એટલે કે જૂનો અને નવો વ્યક્તિ. “જૂનું માણસપણું” સંભવતઃ પાપી સ્વભાવનો ઉલ્લેખ કરે છે જેની સાથે તે જન્મે છે. “નવું માણસપણું” એ નવો સ્વભાવ અથવા નવું જીવન જે ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યા પછી ઈશ્વર તેઓને આપે છે. (જુઓ: [[rc://gu/tw/dict/bible/kt/sin]] અને [[rc://gu/tw/dict/bible/kt/faith]])

આ અધ્યાયમાં અનુવાદ માટે અન્ય સંભવિત મુશ્કેલીઓ

ચરિત્ર

પાઉલ તેના વાચકોને ઘણી બાબતોમાં આગળ વધવા અથવા તેને ટાળવા માટે પ્રોત્સાહિત કરે છે તે બાબતો કાર્ય નથી પરંતુ ચરિત્રના ગુણો છે. આ કારણે, તેઓનું અનુવાદ કરવું મુશ્કેલ બને છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])

“ઉપરની બાબતો”

જ્યાં ઈશ્વર વસે છે તેનું ચિત્રણ ઘણીવાર “ઉપર” સ્થિત હોય તે રીતે કરવામાં આવે છે. પાઉલ કહે છે કે “ઉપરની બાબતો શોધો” અને “ઉપરની બાબતો પર વિચાર કરો.” તે સૂચવે છે કે ખ્રિસ્તીઓએ સ્વર્ગીય અને ઈશ્વરીય બાબતો શોધવી અને વિચારવી જોઈએ.

144COL31ya970Connecting Statement:

પાઉલ વિશ્વાસીઓને ચેતવણી આપે છે કે તેઓ ખ્રિસ્તની સાથે એક હોવાને કારણે, તેઓએ અમુક વસ્તુઓ ન કરવી.

145COL31r5yhfigs-idiomεἰ οὖν1If then

આ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ “કારણ કે” થાય છે (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-idiom]])

146COL31t1jvfigs-pastforfutureσυνηγέρθητε τῷ Χριστῷ1God has raised you with Christ

અહીં ઉઠાડવું એ કોઈ મૃત્યુ પામનારને ફરીથી જીવિત કરવાના એક કારણની જેમ એક રૂઢિપ્રયોગ છે. સંભવિત અર્થો ૧) કારણ કે ઈશ્વરે ખ્રિસ્તને ફરીથી જીવંત કર્યા છે, ઈશ્વરે કલોસ્સીના વિશ્વાસીઓને નવું આત્મિક જીવન આપી જ દીધું હતું. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે તમને નવું જીવન આપ્યું છે કારણ કે તમે ખ્રિસ્તના છો” અથવા ૨) કારણ કે ઈશ્વરે ખ્રિસ્તને ફરીથી જીવંત કર્યા છે, કલોસ્સીના વિશ્વાસીઓ જાણી શકે છે કે તેઓ મૃત્યુ પામે પછી તેઓ ખ્રિસ્તની સાથે જીવશે, અને વિશ્વાસીઓ ફરીથી જીવશે તે વિશે પાઉલ કહે છે જેમ કે તે પહેલેથી જ થઈ ચૂક્યું છે. વૈકલ્પિક ભાષાંતર: “જેમ ઈશ્વરે ખ્રિસ્તને ફરીથી જીવંત કર્યા તેમ તેઓ તમને જીવન આપશે તેવી ખાતરી તમે ખાતરી રાખી શકો છો.” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-pastforfuture]] અને [[rc://gu/ta/man/translate/figs-idiom]])

147COL31p3fwτὰ ἄνω1things above

આકાશમાંની વસ્તુઓ

148COL33l9ykfigs-metaphorἀπεθάνετε γάρ1For you have died

જેમ ખ્રિસ્ત ખરેખર મૃત્યુ પામ્યા, તેમ જ વિશ્વાસીઓ ખ્રિસ્ત સાથે મૃત્યુ પામ્યા તેમ ઈશ્વર ગણે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

149COL33gkz6figs-activepassiveἡ ζωὴ ὑμῶν κέκρυπται σὺν τῷ Χριστῷ ἐν τῷ Θεῷ1your life is hidden with Christ in God

પાઉલ લોકોના જીવનો વિશે વાત કરે છે જેમ કે તે જીવનો કોઈ પદાર્થો હોય જેને પાત્રોમાં ઢાંકવામાં આવ્યા હોય અને ઈશ્વર વિશે વાત કરે છે જેમ કે તે કોઈ પાત્ર હોય. વૈકલ્પિક ભાષાંતર: સંભવિત અર્થો ૧) “તે એ પ્રમાણે છે કે ઈશ્વરે તમારું જીવન લીધું છે અને ઈશ્વરની ઉપસ્થિતિમાં ખ્રિસ્તની સાથે સંતાડ્યું છે” અથવા ૨) “ફક્ત ઈશ્વર જાણે છે કે તમારું સાચું જીવન ખરેખર શું છે, અને તે ત્યારે પ્રગટ કરશે જ્યારે તે ખ્રિસ્તને પ્રગટ કરશે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]] અને [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

