gu_ta/intro/open-license/01.md

8.1 KiB
Raw Permalink Blame History

સ્વતંત્રતા માટેની પરવાનગી

પ્રાપ્ત કરવા અનિયંત્રિત બાઈબલ સામગ્રી દરેક ભાષામાં, એક પરવાનગીની જરૂર હોય છે કે જેથી વૈશ્વિક મંડળીને “અનિયંત્રિત” પ્રવેશ મળી શકે. અમે માનીએ છીએ કે આ ચળવળ રોકવી મુશ્કેલ બની જશે જ્યારે મંડળી પાસે અનિયંત્રિત પ્રવેશ હશે. સર્જનાત્મક સામાન્ય ગુણ-જેવોભાગ ૪. આંતરરાષ્ટ્રીય પરવાનગી બાઈબલ સામગ્રીનું અનુવાદ કરવા તથા વહેચવા માટેના જરૂરી હક્કોની પરવાનગી આપે છે અને ખાતરી આપે છે કે તે સામગ્રી ખુલ્લી રહેશે. સિવાય કે જ્યાં સુધી નોંધ્યું છે ત્યાં સુધી, આપણી તમામ સામગ્રીની પરવાનગી CC BY-SA છે.

સર્જનાત્મક સામાન્ય ગુણ-જેવોભાગ ૪. આંતરરાષ્ટ્રીય (CC BY-SA ૪.)

આ વ્યક્તિ વાંચી શકે તેના સારાંશને (અને તેનો પર્યાય નહિ) પરવાનગી.

તમે આ કરવા સ્વતંત્ર છો:

  • વહેચણી - તમે આ સામગ્રીની નકલ કરી અને ફરીથી કોઈ પણ માધ્યમ અથવા સ્વરૂપમાં વહેંચી શકો છો
  • સ્વીકારવાનું ફરીથી ભેગું કરો, પુનરાવર્તિત કરો અને સામગ્રી ઉપર બાંધો.

કોઈ પણ હેતુસર, વ્યવસાયિક પણ.

જ્યાં સુધી તમે પરવાનગીની શરતોનું પાલન કરો છો ત્યાં સુધી તેની સ્વતંત્રતાની પરવાનગી આપનાર રદ કરી શકશે નહિ.

નીચેની શરતોને આધીન:

  • **તમારે યોગ્ય શાખ આપવી જોઈએ, પરવાનગીની કડી પ્રદાન કરો, અને જો ફેરફારો કરવામાં આવે તો તે સૂચવો. તમે કોઈ પણ વાજબી રીતે તે કરી શકો છો, પરંતુ તે રીતે કે જે સૂચવે છે કે પરવાનગી લેનાર તમને અથવા તમારા ઉપયોગને સમર્થન આપે છે.
  • જેવોભાગ - જો તમે ભેગું કરો, બદલો, અથવા સામગ્રી ઉપરથી કઈ બાંધો, તો એજ સમાન પરવાનગી હેઠળ તમારે તામારા યોગદાનને વિતરણ કરવું જોઈએ.

કોઈ વધારાના પ્રતિબંધો નહિ - તમે કોઈ કાનૂની શરતો અથવા તકનીકી પગલાં લાગુ કરી શકતા નથી કે જે કાયદેસર રીતે અન્યને ઉપયોગ કરવાની પરવાનગી આપતું હોય.

સૂચનો

તમારે જાહેર વ્યવહારમાં સામગ્રીના ઘટકો માટે પરવાનગીનું પાલન કરવાની આવશ્યકતા નથી અથવા જ્યાં તમારા ઉપયોગને લાગુ પડતા અપવાદ અથવા મર્યાદા દ્વારા પરવાનગી છે.

કોઈ બાંયધરી આપેલ નથી. પરવાનગી આપના હેતુપૂર્વકના ઉપયોગ માટે જરૂરી બધી જ અનુમતિ આપી શકશે નહિ. ઉદાહરણ તરીકે, અન્ય હક્કો જેવા કે પ્રચાર, ગોપનીયતા, અથવા નૈતિક અધિકારો તમે સામગ્રીને કેવી રીતે ઉપયોગ કરો છો તેમાં તમને માર્યાદિત કરે છે.

કોઈ મૂળ શબ્દના કાર્યો માટે સૂચવેલ ગુણ માટેનું નિવેદન: “Door43 વૈશ્વિક મિશન સમાજ દ્વારા બનાવવામાં આવેલું મૂળ કામ, અહીંયા http://door43.org/ ઉપલબ્ધ છે, અને તેને સર્જનાત્મક સામાન્ય અધિકાર ShareALike ૪. આંતરરાષ્ટ્રીય પરવાનગી હેઠળ રજૂ કરવામાં આવે છે (http://creativecommons.org/licenses/by-sa/4.0/ ). આ કાર્ય મૂળથી બદલવામાં આવ્યું છે, અને મૂળ લેખકોએ આ કાર્યને સમર્થન આપ્યું નથી.”

Door43માં ફાળો આપનારાઓના અધિકારો

જ્યારે કોઈ Door43માં આયાત કરતી વખતે, મૂળ કાર્યને ખુલ્લી પરવાનગી દ્વારા નિર્દિષ્ટ કરવું જોઈએ જે હેઠળ તે ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે, ખુલ્લી બાઈબલ વાર્તાઓમાં ઉપયોગમાં લેવાતી આર્ટકાર્યની યોજના પર સ્પષ્ટપણે દર્શાવવામાં આવે છે. [મુખ્ય પાન] (http://openbiblestories.com).

Door43 યોજનામાં ફાળો આપનારઓ સહમત થાય છે કે ગુણો જે દરેક પૃષ્ઠના પુનરાવર્તન ઈતિહાસમાં આપમેળે થાય છે તેમના કાર્ય માટે પૂરતા ગુણ છે. તે, Door43માં દરેક ફાળો આપનારને સૂચીમાં “Door43 વૈશ્વિક મિશન સમાજ” અથવા તે અસર માટે કંઈક. દરેક ફાળો આપનારનું યોગદાન તે કાર્ય માટે પુનરાવર્તન ઈતિહાસમાં સાચવેલ છે.

સ્રોત લખાણ

સ્રોત લખાણનો ઉપયોગ તેઓ કરી શકે છે જો તેઓની પાસે નીચેમાંથી કોઈ પરવાનગી હોય તો:

વધુ માહિતી માટે જુઓ કોપીરાઇટ, પરવાનગી અને સ્રોત લખાણો