gu_ta/checking/authority-process/01.md

3.4 KiB

સમજૂતી

દરેક લોકોના સમૂહની મંડળી પાસે એ નક્કી કરવાનો અધિકાર રહેલો છે કે તેમની ભાષામાં બાઈબલનુ કયું અનુવાદ સારી ગુણવત્તાનુ છે કે નથી. બાઈબલ અનુવાદ તપાસવાની અને મંજૂર કરવાની સત્તા (કે જે સતત છે), ક્ષમતા અથવા બાઈબલ તપાસવાની પ્રક્રિયા હાથ ધરવાની કાર્યદક્ષતા (જે વધારી શકાય છે) તે અલગ છે. ગુણવત્તા નક્કી કરવા માટેની સત્તા મંડળીની છે, તેમની વર્તમાન ક્ષમતાની સ્વતંત્રતા, અનુભવ, અથવા સંસાધનોનો માર્ગ જે બાઈબલ અનુવાદની તપાસને સરળ બનાવે છે. તેથી જ્યારે ભાષા જૂથમાં મંડળી પાસે પોતાના બાઈબલ અનુવાદને તપાસવાની અને મંજૂર કરવાની સત્તા છે, શબ્દખુલાસાના સાધનો, અનુવાદ અકાદમીના આ એકમો સહિત, મંડળી પાસે પણ તે ક્ષમતા હોય કે તેમના બાઈબલ અનુવાદને તપાસવા માટે આ ઉત્તમ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકે જે ખાતરી કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.

અનુવાદની આ પધ્ધતિ ગુણવત્તાને સમર્થન આપવા માટે ત્રણ-શ્રેણીના અભિગમની દરખાસ્ત કરે છે, જેની રચના લોકોના જૂથમાં મંડળીની સત્તા ત્રણ સામાન્ય સ્તરો પ્રતિબિંબિત કરવા માટે રચાયેલ છે.

*[અધિકૃત સ્તર 1]: મંડળી આધારિત અનુવાદ કરનાર જૂથ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. *[અધિકૃત સ્તર 2]: જેઓ ભાષા સમૂહની અલગ અલગ મંડળી સાથે જોડાયેલ છે અને ભાષા સમુદાય સાથે તપાસ કરવામાં આવે છે જે પાળકો/વડીલોના કરાર દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે.
*[અધિકૃત સ્તર 3]: જે લોક સમૂહ તે ભાષા બોલતા હોય તેઓની હાજરીમાં, મંડળી સાથે જોડાયેલ આગેવાનો દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે.

અનુવાદની તપાસ કરવાની પ્રક્રિયા "તપાસ પ્રક્રિયા" શીર્ષક હેઠળ એકમમાં વર્ણવવામાં આવશે.