150COL34n4njfigs-metonymyἡ ζωὴ ὑμῶν1who is your life

ખ્રિસ્ત એ એક જ છે જે વિશ્વાસીને આત્મિક જીવન આપે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])

151COL35p9w9ἀκαθαρσίαν1uncleanness

અશુદ્ધ વર્તન

152COL35e65kπάθος1passion

મજબૂત, લંપટ ઈચ્છા

153COL35h5v4τὴν πλεονεξίαν, ἥτις ἐστὶν εἰδωλολατρία1greed, which is idolatry

લોભ, જે મૂર્તિપૂજા જેવી જ બાબત છે અથવા “લોભી ન થાઓ કારણ કે તે મૂર્તિપૂજા કરવા સમાન છે”

154COL36s9lmἡ ὀργὴ τοῦ Θεοῦ1wrath of God

દુષ્ટતા કરનારાઓની વિરુધ્ધ ઈશ્વર તેઓને સજા કરવા માટે જે કરે છે તે ઈશ્વરના ક્રોધને દર્શાવે છે.

155COL37p4q8figs-metaphorἐν οἷς καὶ ὑμεῖς περιεπατήσατέ1It is in these things that you also once walked

જે રીતે વ્યક્તિ વર્તન કરે છે તે વિષે પાઉલ કહે છે કે જેમ તે કોઈ રસ્તો કે માર્ગ હોય જેના પર તે વ્યક્તિ ચાલે છે. વૈકલ્પિક ભાષાંતર: “આ એ બાબતો છે જે તમે કરતાં હતાં” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

156COL37s824figs-metaphorὅτε ἐζῆτε ἐν τούτοις1when you lived in them

સંભવિત અર્થો છે ૧) “જ્યારે તમે આ બાબતો કરતાં હતાં” અથવા ૨) જ્યારે તમે ઈશ્વરની આજ્ઞા ન પાળનારા લોકોની મધ્યે રહેતા હતાં તથા તેઓની જેમ વર્તતા હતા.(જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

157COL38d3wrκακίαν1evil intentions

દુષ્ટ કાર્યો કરવાની ઈચ્છા

158COL38lgz1βλασφημίαν1insults

અન્યોને નુકસાન પહોંચાડતી વાણી

159COL38f59zαἰσχρολογίαν1obscene speech

વિવેકી વાતચીતમાં ન જોડાયેલા શબ્દો

160COL38n23cfigs-metonymyἐκ τοῦ στόματος ὑμῶν1from your mouth

અહીં “મોં” તે “તમારી વાતમાં” માટેનું ઉપનામ છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])

161COL39c6tk0Connecting Statement:

પાઉલ વિશ્વાસીઓએ કેવી રીતે જીવવું તે કહેવાનું ચાલુ રાખે છે અને તેમને યાદ અપાવે છે કે ખ્રિસ્તીઓએ દરેક વ્યક્તિ સાથે સમાન ધોરણ અનુસાર વર્તવું જોઈએ.

162COL39vsd8figs-metaphorἀπεκδυσάμενοι τὸν παλαιὸν ἄνθρωπον σὺν ταῖς πράξεσιν αὐτοῦ1you have taken off the old man with its practices

અહીં પાઉલ ખ્રિસ્તી વ્યક્તિની વાત કરે છે જે તેનું જૂનું પાપી જીવન નકારી કાઢવાની વાત કરે છે જેમ કે તે કોઈ જૂનું વસ્ત્ર હોય જેને તે ઉતારીને નવું વસ્ત્ર પહેરે છે. પાઉલ જેવા ઈઝરાયેલી વ્યક્તિ માટે નૈતિક ગુણોની વાત કરવી તે ખૂબ જ સામાન્ય હતી જાણે કે તેઓ વસ્ત્રના ટુકડા હોય. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

163COL310brx6figs-metaphorκαὶ ἐνδυσάμενοι τὸν νέον1and you have put on the new man

અહીં પાઉલ ખ્રિસ્તી વ્યક્તિની વાત કરે છે જે તેનું જૂનું પાપી જીવન નકારી કાઢવાની વાત કરે છે જેમ કે તે કોઈ જૂનું વસ્ત્ર હોય જેને તે ઉતારીને (કલમ ૯) નવું વસ્ત્ર પહેરે છે. પાઉલ જેવા ઈઝરાયેલી લોકો માટે નૈતિક ગુણોની વાત કરવી તે ખૂબ જ સામાન્ય હતી જાણે કે તેઓ વસ્ત્રના ટુકડા હોય. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

