gu_ta/intro/ta-intro/01.md

1.8 KiB

અનુવાદઅકાદમીમાં આપનું સ્વાગત છે.

“અનુવાદઅકાદમી” નો હેતુ કોઇપણને સક્ષમ, ક્યાંયપણ પોતાની જાતને સજ્જ કરવાનો છે જેથી તેઓ બાઈબલની સામગ્રીના ઉચ્ચ ગુણવત્તાવાળા અનુવાદોને તેઓ પોતાની ભાષામાં કરી શકે છે. તેનો ઉપયોગ વ્યવસ્થિત, અગાઉથી અભિગમમાં લેવાય છે અથવા તે માત્ર સમયના શિક્ષણ માટે લઈ શકાય છે (અથવા બંને, જેમ જરૂર લાગે). તે માળખાંમાં અલ્પમાત્રામાં છે.

અનુવાદઅકાદમી નીચેના વિભાગોનો સમાવેશ કરે છે:

*પ્રસ્તાવના - તે અનુવાદઅકાદમીનો અને યોજનાનો પરિચય આપે છે.
*પ્રક્રિયા પુસ્તિકા - પ્રશ્નના જવાબો “પછી શું?” *અનુવાદ પુસ્તિકા - અનુવાદ સિદ્ધાંતની મૂળભૂત વાતો અને વ્યવહારુ અનુવાદમાં સમજવામાં મદદ કરે છે.
*તપાસ પુસ્તિકા - તપાસના મૂળભૂત સિદ્ધાંત અને ઉત્તમ વ્યવહાર સમજાવે છે.