gu_ta/process/source-text-process/01.md

5.5 KiB
Raw Permalink Blame History

મૂળ પાઠની કાર્યવાહી

મૂળ પાઠને પ્રકાશિત કરવું એ મૂળ ભાષાઓને માટે અગત્યનું છે કારણ કે આ મૂળ પાઠને અન્ય ભાષાઓમાં પણ ઉપયોગ કરી શકાય છે. નોધ રાખો કે આ કાર્યવાહી મૂળ ભાષાઓને જ લાગુ પાડી શકાય છે.

પૂર્વજરૂરિયાતો

મૂળ ભાષાનું આનુવાદ કર્યા પહેલા મુખ્ય ભાષાની જરૂરિયાતો પૂરી પાડવી જરૂરી છે.

  • પૂર્ણ ઉદભવસ્થાન - પૂર્ણ ઉદભવસ્થાનને અનુવાદ કરવો અને જરૂરી સ્તર તપાસવું ઉદભવસ્થાનના ભાગો (ઉ.દા. અધૂરી બાઈબલ વાર્તાઓ, બાઈબલના અમુક અધ્યાયો અને પુસ્તકો) પ્રકાશિત કરી શકાય નહીં.
  • તપાસણી - અનુવાદે યોગી તપાસણીનું સ્તર પૂર્ણ કરેલ હોવું જોઇયે. બાઈબલ અનુવાદ માટે એટ્લે કે [તપાસણીનું ત્રીજું સ્તર મંડળીના આગેવાનો તરફથી સમર્થન].
  • door 43 પર - door43 નું જે આવૃત્તિ છે તે જ પ્રસિધ્ધ થવી જોઇયે. જો કાર્યને અલગ અલગ ઉપકરણોમાં કરેલું હોય તો તેને એક સાથે સમાવવું. સામગ્રી માટે આધુનિક મદદ લેવી જેથી સમાવણી સરળતાથી કરી શકાય (અથવા ઈમેલ help@door43.org અથવા slack ઉપકરણ વસ્તુનો ઉપયોગ કરવો).
  • સંમતિ - દરેક જેઓ અનુવાદમાં અને તપાસણીમાં ભાગ લે છે તેઓ સર્વ એ વિધાનની સાથે, અનુવાદ માર્ગદર્શિકા અને લાયસંસ સાથે સહમત થવા જોઇએ આ વસ્તુને door43 પર ખાતું ખોલીને અથવા પોતે દસ્તાવેજને સહી કરે કે તેઓને ડિજિટલ (સ્કૅન અથવા ચિત્ર) કરીને ઉત્પન કરે. . જુઓ http://ufw.io/forms ડાઉન લોડ કરી સકાય તેવા સંમતિ પત્ર

મુખ્ય પાઠનું વિનંતી પત્ર

એક વાર પૂર્વજરૂરિયાત થયા બાદ, મુખ્ય પાઠ વિનંતી પત્ર http://ufw.iou/pub/ પર ભરી શકો. પત્ર વિષે અમુક નોંધ :

તમારી પાસે door43 ખાતું હોવું જરૂરી છે અથવા ખાતું ખોલવા માટે વિનંતી મોકલો. તમારે દરેક સમાયેલા માટે નામ કે ઉપનામ ઉમેરવું. જો તમે સહી કરેલ સંમતિ પત્ર નથી જોડતા તો door43 નું ખાતાનું નામ ઉમેરવું. નોંધ રાખો કે તમે જે માહિતી આપો છો તે સામૂહિક છે અને તે મુખ્ય પાઠની પ્રથમ બાબત કે ભાગ બની રહેશે.

તમારો પત્ર સોંપ્યાં બાદ, કઈક ખૂટતું હશે તો તમારો સંપર્ક કરવામાં આવશે. એકવખત વિનંતી મંજૂર થયા પછી તે પ્રસિધ્ધ કરવાની લાઇનમાં જશે જ્યાં સુધારક અનુવાદને મુખ્ય ભાષા બનાવવાનું કાર્ય કરશે. પ્રસિધ્ધ કાર્યવાહીમાં જો કોઈ ભૂલ કે તકલીફ જણાય તો સુધારક મારફતે તમારો સંપર્ક કરવામાં આવશે. એકવાર કારી સંપૂર્ણ થયા પછી તમને જણાવવામાં આવશે અને તે કાર્યને PDF ફાઇલ માં પણ જોઈ શકશો.

મુખ્ય પાઠની કાર્યવાહીને સંપૂર્ણ કરવી

એકવાર મુખ્ય પાઠ પ્રસિધ્ધિ કરણની કાર્યવાહી પૂર્ણ થયા પછી તમારું કામ આ સ્થાને ઉપલબ્ધ રહેશે

તરંગ ઉપકરણ પર પ્રાપ્ત થશે *PDF કે, ડાઉનલોડ કરી શકાય અનુવાદ વિભાગમાં અન્ય ભાષાઓના ઉપયોગ માટે મુખ્ય પાઠ લઈ શકાય (TS સુવ્યવસ્થિત જરૂરી છે)