164COL310d15vfigs-metonymyεἰκόνα1the image

આ ઈસુ ખ્રિસ્તનો ઉલ્લેખ કરે છે (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])

165COL311t2w2figs-metonymyοὐκ ἔνι Ἕλλην καὶ Ἰουδαῖος, περιτομὴ καὶ ἀκροβυστία, βάρβαρος, Σκύθης, δοῦλος, ἐλεύθερος1there is no Greek and Jew, circumcision and uncircumcision, barbarian, Scythian, slave, freeman

આ શબ્દો એ લોકોનાં વર્ગનાં ઉદાહરણો છે કે જે વિષે પાઉલ કહે છે કે ઈશ્વર માટે તે જરૂરી નથી. ઈશ્વર દરેક વ્યક્તિને એક સરખી રીતે જુએ છે, જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા અથવા સામાજિક દરજ્જા પ્રમાણે નહીં. વૈકલ્પિક ભાષાંતર: “જાતિ, ધર્મ, સંસ્કૃતિ અને સામાજિક દરજ્જો જરૂરી નથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])

166COL311vt4tβάρβαρος1barbarian

વિદેશી જે સ્થાનિક રીતરિવાજો જાણતા નથી

167COL311n7byΣκύθης1Scythian

આ સિથિયન દેશમાંથી કોઈ છે, જે રોમન સામ્રાજ્યની બહાર હતું. ગ્રીક અને રોમનો આ શબ્દ એવા લોકો માટે વાપરે છે જે એવી જગ્યાએ ઉછરેલો હોય જ્યાં દરેક વ્યક્તિ દરેક સમયે દુષ્ટ કાર્યો કરતાં હોય.

168COL311i964figs-explicitἀλλὰ πάντα καὶ ἐν πᾶσιν Χριστός1Christ is all, and is in all

ખ્રિસ્તનાં શાસનમાંથી કંઈ પણ બાકાત અથવા બાકી નથી. વૈકલ્પિક ભાષાંતર: “ખ્રિસ્ત સર્વ રીતે મહત્વપૂર્ણ છે અને તેમના સર્વ લોકોમાં તે જીવે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-explicit]])

169COL312b5tifigs-activepassiveὡς ἐκλεκτοὶ τοῦ Θεοῦ ἅγιοι καὶ ἠγαπημένοι1as God's chosen ones, holy and beloved

આ સક્રિય બનાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જેમને ઈશ્વરે તેમના પોતાને માટે પસંદ કર્યા છે, જેમને તે પોતાની ઈચ્છા પ્રમાણે જીવતા જોવા માંગે છે, અને જેમને તે પ્રેમ કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])

170COL312d217figs-metaphorἐνδύσασθε…σπλάγχνα οἰκτιρμοῦ, χρηστότητα, ταπεινοφροσύνην, πραΰτητα, μακροθυμίαν1put on a heart of mercy, kindness, humility, gentleness, and patience

“હ્રદય” એ લાગણીઓ અને વલણ માટેનું રૂપક છે. અહીં તેના વિશે કહેવામા આવે છે જેમ કે તેને ચોક્કસ લાગણીઓ અને વલણ છે, અને જેમ તે પહેરવા માટેનું વસ્ત્ર હોય. વૈકલ્પિક ભાષાંતર: “કૃપાળુ, દયાળુ, નમ્ર, સૌમ્ય અને ધીરજવાન હ્રદય રાખો” અથવા “કૃપાળુ, દયાળુ, નમ્ર, સૌમ્ય અને ધીરજવાન બનો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

171COL313r8iyἀνεχόμενοι ἀλλήλων1Bear with one another

એક બીજા સાથે ધીરજ રાખો અથવા “જ્યારે તમે એક બીજાને નિરાશ કરો ત્યારે પણ એક બીજાનો સ્વીકાર કરો”

172COL313rts1χαριζόμενοι ἑαυτοῖς1Be gracious to each other

તમારે તેઓની સાથે એ રીતે વ્યવહાર કરવો જોઈએ કે તેઓ લાયક હોય તેનાથી પણ વધુ સારી રીતે એકબીજા પ્રત્યે વર્તો

173COL313p474figs-abstractnounsπρός…ἔχῃ μομφήν1has a complaint against

અમૂર્ત નામ “ફરિયાદ” ને “ફરિયાદ કરવી” તરીકે કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: તેની વિરુદ્ધ ફરિયાદ કરવાનું કારણ છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])

174COL314x5g8figs-metaphorτὴν ἀγάπην, ὅ ἐστιν σύνδεσμος τῆς τελειότητος1have love, which is the bond of perfection

