gu_ta/process/share-content/01.md

1.9 KiB

ટી એસ થી વસ્તુને મોકલવી

અનુવાદ શાખામાં જે વસ્તુ સહેલી હોય એ વસ્તુને મોકલવી. ઓફ લાઇન મોકલવા માટે, ટી એસ મુદ્રામાથી સંગ્રહ અવયવનો ઉપયોગ કરો. ઓન લાઈન મોકલવા માટે, ટી એસ મુદ્રામાંથી ઉમેરવાનો અવયવનો ઉપયોગ કરવો.

૪૩નંબરના દરવાજેથી વસ્તુને મોકલવી

જો તમે તમારું કામ અનુવાદ શાખામાથી ઉમેરો છો તો તે આપોઆપ સક્રિય તરંગ*૪૩નંબરના ખાનામાં દેખાશે. તમારી ઉમેરેલી દરેક વસ્તુ તમારા સક્રિય ખાતામાં દેખાશે. ઉ.દા. જો તમારું ખાતું ટેસ્ટ_યુસર એટ્લે તમે તમારું સર્વ કામ http:/door43.org/u/test_user/. પર પ્રાપ્ત થસે. તમે તમારું કામ ઓન લાઈન અન્યને પણ લિંક મારફતે ઉમેરેલું કામ મોકલી સકશો.

વસ્તુને ઓફ લાઇન મોકલવી

તમે પણ દસ્તાવેજોનું નિર્માણ કરી આયોજન પેજ Door43 પરથી ડાઉનલોડ કરી શકો. એક વાર ડાઉન \લોડ કર્યા પછી તમે તેને પ્રિન્ટ કરી અને મુખ્ય કોપી અન્યને પણ વહેંચી શકો છો.