gu_ta/process/pretranslation-training/01.md

2.7 KiB

અનુવાદ અગાઉ શું જાણવું જોઈએ

જ્યારે તમે આ સામગ્રીનુ અનુવાદ કરો ત્યારે ભલામણ કરવામાં આવે છે કે તમે વારંવાર અનુવાદ પુસ્તિકા માંથી માહિતી મેળવો. તમે અનુવાદ કરવાનું શરુ કરો તે અગાઉ, અમે ભલામણ કરીએ છીએ કે તમે અનુવાદ પુસ્તિકાથી તમારું કાર્ય શરુ કરો ત્યાં સુધી કે તમે શાબ્દિક અને અર્થપૂર્ણ અનુવાદ વચ્ચેનો તફાવત સમજી લો. બાકીની અનુવાદ પુસ્તિકાનો ઉપયોગ “ફક્ત-સમય-માં” શીખવાના સાધન તરીકે થઈ શકે છે.

કેટલાક મહત્વપૂર્ણ વિષયો કે જે અનુવાદ આયોજન શરુ કરતાં અગાઉ શીખ્યા હોવું જરૂરી છે.

*સારા અનુવાદની લાક્ષણિકતાઓ - સારા અનુવાદની વ્યાખ્યા *અનવાદ પ્રક્રિયા - સારું અનુવાદ કેવી રીતે કરવામાં આવે છે *સ્વરૂપ અને અર્થ - સ્વરૂપ અને અર્થ વચ્ચેનો તફાવત *અર્થપૂર્ણ અનુવાદ - અર્થપૂર્ણ અનુવાદ કેવી રીતે કરવું

કેટલાક અન્ય મહત્વપૂર્ણ વિષયો જેમ કે તમે શરૂઆત કરો તેમાં સમાવેશ થાય છે:

*શું અનુવાદ કરવું તે પસંદ કરવું - અનુવાદ ક્યાંથી શરુ કરવું તે માટેના સૂચનો *પ્રથમ રૂપરેખા - પ્રથમ રૂપરેખા કેવી રીતે તૈયાર કરવી *અનુવાદ સાથે મદદ - અનુવાદ મદદનો ઉપયોગ કરીને