અહીં “પૂર્ણતાનું બંધન” એ કંઈક માટે એક રૂપક છે જે લોકોમાં સંપૂર્ણ એકતાનું કારણ બને છે. વૈકલ્પિક ભાષાંતર: એકબીજાને પ્રેમ કરો કારણ કે તે તમને સંપૂર્ણ રીતે એક કરશે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

175COL315hdg5figs-metonymyἡ εἰρήνη τοῦ Χριστοῦ βραβευέτω ἐν ταῖς καρδίαις ὑμῶν1Let the peace of Christ rule in your hearts

ખ્રિસ્ત જે શાંતિ આપે છે પાઉલ તેના વિશે કહે છે જેમ કે તે કોઈ શાસક હોય. સંભવિત અર્થો ૧) “સઘળું કરો જેથી તમે એકબીજા સાથે શાંતિપૂર્ણ સંબંધો બનાવી શકો” અથવા ૨) ઈશ્વરને તમારા હ્રદયમાં શાંતિ આપવા દો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])

176COL315i9hgfigs-metonymyἐν ταῖς καρδίαις ὑμῶν1in your hearts

અહીં “હ્રદય” એ લોકોનાં મન અથવા આંતરિક જીવન માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: “તમારા મનોમાં” અથવા “તમારી અંદર” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])

177COL316w9dvfigs-metaphorὁ λόγος τοῦ Χριστοῦ ἐνοικείτω ἐν ὑμῖν1Let the word of Christ live in you

પાઉલ ખ્રિસ્તનાં શબ્દ વિશે કહે છે જેમ કે કોઈ વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિની અંદર રહેવા માટે સક્ષમ હોય. “ખ્રિસ્તનું વચન” અહીં ખ્રિસ્તનાં શિક્ષણ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: “ખ્રિસ્તની સૂચનાઓનું પાલન કરો” અથવા “ખ્રિસ્તનાં વચનો પર હંમેશા ભરોસો કરો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]] અને [[rc://gu/ta/man/translate/figs-metonymy]])

178COL316h5k9νουθετοῦντες ἑαυτοὺς1admonish one another

સાવધાની અને એકબીજાને પ્રોત્સાહિત કરો

179COL316ubi5ψαλμοῖς, ὕμνοις, ᾠδαῖς πνευματικαῖς1with psalms and hymns and spiritual songs

ઈશ્વરની સ્તુતિ કરવા માટે સર્વ પ્રકારના ગીતો સાથે

180COL316cnj1figs-metonymyἐν τῇ χάριτι, ᾄδοντες ἐν ταῖς καρδίαις ὑμῶν1Sing with thankfulness in your hearts

અહીં “હ્રદયો” એ લોકોનાં મનો અથવા આંતરિક જીવન માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: “તમારા મનોમાં આભારસ્તુતિ સાથે ગાઓ” અથવા “ગાઓ અને આભારી બનો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])

181COL317g8p8ἐν λόγῳ ἢ ἐν ἔργῳ1in word or in deed

બોલવામાં અથવા વર્તનમાં

182COL317uix9figs-metonymyἐν ὀνόματι Κυρίου Ἰησοῦ1in the name of the Lord Jesus

અહીં કોઈ વ્યક્તિનાં નામે વર્તન કરવું એ અન્ય લોકોને મદદ કરનાર વર્તન કે જેનાથી લોકો તે વ્યક્તિ માટે સારું વિચારે તેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: “પ્રભુ ઈસુને માન આપવું” અથવા “તેથી બીજા લોકો જાણે કે તમે પ્રભુ ખ્રિસ્તનાં છો અને તેના વિશે સારું વિચારે” અથવા “જેમ કે પ્રભુ ઈસુ પોતે તે કરતાં હોય” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])

183COL317bv84figs-metaphorδι’ αὐτοῦ1through him

સંભવિત અર્થો ૧) કારણ કે તેમણે મહાન કાર્યો કર્યા છે અથવા ૨) કારણ કે તેમણે લોકોને ઈશ્વર સાથે વાત કરવાનું શક્ય બનાવ્યું અને તેથી તેમનો આભાર માનો. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

184COL318flu90Connecting Statement:

પછી પાઉલ કેટલીક વિશેષ સૂચનાઓ પત્નીઓ, પતિઓ, બાળકો, પિતાઓ, દાસો અને માલિકોને આપે છે.

