gu_ta/translate/guidelines-sonofgodprinciples/01.md

9.0 KiB

Door43 બાઈબલ અનુવાદોનું સમર્થન કરે છે જ્યારે તેઓ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે ત્યારે તે વિભાવનાઓનું પ્રતિનિધિત્વ કરે છે.

બાઈબલના સાક્ષી

**”પિતા” અને “પુત્ર” તે નામો છે જેનાથી ઈશ્વર પોતાને બાઈબલમાં બોલાવે છે.
બાઈબલ બતાવે છે કે ઈશ્વર ઈસુને તેમના પુત્ર કહે છે:

પછી ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યા; અને... આકાશવાણી થઈ આ મારો વહાલો દીકરો છે. એના પર હું પ્રસન્ન છું.” (માથ્થી ૩:૧૬-૧૭ ULB)

બાઈબલ બતાવે છે કે ઈસુ ઈશ્વરને તેમના પિતા કહે છે:

ઈસુએ કહ્યું, “ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું, પિતા વગર દીકરાને કોઈ જાણતું નથી, અને દીકરા વગર કોઈ પિતાને જાણતું નથી” (માથ્થી ૧૧:૨૫-૨૭ ULB) યોહાન ૬:૨૬-૫૭ ULB)

ખ્રિસ્તીઓએ એવું શોધ્યું છે કે "પિતા" અને "દીકરો" એ એવા વિચારો છે જે સૌથી અનિવાર્યપણે ત્રિએકતાનાં પ્રથમ અને બીજા વ્યક્તિઓના અનંતકાળિક સંબંધનું વર્ણન કરે છે. બાઈબલ તેઓનો વિવિધ રીતે ઉલ્લેખ છે, પરંતુ અન્ય કોઈ પણ શબ્દો આ વ્યક્તિઓ વચ્ચે અનંતકાળિક પ્રેમ અને આત્મીયતાને પ્રતિબિંબિત કરતું નથી, કે તેમની વચ્ચે પરસ્પર આધારિત અનંતકાળિક સંબંધ નથી.

ઈસુ ઈશ્વરને નીચેના શબ્દોમાં ઉલ્લેખ કરે છે:

તેઓને પિતા, પુત્ર, અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપો. (માથ્થી ૨૮:૧૯ ULB)

પિતા અને પુત્ર વચ્ચે ઘનિષ્ઠ, પ્રેમાળ સંબંધ અનંત છે; જેમ તેઓ અનંતકાળિક છે.

પિતા તેમના પુત્રને પ્રેમ કરે છે. (યોહાન ૩:૩૫-૩૬; ૫:૧૯-૨૦ ULB)

</બંધઅવતરણ> હું પિતાને પ્રેમ કરું છું, જેમ પિતાએ મને આજ્ઞા આપી છે, તેમ પિતા જે મને આજ્ઞા આપે છે તે હું કરું છું. (યોહાન ૧૪:૩૧ ULB)</બંધઅવતરણ>

</બંધઅવતરણ>...પિતા વગર કોઈ જાણતું નથી કે પુત્ર કોણ છે, અને પુત્ર વગર કોઈ જાણતું નથી . (લુક ૧૦:૨૨ ULB)</બંધઅવતરણ>

“પિતા” અને “પુત્ર” શબ્દો પણ જણાવે છે પિતા અને પુત્ર સત્વમાં સમાન છે; તેઓ બંને અનંતકાળિક ઈશ્વર છે.

ઈસુએ કહ્યું, “પિતા, તમે પુત્રને મહિમાવાન કરો કે પુત્ર તમને મહિમાવાન કરે... મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યા છે,... હવે પિતા, જગત ઉત્પન્ન થયા અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તે વડે તમે મને મહિમાવાન કરો... (યોહાન ૧૭:૧-૫ ULB)

</બંધઅવતરણ> પરંતુ આ છેલ્લા દિવસોમાં, તેમણે [ઈશ્વર પિતા] પુત્ર દ્વારા આપણી સાથે વાત કરી, જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યા. વળી તેમના દ્વારા તેમણે સૃષ્ટિનું સર્જન પણ કર્યું. તે ઈશ્વરના મહિમાનું તેજ છે, તેમના સત્વની આબેહૂબ પ્રતિમા છે. વળી તે પોતાના પરાક્રમના શબ્દથી સર્વને નિભાવી રાખે છે. (હિબ્રુ ૧:૨-૩ ULB)</બંધઅવતરણ>

ઈસુએ તેને કહ્યું, “ફિલિપ, આટલી મુદત સુધી હું તમારી સાથે રહ્યો તોપણ શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે. તું કેવી રીતે કહી શકે કે અમને પિતા બતાવો. (યોહાન ૧૪:૯ ULB)

માનવ સંબંધો

માનવ પિતા અને પુત્રો સંપૂર્ણ નથી, પરંતુ તેમ છતાં બાઈબલ આ શબ્દોનો ઉપયોગ પિતા અને પુત્રો માટે કરે છે, જેઓ સંપૂર્ણ છે.

આજની જેમ જ, બાઈબલના સમયમાં પણ માનવ પિતા-પુત્રના સંબંધો ક્યારેય પ્રેમાળ અથવા સંપૂર્ણ નહોતા જેમ ઈસુ અને તેમના પિતા વચ્ચે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે અનુવાદકે પિતા અને પુત્રના ખયાલની અવગણના કરવી જોઈએ. શાસ્ત્રો આ શબ્દોનો ઉપયોગ ઈશ્વર, સંપૂર્ણ પિતા અને પુત્ર માટે, તેની સાથે સાથે પાપી માનવીય પિતાઓ અને પુત્રોનો ઉલ્લેખ કરે છે. ઈશ્વરનો ઊલ્લેખ પિતા અને પુત્રની રીતે કરવા માટે, તમારી ભાષાના શબ્દો કે જેનો વિસ્તૃતપણે ઉપયોગ “પિતા” અને “પુત્ર” માટે થાય છે તેનો કરો આ રીતે તમે જણાવી શકશો કે ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર સત્વની રીતે બંને સમાન છે (તે બંને ઈશ્વર છે), માનવ પિતા અને પુત્ર જેમ સત્વમાં સમાન હોય છે, જેમ બંને માનવ અને સમાન લક્ષણોની વહેંચણી કરે છે.

અનુવાદની વ્યૂહરચનાઓ

  1. તમારી ભાષામાં "પુત્ર" અને "પિતા" શબ્દોનો અનુવાદ કરવાની તમામ શક્યતાઓ વિશે વિચારો. તમારી ભાષામાં કયા શબ્દો ઈશ્વરીય "પુત્ર" અને "પિતા" નું પ્રતિનિધિત્વ કરે છે તે નિર્ધારિત કરો.
  2. જો તમારી ભાષામાં "પુત્ર" માટે એક કરતાં વધુ શબ્દ હોય, તો તે શબ્દનો ઉપયોગ કરો જે "માત્ર પુત્ર" (અથવા જો જરૂરી હોય તો "પ્રથમ પુત્ર") નો સૌથી નજીકનો અર્થ છે.
  3. જો તમારી ભાષામાં "પિતા" માટે એક કરતાં વધુ શબ્દ હોય, તો શબ્દનો ઉપયોગ કરો જે "દત્તક પિતા" ને બદલે "જન્મ-પિતા" નો સૌથી નજીકનો અર્થ છે.