gu_ta/translate/figs-inclusive/01.md

3.5 KiB
Raw Permalink Blame History

વર્ણન

અન્ય ભાષાઓમાં “આપણે”ના અન્ય રૂપ પણ હોય છે, “વ્યાપક” રૂપનો અર્થ “હૂ અને તમે” અને તેનું “વિશિષ્ટ” અર્થ છે. હું અને આની કોઈ પણ તમે નહીં. વ્યાપક રૂપ દર્શાવે છે કે વ્યક્તિ શક્ય રીતે અન્ય સાથે વાર્તાલાપ થયો છે. આ વાક્ય :આપણી” “આપણું” “આપણું” અને “આપણાં” માટે પણ સાચું છે. આમૂક ભાષામાં આ બધાના વ્યાપક રૂપ અને વિશિષ્ટ રૂપ હોય છે.

ચિત્ર જુઓ જમણી બાજુએ જે લોકો છે તે એવા લોકો છે જેની સાથે વાર્તાલાપ થઈ રહ્યો છે. પીળી હાઇલાઇટ “આપણું”નું વ્યાપક રૂપ બતાવે છે અને સાથે “આપણું”નું વિશિષ્ટતા પણ પ્રગટ કરે છે.

!{}(http://cdn.door43.org/ta/jpg/vocabulary/we_us_inclusive.jpg)

!{}(http://cdn.door43.org/ta/jpg/vocabulary/we_us_inclusive.jpg)

કારણ કે આ અનુવાદનું તર્કવિતર્ક છે- બાઇબલ સૌપ્રથમ હિબ્રૂ, આરામિક અને ગ્રીક ભાષામાં લખવામાં આવ્યું હતું. અંગ્રેજીની જેમ આ ભાષામાં પણ “આપણે”નું વ્યાપક અને વિશિષ્ટ રૂપ નથી. અનુવાદકે એ સમજવાનું છે કે “આપણું”નું વ્યાપક અને વિશિષ્ટ રૂપ ભાષામાં અલગ છે જે બોલનારને સમજવાને માટે છે કે તેમણે “આપણું”નો કયા રૂપનો ઉપયોગ કરવો.

બાઈબલમાંના ઉદાહરણો

... ઘેટાંપાળકોએ એકબીજાને કહ્યું, “ચાલો આપણે બેથલેહેમ જઈએ, અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ.” (લૂક. ૨:૧૫ ULB)

ઘેટાંપાળકોએ એકબીજાને કહ્યું. જ્યારે તેઓએ કહ્યું કે, “આપણે” તેઓ જે લોકોની સાથે વાત કરતાં હતા તેઓનો સમાવેશ કર્યો હતો એકબીજાનો.

હવે એ દિવસોમાં ઇસુ અને તેમના શિષ્યો બોટ પર ચડ્યા અને તેમણે તેઓને કહ્યું કે, “આવો આપણે સરોવરની પેલે પાર જઈએ.” અને તેઓ નીકળ્યા. (લૂક. ૮:૨૨ ULB)

જ્યારે તેમણે કહ્યું, “આપણે” તે પોતાને અને તેમની સાથે શિષ્યો જેનો સાથે તે વાત કરતાં હતા તતેમને દર્શાવે છે.