185COL318tt9uαἱ γυναῖκες, ὑποτάσσεσθε τοῖς1Wives, submit to

પત્નીઓ, આધીન થાઓ

186COL318b2y3ἀνῆκεν1it is appropriate

તે ઉચિત છે અથવા “તે યોગ્ય છે”

187COL319lc4aμὴ πικραίνεσθε πρὸς1do not be bitter against

સાથે કઠોર ન બનો અથવા “તરફ ગુસ્સે થશો નહીં”

188COL321bvi3μὴ ἐρεθίζετε τὰ τέκνα ὑμῶν1do not provoke your children

તમારા બાળકોને બિનજરૂરી ગુસ્સો કરાવશો નહીં

189COL322cx6aὑπακούετε…τοῖς κατὰ σάρκα κυρίοις1obey your masters according to the flesh

તમારા માનવ માલિકોની આજ્ઞા પાળો

190COL322iy1nπάντα…μὴ ἐν ὀφθαλμοδουλεία, ὡς ἀνθρωπάρεσκοι1things, not with eyeservice as people pleasers

બાબતો. જ્યારે તમારા માલિક જોઈ રહ્યાં હોય ત્યારે જ આજ્ઞા પાલન ન કરો, જેમ કે તમારે લોકોને ખુશ કરવાની જરૂર હોય

191COL322r22mfigs-metonymyἐν ἁπλότητι καρδίας1with a sincere heart

અહીં હ્રદય એ વ્યક્તિનાં વિચારો અથવા ઈરાદાઓ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: “સર્વ પ્રામાણિક ઈરાદાઓ સાથે” અથવા “નિષ્ઠાપૂર્વક” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])

192COL323arw4ὡς τῷ Κυρίῳ1as to the Lord

જેમ તમે પ્રભુ માટે કાર્ય કરો

193COL324f3edτὴν ἀνταπόδοσιν τῆς κληρονομίας1the reward of the inheritance

તમારા ઈનામ તરીકે વારસો

194COL324p3pwfigs-metaphorκληρονομίας1inheritance

ઈશ્વરે વિશ્વાસીઓને જે વચન આપ્યું છે તે પ્રાપ્ત કરવા વિશે કહેવામા આવ્યું છે જેમ કે તે કોઈ વારસાગત મિલકત હોય અને પરિવારનાં સભ્યો પાસેથી સંપત્તિ મળે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

195COL325u5lxὁ…ἀδικῶν, κομιεῖται ὃ ἠδίκησεν1anyone who does unrighteousness will receive the penalty

“દંડ સ્વીકાર કરો” એ વાક્યનો અર્થ સજા કરવાનો છે. વૈકલ્પિક ભાષાંતર: “જે કોઈ પણ અન્યાય કરે તેને સજા કરવામાં આવશે” અથવા “જે કોઈ અન્યાય કરે છે ઈશ્વર તેમને સજા કરશે”

196COL325ak8jἀδικῶν1who does unrighteousness

જે સક્રિય રીતે કોઈ પણ પ્રકારનું ખોટું કરે છે

197COL325c9fxfigs-abstractnounsοὐκ ἔστιν προσωπολημψία1there is no favoritism

અમૂર્ત નામ “પક્ષપાત” ને ક્રિયાપદ “તરફેણ” તરીકે અભિવ્યક્ત કરી શકાય છે. કેટલાક લોકોની તરફેણ કરવી એટલે કે તે વ્યક્તિઓને પરિણામ સારું મળે તે માટે તેમના જેવા સમાન કાર્યો કરતા વ્યક્તિઓની સરખામણીએ તેઓનો ન્યાય અલગ ધોરણથી કરવો. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર કોઈની તરફેણ કરતાં નથી” અથવા “ઈશ્વર દરેક વ્યક્તિને સમાન ધોરણથી ન્યાય કરે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])

198COL4intronm3y0

કલોસ્સીઓ ૦૪ સામાન્ય નોંધો

રચના અને બંધારણ

[કલોસ્સીઓ ૪:૧] (../../col/04/01.md) અધ્યાય ૪ ને બદલે અધ્યાય ૩ નાં મુદ્દાઓ સાથે સંકળાયેલું લાગે છે.

આ અધ્યાયમાંના વિશેષ ખ્યાલો

“મારા પોતાના હાથમાં”

પુરાતનકાળમાં પૂર્વ દિશાના સ્થાનોમાં એ વાત સામાન્ય હતી કે લેખક બોલે અને બીજું કોઈ તે શબ્દોને લખે. નવા કરારનાં ઘણા પત્રો આ રીતે લખવામાં આવેલા છે. પાઉલ છેલ્લું અભિવાદન પોતાની જાતે લખતો.

