gu_ta/translate/translate-versebridge/01.md

9.0 KiB

વર્ણન

દુર્લભ કિસ્સાઓમાં, તમે અનલોક્ડ લિટરલ બાઈબલ (ULB) અથવા અનલોક ડાયનેમિક બાઈબલ (UDB) માં જોશો કે બે અથવા વધુ કલમ સંખ્યાઓ સંયુક્ત છે, જેમ કે ૧૭-૧૮ આને કલમનો સેતુ કહેવામાં આવે છે. આનો અર્થ એ થાય કે કલમની માહિતીને ફરીથી ગોઠવવામાં આવી હતી જેથી વાર્તા અથવા સંદેશ વધુ સરળતાથી સમજી શકાય.

29 આ હોરીઓના કુળો હતા: લોટાન, શોબાલ, સિબોન, અને અના, 30 દિશોન, એસેર, દિશાન: આ સેઈરના પ્રદેશમાં હોરીઓના કુળો હતાં. (ઉત્પત્તિ. ૩૬:૨૯-૩૦ ULB)

29-30 હેરોનના વંશજો એવા સેઈરના પ્રદેશમાં રહેતા હતા. લોટાન, શોબાલ, સિબોન, અના, દિશોન, એસેર અને દીશાન નામના લોકોના જૂથોના નામો છે. (ઉત્પત્તિ. ૩૬:૨૯-૩૦ ULB)

ULB લખાણમાં, ૨૯ અને ૩૦મી કલમો અલગ છે, અને સેઈરમાં વસતા લોકો વિષેની માહિતી કલમ 30 માં છે. UDB લખાણમાં, કલમ જોડાયેલી છે, અને સેઈરમાં રહેતા લોકોની માહિતી શરૂઆતમાં છે. ઘણી ભાષાઓ માટે, આ માહિતીનો વધુ તર્કસંગત ક્રમ છે.

બાઈબલમાંના ઉદાહરણો

ક્યારેક ULBની અલગ કલમો હોય છે જ્યારે UDB પાસે કલમોનો સેતુ છે.

4 જો કે, તમારામાં કોઈ ગરીબ નહિ હોય (કેમ કે યહોવાહ તમને જે ભૂમિનો વારસો આપે છે તેમાં તે તમને નિશ્ચે આશીર્વાદ આપશે), 5 જો તમે માત્ર આ બધી આજ્ઞાઓ જે આજે હું તમને આજ્ઞા આપી રહ્યો છું તેનું પાલન કરવા માટે, તમારા દેવ યહોવાહની આજ્ઞાઓ ધ્યાનથી સાંભળો. (પુનર્નિયમ ૧૫:૪-૫ ULB)

4-5 યહોવાહ આપણા ઈશ્વર તમને જે ભૂમિ આપે છે તેમાં તમને આશીર્વાદ આપશે. જો તમે આપણા ઈશ્વરની આજ્ઞાઓ પાળો અને આજે જે આજ્ઞાઓ હું તમને આપું છું તેનું પાલન કરશો તો તમારામાં કોઈ ગરીબ લોકો હશે નહિ. (પુનર્નિયમ ૧૫:૪-૫ UDB)

ULBમાં પણ કેટલાક કલમના સેતુઓ છે.

17-18 એઝરાના પુત્રો યેથેર, મેરેદ, એફેર અને યાલોન હતા. મેરેદડની મિસરની પત્નીને પેટે મરિયમ, શામ્માય અને ઈશ્બા જન્મ આપી, જે એશ્તમોઆનો પિતા બન્યો. આ ફારુનની પુત્રી, મેરેદે જેની સાથે લગ્ન કર્યા, તે.બિથ્યાના પુત્રો હતા, મેરેદની યહૂદી પત્નીએ યેરેદને જન્મ આપ્યો, જે ગદોરનો પિતા બન્યો; હેબેર, જે સોકોના પિતા બન્યા; અને યકૂથીએલ, ઝાનોઆનો પિતા બન્યો. (૧ કાળવૃતાંત ૪:૧૭-૧૮ ULB)

