gu_ta/translate/figs-gendernotations/01.md

10 KiB
Raw Permalink Blame History

બાઈબલના કેટલાક ભાગોમાં, શબ્દો જેવા કે, “માણસો”, “ભાઈઓ” અને “પુત્રો” ફક્ત પુરુષો માટેના જ સંદર્ભમાં છે. બાઈબલના અન્ય ભાગોમાં, તેવા શબ્દો પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ કરે છે. જ્યારે લેખક બંને પુરુષો અને સ્ત્રીઓનો અર્થ કરે, ત્યારે અનુવાદકોએ તેનો અનુવાદ તે રીતે કરવો કે તેનો અર્થ ફક્ત પુરુષો સુધી જ સીમિત ન રહે.

વર્ણન

કેટલીક ભાષાઓમાં જે શબ્દનો ઉલ્લેખ સાધારણ રીતે પુરુષો માટે કરવામાં આવ્યો હોય તેને વધુ સામાન્ય રીતે તેનો ઉપયોગ બંને પુરુષો અને સ્ત્રીઓ માટે પણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, બાઈબલ કેટલીક વાર કહે છે, ભાઈઓ ત્યારે તે બંને ભાઈઓ અને બહેનોનો પણ ઉલ્લેખ કરતાં હોય છે.

કેટલીક ભાષાઓમાં પણ, પુરુષ વાચક સર્વનામો “તે” અને “તેના” કોઈપણ વ્યક્તિ માટે વધુ સામાન્ય રીતે ઉપયોગમાં લઈ શકાય છે જો તે વ્યક્તિ પુરુષ અથવા સ્ત્રી છે તે મહત્વનું નથી. નીચેના ઉદાહરણમાં, સર્વનામ “તેના” છે, પરંતુ તે પુરુષો માટે જ સીમિત નથી.

એક જ્ઞાની બાળક તેના પિતાને ખુશ કરે છે. પરંતુ એક મુર્ખ બાળક તેની માતાને દુઃખ પહોચાડે છે. (નીતિવચન ૧૦:૧ ULB)

આ અનુવાદની સમસ્યા છે તેનું કારણ

  • કેટલીક સંસ્કૃતિઓમાં શબ્દો જેવા કે “માણસ” “ભાઈ,” અને “પુત્ર” નો ઉપયોગ ફક્ત પુરુષો માટે જ ઉલ્લેખવામાં આવે છે. જો તે શબ્દો વધુ સામાન્ય રીતે અનુવાદમાં ઉપયોગ કરવામાં આવે તો, લોકો એવું વિચારશે કે જે કહેવામાં આવ્યું છે તે સ્ત્રીઓને લાગુ પડતું નથી.
  • કેટલીક સંસ્કૃતિઓમાં, પુરુષ વાચક સર્વનામો “તે” અને “તેના” ફક્ત પુરુષો માટે જ ઉલ્લેખવામાં આવે છે. જો પુરુષ વાચક સર્વનામનો ઉપયોગ થયો છે તો, લોકો એવું વિચારશે કે જે કહેવામાં આવ્યું છે તે સ્ત્રીઓને લાગુ પડતું નથી.

અનુવાદના સિદ્ધાંતો

જ્યારે કોઈ વાક્ય બંને પુરુષો અને સ્ત્રીઓને લાગુ થાય છે, તેનો અનુવાદ એવી રીતે કરો કે લોકો તેને સમજી શકે કે તે બંને માટે લાગુ થાય છે.

બાઈબલમાંના ઉદાહરણો

અમે ઈચ્છીએ છીએ કે તમે જાણો, ભાઈઓ, ઈશ્વરની કૃપા વિષે કે જે મકદોનિયાની મંડળી પર થઈ છે. (૨ કરીંથી ૮:૧ ULB)

આ કલમ કરીંથના વિશ્વાસીઓને સંબોધીને લખવામાં આવી છે, નહિ કે ફક્ત પુરશો, પરંતુ પુરુષો અને સ્ત્રીઓ.

પછી ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તેણે નકાર કરવો પોતાનો, વધસ્તંભ ઉંચકીને ચાલવું.” (માથ્થી ૧૬:૨૪-૨૬ ULB)

ઈસુ ફક્ત પુરુષો વિષે જ નહોતા બોલતા, પરંતુ “પુરુષો અને સ્ત્રીઓ” વિષે.