આ અધ્યાયમાં અનુવાદ અન્ય સંભવિત મુશ્કેલીઓ

ગૂઢ/અપ્રગટ સત્ય

પાઉલ આ અધ્યાયમાં “ગૂઢ/અપ્રગટ સત્ય” નો ઉલ્લેખ કરે છે. ઈશ્વરની યોજનાઓમાં મંડળીની ભૂમિકા એક સમયે અજાણ હતી. પરંતુ ઈશ્વરે હવે તે પ્રગટ કરી છે. ઈશ્વરની યોજનાઓમાંનો થોડો ભાગ વિદેશીઓને યહૂદીઓની સાથે સમાન ધોરણ મળતું હોવાનો સમાવેશ થાય છે. (જુઓ: [[rc://gu/tw/dict/bible/kt/reveal]])

199COL41qhd20Connecting Statement:

માલિકોને કહ્યા પછી, પાઉલ કલોસ્સીની મંડળીમાંનાં વિવિધ પ્રકારનાં વિશ્વાસીઓને વિશેષ સૂચનાઓ આપીને અંત કરે છે.

200COL41ae3yfigs-doubletτὸ δίκαιον καὶ τὴν ἰσότητα1right and fair

આ શબ્દોનો અર્થ લગભગ સમાન જ થાય છે અને તે નૈતિક રીતે યોગ્ય છે તે બાબતો પર ભાર મૂકવા માટે વપરાય છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-doublet]])

201COL41t9wyκαὶ ὑμεῖς ἔχετε Κύριον ἐν οὐρανῷ1you also have a master in heaven

ઈશ્વર ચાહે છે કે પૃથ્વી પરના માલિક અને તેમના દાસ વચ્ચેનો સંબંધ પ્રેમાળ હોય જે રીતે ઈશ્વર, સ્વર્ગીય માલિક, તેમના પૃથ્વીનાં સેવકોને તથા પૃથ્વી પરના દાસોનાં માલિકોને પ્રેમ કરે છે તેમ.

202COL42sct4figs-exclusive0General Information:

અહીં “અમે” શબ્દ પાઉલ અને તિમોથીનો ઉલ્લેખ કરે છે પરંતુ કલોસ્સીઓનો નહીં. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclusive]])

203COL42wx860Connecting Statement:

પાઉલ કેવી રીતે જીવવું અને બોલવું તે વિશે વિશ્વાસીઓને સૂચનાઓ આપવાનું ચાલુ રાખે છે.

204COL42pp1cτῇ προσευχῇ προσκαρτερεῖτε1Continue steadfastly in prayer

વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરતાં રહો અથવા “સતત પ્રાર્થના કરતાં રહો”

205COL43ub1ifigs-metaphorὁ Θεὸς ἀνοίξῃ…θύραν1God would open a door

કોઈના માટે દરવાજો ખોલવો એ વ્યક્તિને કંઈ કરવા માટે તક આપવી તેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તકો પૂરી પાડે છે.” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

206COL43lj4fἀνοίξῃ…θύραν τοῦ λόγου1open a door for the word

તેમના સંદેશનો ઉપદેશ આપવા માટે અમારા માટે તક ઊભી કરો

207COL43ce37τὸ μυστήριον τοῦ Χριστοῦ1the secret truth of Christ

આ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાનો ઉલ્લેખ કરે છે, જે ખ્રિસ્ત આવ્યા અગાઉ સમજી શકાયું નહોતું.

208COL43q4jxfigs-metonymyδι’ ὃ…δέδεμαι1Because of this, I am chained up

અહીં “સાંકળ” એ જેલમાં હોવા માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ ખ્રિસ્તનો સંદેશ પ્રચાર કરવાને કારણે અત્યારે હું જેલમાં છુ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])

209COL44hm5wἵνα φανερώσω αὐτὸ1Pray that I may make it clear

પ્રાર્થના કરો કે હું ઈસુ ખ્રિસ્તનો સંદેશ સ્પષ્ટ રીતે બોલવા માટે સક્ષમ બની શકું.

210COL45z3axfigs-metaphorἐν σοφίᾳ περιπατεῖτε πρὸς τοὺς ἔξω1Walk in wisdom toward those outside

ચાલવાનો વિચાર એ ઘણીવાર કોઈનું જીવન ચલાવવાના વિચાર માટે વપરાય છે. વૈકલ્પિક ભાષાંતર: “એવી રીતે જીવો કે જેઓ વિશ્વાસી નથી તેઓ જુએ કે તમે જ્ઞાની છો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

211COL45b525figs-metaphorτὸν καιρὸν ἐξαγοραζόμενοι1redeem the time

કંઈક “છોડાવવા” નો અર્થ એવો થાય છે કે તે તેના હકદાર માલિકને પાછું આપવું. અહીં સમય વિશે એવું કંઈક કહેવામા આવ્યું છે કે તેને પુનઃસ્થાપિત કરી શકાય અને ઈશ્વરની સેવા માટે વપરાય. વૈકલ્પિક ભાષાંતર: “તમારા સમય સાથે જે શ્રેષ્ઠ કરી શકો છો તે કરો” અથવા “સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

