gu_ta/translate/figs-go/01.md

10 KiB

વર્ણન

ગતિ વિષે વાત કરતાં સમયે વિવિધ ભાષાઓમાં "જાઓ" અથવા "આવો" શબ્દોનો ઉપયોગ કરવો કે નહીં, અને "લો" અથવા "લાવો" શબ્દોનો ઉપયોગ કરવો કે નહીં તે નક્કી કરવાની જુદી જુદી રીતો હોય છે ઉદાહરણ તરીકે, જ્યારે એમ કહીએ કે તેઓ તે વ્યક્તિની પાસે જઈ રહ્યા છે જેણે તેઓને બોલાવ્યા છે, ત્યારે અંગ્રેજી બોલનાર કહે છે “હું આવી રહ્યો છું,” જ્યારે સ્પેનીશ બોલનાર કહે છે “હું જઈ રહ્યો છું.” તમારે “જાઓ” અને “આવો” (અને “લો” અને “લાવો” પણ) શબ્દોનો એવી રીતે અનુવાદ કરવાનો છે કે તમારા વાચકો સમજી શકે કે લોકો કઈ દિશામાં જઈ રહ્યા છે.

આ અનુવાદની સમસ્યા છે તેના કારણો

વિવિધ ભાષાઓમાં ગતિ વિષે વાત કરવાની વિવિધ રીતો હોય છે. બાઈબલની ભાષાઓ અથવા સ્રોત ભાષાઓ “જાઓ” અને “આવો” અથવા “લો” અને “લાવો” શબ્દોનો ઉપયોગ તમારી ભાષા કરે છે તેના કરતાં ભિન્ન રીતે ઉપયોગ કરે. જો આ શબ્દોનુ અનુવાદ તમારી ભાષામાં કુદરતી રીતે ના થયું હોય, તો તમારા વાચકો મૂંઝવણમાં પડી જશે કે લોકો કઈ દિશામાં આગળ વધી રહ્યા છે.

બાઈબલમાંથી ઉદાહરણો

યહોવાહે નૂહને કહ્યું, “આવ, તું અને તારા ઘરના સર્વ, વહાણમાં (ઉત્પત્તિ ૭:૧ ULB)

કેટલીક ભાષાઓમાં, આ લોકોને એવું વિચારવા તરફ લઈ જાય છે કે યહોવાહ વહાણમાં હતા.

પરંતુ તું મારી પ્રતિજ્ઞામાંથી મુક્ત થઈશ જો તું આવો મારા સંબંધીની પાસે અને તેઓ તને તેણીને નહિ સોપે. ત્યારે તું મારી પ્રતિજ્ઞામાંથી મુક્ત થઈશ. (ઉત્પત્તિ ૨૪:૧૪ ULB)

ઈબ્રાહીમ તેના ચાકરો સાથે આ વાત કરી રહ્યો હતો. ઈબ્રાહીમના સંબંધીઓ door રહેતા હતા, જ્યાં તે અને તેનો ચાકર ઉભા રહ્યા હતા અને તે ચાહતો હતો કે તેનો ચાકર જાય તેઓની પાસે, નહી આવો ઈબ્રાહીમની તરફ.

જ્યારે તમારે પાસે આવોતે ભૂમિમાં કે જે યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે, અને જ્યારે તમે તેનો કબજો લો અને તેમાં વસવાટ કરવા લાગો... (પુનર્નીયમ ૧૭:૧૪ ULB)

મૂસા અરણ્યમાં લોકોની સાથે વાત કરી રહ્યો છે. તેઓ હજુ સુધી તે ભૂમિ પર ગયા નહોતા જે ઈશ્વર તેમને આપી રહ્યા હતા. કેટલીક ભાષાઓમાં, એમ કહેવું વધુ સારો અર્થ કરશે કે,, “જયારે તમારી પાસે હોયજાઓતે ભૂમિમાં...”

યુસુફ અને મરિયમ લાવ્યાંતેમને યરૂશાલેમના પ્રભુ ઘરમાં પ્રભુને અર્પણ કરવાને. લુક ૧:૨૨ ULB)

કેટલીક ભાષાઓમાં, એમ કહેવું વધુ સારો અર્થ કરશે કે, યુસુફ અને મરિયમ લઈ ગયા અથવા તેડી ગયા ઈસુને પ્રભુઘરમાં.