ચેતવણી: ક્યારેક પુરુષ વાચક શબ્દો ચોક્કસ રીતે પુરુષો માટે જ ઉલ્લેખવામાં આવે છે એવા શબ્દોનો ઉપયોગ ના કરશો જે લોકોને લાગે કે તે સ્ત્રીઓનો પણ સમાવેશ કરે છે. નીચેના રેખાંકિત શબ્દો ખાસ કરીને પુરુષો વિષે છે.

મૂસાએ કહ્યું, “જો એક માણસબાળકો વિના, મૃત્યુ પામે તેનાભાઈ નિશ્ચે લગ્ન કરે તેની પત્ની સાથે અને તેના</> ભાઈ માટે બાળકો કરે. (માર્ક ૨૨:૨૪ ULB)

અનુવાદની વ્યૂહરચનાઓ

જો લોકો પુરુષ વાચક શબ્દો જેવા કે “માણસ,” “ભાઈ,” અને “તે” સમજી શકે તો તેનો ઉપયોગ કરવાનું ધ્યાનમાં લો. નહિ તો, જ્યારે તેઓ સ્ત્રીઓ સામેલ કરે છે ત્યારે તે શબ્દોનો અનુવાદ કરવા માટેની કેટલીક રીતો અહીં છે.

૧. તે નામનો ઉપયોગ કરો કે જે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે વપરાય છે. ૧. તે શબ્દનો ઉપયોગ કરો કે જે પુરુષોનો ઉલ્લેખ કરે છે અને તે શબ્દનો જે સ્ત્રીઓનો ઉલ્લેખ કરે છે. ૧. તે સર્વનામનો ઉપયોગ કરો કે જેનો પુરુષો અને સ્ત્રીઓ એમ બંને માટે ઉપયોગ કરી શકાય છે.

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. તે નામનો ઉપયોગ કરો કે જે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે વપરાય છે.

  • જ્ઞાનીમાણસમુર્ખની જેમ જ મૃત્યુ પામે છે. (સભાશિક્ષક ૨:૧૬ ULB)
    • “જ્ઞાનીવ્યક્તિમુર્ખની જેમ જ મૃત્યુ પામે છે.”
    • “જ્ઞાનીલોકોમુર્ખની જેમ જ મૃત્યુ પામે છે.”

૧. તે શબ્દનો ઉપયોગ કરો કે જે પુરુષોનો ઉલ્લેખ કરે છે અને તે શબ્દનો જે સ્ત્રીઓનો ઉલ્લેખ કરે છે.

  • કેમ કે અમે નથી ઈચ્છતા કે તમે અજાણ્યા રહો, ભાઈઓ, આસિયામાં જે વિપત્તિ અમારા પર આવી તેના વિષે. (૨ કરીંથી ૧:૮) - પાઉલ આ પત્ર પુરુષો અને સ્ત્રીઓ એમ બંને ને લખે છે.
    • “કેમ કે અમે નથી ઈચ્છતા કે તમે અજાણ્યા રહો, ભાઈઓ અને બહેનો, આસિયામાં જે વિપત્તિ અમારા પર આવી તેના વિષે.** (૨ કરીંથી ૧:૮)

૧. તે સર્વનામનો ઉપયોગ કરો કે જેનો પુરુષો અને સ્ત્રીઓ એમ બંને માટે ઉપયોગ કરી શકાય છે.

  • જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો, તેણે પોતાનો નકાર કરવો, પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ ચાલવું. (માથ્થી ૧૬:૨૪ ULB) - અંગ્રેજી બોલનાર પુરુષ વાચક એક વચન સર્વનામો, “તે,” “તેનું પોતાનું,” તે જે લિંગના ચિહ્ન, “તેઓ,” તેઓ પોતાના,” અને “તેઓનું” કે જે સર્વ માણસોને લાગુ પડે છે.
    “જો લોકોમારી પાછળ આવવા ચાહે છે, તેઓ નિશ્ચે નકાર પોતાનોલઈ લો તેઓના વધસ્તંભ, તેઓ મારી પાછળ ચાલે છે.