212COL46fuv5figs-metaphorὁ λόγος ὑμῶν πάντοτε ἐν χάριτι, ἅλατι ἠρτυμένος1Let your words always be with grace. Let them be seasoned with salt

મીઠાં સાથે ખોરાક એ શબ્દો માટેનું રૂપક છે જે બીજાઓને શીખવે છે અને બીજાઓને તે સાંભળવામાં આનંદ આવે છે. વૈકલ્પિક ભાષાંતર: તમારી વાતચીત હંમેશા કૃપાયુકત અને આકર્ષક હોય” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

213COL46c1w4εἰδέναι πῶς δεῖ ὑμᾶς…ἀποκρίνεσθαι1so that you may know how you should answer

જેથી તમે જાણો કે ઈસુ ખ્રિસ્ત વિશેના કોઈના પણ પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા તથા “જેથી તમે દરેક વ્યક્તિ સાથે સારી રીતે વર્તી શકો”

214COL47vtb10General Information:

કલોસ્સીમાં ઓનેસિમસ ફિલેમોનનો દાસ હતો. તેણે ફિલેમોન પાસેથી નાણાં ચોરી કર્યા હતાં અને રોમ ભાગી ગયો હતો જ્યાં તે પાઉલની સેવા દ્વારા ખ્રિસ્તી બન્યો. હવે તુખિકસ અને ઓનેસિમસ એ કલોસ્સીને માટે પાઉલનો પત્ર લાવનાર છે.

215COL47ut910Connecting Statement:

પાઉલ ચોક્કસ લોકો વિશેની વિશેષ સૂચનાઓ તેમજ વ્યક્તિગત વિશ્વાસીઓને તથા વિશ્વાસીઓ તરફથી અભિવાદન આપતા સમાપ્ત કરે છે.

216COL47xzz4τὰ κατ’ ἐμὲ1the things concerning me

મારી સાથે જે બનતું રહ્યું છે તે સર્વ

217COL47p7c1σύνδουλος1fellow slave

સાથી સેવક. જો કે પાઉલ એક સ્વતંત્ર માણસ હતો, તે પોતાની જાતને ખ્રિસ્તના સેવક તરીકે જુએ છે અને તુખિકસને સાથી સેવક તરીકે જુએ છે.

218COL48vyq5figs-exclusiveτὰ περὶ ἡμῶν1about us

આ શબ્દો કલોસ્સીઓનો સમાવેશ કરતાં નથી. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-exclusive]])

219COL48fr1zfigs-metaphorπαρακαλέσῃ τὰς καρδίας ὑμῶν1may encourage your hearts

હ્રદયને ઘણી લાગણીઓનું કેન્દ્ર માનવમાં આવતું હતું. વૈકલ્પિક ભાષાંતર: “તમને પ્રોત્સાહિત કરે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

220COL49yqh9τῷ πιστῷ καὶ ἀγαπητῷ ἀδελφῷ1the faithful and beloved brother

પાઉલ ઓનેસિમસને સાથી ખ્રિસ્તી અને ખ્રિસ્તનો સેવક કહે છે.

221COL49n15dγνωρίσουσιν1They will tell

તુખિકસ અને ઓનેસિમસ કહેશે

222COL49vb7jπάντα…τὰ ὧδε1everything that has happened here

પાઉલ હાલ જ્યાં રહે છે ત્યાં શું બની રહ્યું છે તે તેઓ કલોસ્સીઓના વિશ્વાસીઓને કહેશે. પરંપરા અનુસાર પાઉલ આ સમયે રોમનાં એક ઘરમાં કેદ હતો અથવા જેલમાં હતો.

223COL410wmf4Ἀρίσταρχος1Aristarchus

જ્યારે પાઉલે કલોસ્સીઓને આ પત્ર લખ્યો ત્યારે તે પાઉલની સાથે એફેસસની જેલમાં હતો.

224COL410cg3aἐὰν ἔλθῃ1if he comes

જો માર્ક આવે

225COL411bm6sἸησοῦς, ὁ λεγόμενος Ἰοῦστος1Jesus who is called Justus

આ તે માણસ હતો જેણે પણ પાઉલની સાથે કાર્ય કર્યું હતું.