જુઓ, ત્યાં યાઈર નામે એક માણસ આવ્યો, અને તે આરાધનાલયનો એક આગેવાન હતો. યાઈર ઈસુના પગે પડ્યો અને તેમને આજીજી કરી કે આવો મારા ઘરે. (લુક ૮:૪૧ ULB)

તે માણસ જ્યારે ઈસુ સાથે વાત કરે છે ત્યારે પોતાના ઘરમાં નહોતો. તે ઇચ્છતો હતો કે ઈસુ જાયતેની સાથે તેના ઘરે.

આ બન્યા પછી થોડા સમયે, તેની પત્ની એલીસાબેથ ગર્ભવતી થઈ, પરંતુ તેણીની ગઈપાંચ મહિના સુધી લોકો મધ્યે ગઈ નહિ. (લુક ૧:૨૪ UDB)

કેટલીક ભાષાઓમાં, એમ કહેવું વધુ સારો અર્થ કરશે કે, એલીસાબેથ આવીલોકો મધ્યે નહિ.

અનુવાદની વ્યૂહરચનાઓ

જો ULBમાં શબ્દનો ઉપયોગ કુદરતી રીતે થયો છે અને તે તમારી ભાષામાં યોગ્ય જવાબ આપે છે, તેનો ઉપયોગ કરવાનું ધ્યાનમાં લો. જો નહિ તો, અહીં અન્ય વ્યૂહરચનાઓ છે.

૧. “જાઓ,” “આવો,” “લો,” અથવા “લાવો” શબ્દનો ઉપયોગ તમારી ભાષામાં જે રીતે કુદરતી હોય તે રીતે કરો. ૧. જે અન્ય શબ્દ તેનો યોગ્ય અર્થ વ્યક્ત કરતો હોય તેનો ઉપયોગ કરો.

અનુવાદ વ્યૂહરચનાઓના ઉદાહરણો લાગુકરણ

૧. “જાઓ,” “આવો,” “લો,” અથવા “લાવો” શબ્દનો ઉપયોગ તમારી ભાષામાં જે રીતે કુદરતી હોય તે રીતે કરો.

  • પરંતુ તું મારી પ્રતિજ્ઞામાંથી મુક્ત થઈશ જો તું આવો મારા સંબંધીની પાસે અને તેઓ તને તેણીને નહિ સોપે. ઉત્પત્તિ ૨૪:૪૧ ULB)

    • પરંતુ તું મારી પ્રતિજ્ઞામાંથી મુક્ત થઈશ જો તું જાઓમારા સંબંધીની પાસે અને તેઓ તને તેણીનીસોંપશે નહિ.
  • આ બન્યા પછી થોડા સમયે, તેની પત્ની એલીસાબેથ ગર્ભવતી થઈ, પરંતુ તેણીની ગઈપાંચ મહિના સુધી લોકો મધ્યે ગઈ નહિ. (લુક ૧:૨૪ UDB)

    આ બન્યા પછી થોડા સમયે, તેની પત્ની એલીસાબેથ ગર્ભવતી થઈ, પરંતુ તેણીની આવીપાંચ મહિના સુધી લોકો મધ્યે આવી નહિ.

૧. જે અન્ય શબ્દ તેનો યોગ્ય અર્થ વ્યક્ત કરતો હોય તેનો ઉપયોગ કરો.

  • **જ્યારે તમારે પાસે આવોતે ભૂમિમાં કે જે યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે, અને જ્યારે તમે તેનો કબજો લો અને તેમાં વસવાટ કરવા લાગો... (પુનર્નીયમ ૧૭:૧૪ ULB)

    જ્યારે તમારે પાસે આવોતે ભૂમિમાં કે જે યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે, અને જ્યારે તમે તેનો કબજો લો અને તેમાં વસવાટ કરવા લાગો...

  • યહોવાહે નૂહને કહ્યું, “આવ, તું અને તારા ઘરના સર્વ, વહાણમાં... (ઉત્પત્તિ ૭:૧ ULB)

    • “યહોવાહે નૂહને કહ્યું, “પ્રવેશો, તું અને તારા ઘરના સર્વ, વહાણમાં...”
  • આ બન્યા પછી થોડા સમયે, તેની પત્ની એલીસાબેથ ગર્ભવતી થઈ, પરંતુ તેણીની ગઈપાંચ મહિના સુધી લોકો મધ્યે ગઈ નહિ. (લુક ૧:૨૪ UDB)

    • આ બન્યા પછી થોડા સમયે, તેની પત્ની એલીસાબેથ ગર્ભવતી થઈ, પરંતુ તેણીની દેખાઈપાંચ મહિના સુધી લોકો મધ્યે દેખાઈ નહિ.