ULB એ કલમ ૧૮મી કલમને ૧૭ ઉપર લાવ્યા છે જેમાં વધુ સ્પષ્ટપણે બતાવે છે કે બિથ્યાના પુત્રો હતા. અહીં મૂળ ક્રમ છે, જે ઘણા વાચકોને ગૂંચવણમાં મૂકે છે:

૧૭ એઝરાના દીકરાઓ: યેથેર, મેરેદ, એફેર અને યાલોન. તે ગર્ભવતી હતી અને મરિયમ, શામ્માય અને એશ્તમોઆના પિતા ઇશ્માહને જન્મ આપ્યો હતો. ૧૮ તેની આજુબાજુના સ્ત્રીને ગેદોરના પિતા યેરેદ, સોકોના પિતા હેબેર, અને ઝોનોઆના પિતા યકૂથીએલનો જન્મ થયો. આ બિથિયાહના પુત્રો ફારુનની પુત્રી હતા, જેમને મેરેડે લગ્ન કર્યા હતા ૧ કાળવૃતાંત ૪:૧૭-૧૮ TNK)

###અનુવાદની વ્યૂહરચનાઓ

એવી માહિતીને એવી રીતે પ્રદર્શિત કરો કે જે તમારા વાચકોને સ્પષ્ટ થશે.

૧. જો તમે પહેલાની કલમોમાંથી માહિતી પહેલાં એક કલામ પરથી માહિતી મૂકી, બે કલમ નંબરો વચ્ચે શબ્દજોડનાર ચિહ્ન મૂકો. ૧. જો ULB પાસે કલમ સેતુ છે, પરંતુ બીજી કોઈ બાઈબલ જેનો તમે ઉલ્લેખ કર્યો છે તે કોઈની પાસે નથી, તો તમે જે ક્રમમાં તમારી ભાષા માટે શ્રેષ્ઠ રીતે કામ કરે છે તે પસંદ કરી શકો છો.

\ [અનુવાદ સ્ટુડિઓ ઍપ] (http://help.door43.org/en/knowledgebase/13-translationstudio-android/docs/24-marking-verses-in-translationstudio) માં કલમ કલમમોમાં કેવી રીતે થાય તે જુઓ.

અનુવાદ વ્યૂહરચનાઓની ઉદાહરણોનું લાગુકરણ

૧. જો એક કલમની માહિતી પહેલાની કલમમાંથી માહિતી પહેલાં મૂકવામાં આવે તો, પ્રથમ કલમ પહેલાં કલમ નંબરો તેમની વચ્ચે હાયફન સાથે મુકો.

  • **2 જે દેશ યહોવાહ તારા ઈશ્વર તને તેનું વતન પામવા માટે આપે છે, તેની મધ્યે તું તારે માટે ત્રણ નગરો જુદા કર. તું તારે માટે એક માર્ગ તૈયાર કર અને યહોવાહ તારા ઈશ્વર જે દેશનો તને વારસો પમાડે છે તેની સીમોના ત્રણ ભાગ કર, એ માટે કે હરેક મનુષ્યઘાતક ત્યાં નાસી જાય. (પુનર્નિયમ ૧૯:૨-૩)
    • 2-3 જે દેશનો તને વારસો પમાડે છે તેની સીમોના ત્રણ ભાગ કરવા. પછી દરેક ભાગમાં એક નગર પસંદ કરો. તમારે સારા માર્ગો બનાવવા જોઈએ જેથી લોકો સરળતાથી તે શહેરોમાં જઈ શકે. જે કોઈ અન્ય વ્યક્તિને મારી નાખે છે તે સુરક્ષિત રહેવા માટે તે શહેરોમાંથી એકમાં નાસી જાય. (પુર્નનિયમ ૧૯ :૨-૩ UDB)

૧. જો ULB પાસે કલમનો સેતુ છે, પરંતુ બીજી કોઈ બાઈબલ જેનો તમે ઉલ્લેખ કર્યો છે તે પાસે ન પણ હોય, તો તમે જે ક્રમ તમારી ભાષા માટે શ્રેષ્ઠ રીતે કામ કરે છે તે પસંદ કરી શકો છો.