226COL411ci74figs-metonymyοἱ ὄντες ἐκ περιτομῆς οὗτοι, μόνοι συνεργοὶ εἰς τὴν Βασιλείαν τοῦ Θεοῦ1These alone of the circumcision are my fellow workers for the kingdom of God

પાઉલ અહીં યહૂદીઓનો ઉલ્લેખ કરવા માટે “સુન્નત” નો ઉપયોગ કરે છે કારણ કે, જૂના કરારના નિયમ અનુસાર, દરેક યહૂદી પુરુષે સુન્નત કરવી પડતી હતી. વૈકલ્પિક ભાષાંતર: “આ ત્રણ માણસો જ માત્ર યહૂદી વિશ્વાસીઓ છે જે મારી સાથે ખ્રિસ્ત ઈસુ દ્વારા ઈશ્વર રાજા છે તે પ્રચાર કરવા કાર્ય કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])

227COL411p8e9ἐκ περιτομῆς οὗτοι, μόνοι1These alone of the circumcision

આ માણસો અરિસ્તાર્ખસ, માર્ક અને યુસ્તસ જ સુન્નત કરેલાઓ હતા.

228COL412et2g0General Information:

લાવદિકિયા અને હિયરાપુલિસ કલોસ્સીના નજીકના નગરો હતાં.

229COL412gg86Ἐπαφρᾶς1Epaphras

એપાફ્રાસ તે માણસ હતો કે જેણે કલોસ્સીમાં સુવાર્તાનો ઉપદેશ કર્યો હતો. (કલોસ્સી ૧:૭).

230COL412rq61ὁ ἐξ ὑμῶν1one of you

તમારા શહેર અથવા “તમારા સાથી નગરજનો”

231COL412ek51δοῦλος Χριστοῦ Ἰησοῦ1a slave of Christ Jesus

ખ્રિસ્ત ઈસુના પ્રતિબદ્ધ શિષ્ય

232COL412p8ffπάντοτε ἀγωνιζόμενος ὑπὲρ ὑμῶν ἐν ταῖς προσευχαῖς1always strives for you in prayer

નિષ્ઠાપૂર્વક તમારા માટે પ્રાર્થના કરે છે

233COL412nuh9σταθῆτε τέλειοι καὶ πεπληροφορημένοι1you may stand complete and fully assured

તમે પરિપક્વ અને આત્મવિશ્વાસથી ઊભા રહો

234COL413k8vvμαρτυρῶ…αὐτῷ, ὅτι ἔχει πολὺν πόνον ὑπὲρ ὑμῶν1I bear witness of him, that he works hard for you

મેં અવલોકન કર્યું છે કે તેણે તમારા માટે ખૂબ મહેનત કરી છે

235COL414hq1kΔημᾶς1Demas

આ પાઉલ સાથેનો બીજો સહ-કાર્યકર છે.

236COL415sc5gτοὺς…ἀδελφοὺς1brothers

અહીં તેનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.

237COL415zkp3ἐν Λαοδικίᾳ1in Laodicea

કલોસ્સીની ખૂબ નજીકનું એક શહેર કે ત્યાં પણ એક મંડળી હતી

238COL415wyk3Νύμφαν, καὶ τὴν κατ’ οἶκον αὐτῆς ἐκκλησίαν1Nympha, and the church that is in her house

એક સ્ત્રી જેનું નામ નુમ્ફા હતું જે તેના ઘરમાં મંડળીની યજમાની કરતી હતી. વૈકલ્પિક ભાષાંતર: “નુમ્ફા અને વિશ્વાસીઓનો સમૂહ જે તેણીના ઘરમાં મળે છે”

239COL417d39xfigs-youεἴπατε Ἀρχίππῳ, βλέπε τὴν διακονίαν ἣν παρέλαβες ἐν Κυρίῳ, ἵνα αὐτὴν πληροῖς.1

એક સ્ત્રી જેનું નામ નુમ્ફા હતું જે તેના ઘરમાં મંડળીની યજમાની કરતી હતી. વૈકલ્પિક ભાષાંતર: “નુમ્ફા અને વિશ્વાસીઓનો સમૂહ જે તેણીના ઘરમાં મળે છે”

240COL418an7s0Connecting Statement:

પાઉલ તેનો પત્ર તેના પોતાના હાથથી અભિવાદન લખીને બંધ કરે છે.

241COL418h3kxfigs-metonymyμνημονεύετέ μου τῶν δεσμῶν1Remember my chains

પાઉલ જ્યારે સાંકળોની વાત કરે છે ત્યારે તેનો અર્થ તેનો બંદીવાસ છે. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે હું જેલમાં છું ત્યારે મને યાદ કરજો અને મારા માટે પ્રાર્થના કરજો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-you]])

242COL418w2vmfigs-metonymyἡ χάρις μεθ’ ὑμῶν1May grace be with you

અહીં “કૃપા” નો અર્થ ઈશ્વર થાય છે, કે જે કૃપા દર્શાવે છે અથવા વિશ્વાસીઓ પ્રત્યે દયાથી વર્તે છે. વૈકલ્પિક ભાષાંતર: “હું પ્રાર્થના કરું છું કે આપણાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા સર્વ પ્રત્યે કૃપાળુ રીતે વર્તવાનું ચાલુ રાખે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])