gu_ta/process/intro-share/01.md

15 lines
1.5 KiB
Markdown

### વિતરણની ઝાંખી
જ્યાં સુધી પ્રસારિત અને તેનો ઉપયોગ કરવામાં ના આવે ત્યાં સુધી સામગ્રી નકામી છે. Door43 અનુવાદ અને પ્રકાશન મંચનો ઉપયોગ કરવાનો એક ફાયદો એ છે કે તે સામગ્રીને વિતરિત કરવાના ઘણા સરળ માર્ગો પૂરા પાડે છે.
### ખુલ્લો પરવાનો
સામગ્રી વિતરણ કરવા માટેનું સૌથી મોટું પરિબળ [ખુલ્લો પરવાનો](../../intro/open-license/01.md) છે જેનો ઉપયોગ Door43 પરની તમામ સામગ્રી માટે થાય છે. આ પરવાનો દરેકને તેઓની સ્વતંત્રતા આપે છે:
* **સહભાગિતા** - કોઈપણ માધ્યમ અથવા સ્વરૂપમાં સામગ્રીની નકલ કરો અને પુનઃવિતરણ કરો.
* **અનુકૂળ** - ફરીથી ભેગું કરો, પરિવર્તન કરો અને સામગ્રી ઉપર બાંધો.
કોઈ પણ હેતુ માટે, વ્યાવસાયિક હેતુ માટે પણ.
પરવાનાની શરતો હેઠળ.