gu_ta/checking/intro-levels/01.md

23 lines
6.2 KiB
Markdown
Raw Permalink Blame History

This file contains ambiguous Unicode characters

This file contains Unicode characters that might be confused with other characters. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

### તપાસના સ્તરો કેવી રીતે કાર્ય કરે છે
તપાસકરનાર સ્તરો સાથે કામ કરવા માટે યાદ રાખવામાં આવતી થોડી મહત્વપૂર્ણ બાબતો:
* ફક્ત જે અનુવાદ તપાસના પ્રથમ કે ઉપરના સ્તર સુધી પહોચે છે તેને જ unfoldingWordની વેબસાઈટ ઉપર અને the unfoldingWord મોબાઈલ એપ પર મુકવામાં આવશે. (જુઓ http://ufw.io/content/)
* જે અનુવાદ તપાસના ત્રીજા સ્તર સુધી પહોચે છે તેને જ સ્રોત લેખન તરીકે બીજા અનુવાદ માટે અનુમતિ મળે છે.
* જ્યારે તપાસના સ્તર પૂર્ણ થઈ જાય અને સર્વ જરૂરી સુધારા અનુવાદમાં કરી દેવામાં આવ્યા પછી તેને door૪૩ ઊપર મુકવામાં આવશે, તપાસકરનાર તેમણે કરેલ તપાસની માહિતી, એટલે કે તપાસ કોણે કરી છે, તેમનું પદ અથવા અનુવાદ કરનારની યોગ્યતા સાથે unfoldingWordને મોકલશે. ત્યાર બાદ unfoldingWord door૪૩ પર શું છે તેની એક નકલ મેળવશે, તેની એક નકલ unfoldingWordની વેબસાઈટ પર (જુઓ https:/unfoldingword.org) અને unfoldingWord મોબાઈલ app પર પ્રકાશિત કરશે. પ્રિન્ટ માટે તૈયાર pdf પણ પ્રકાશિત કરવામાં આવશે જે ડાઉનલોડ માટે મુકવામાં આવશે. door૪૩ ઉપર તપાસ કરાયેલ સંસ્કરણને બદલવું શક્ય છે, તે ભાવિ ચકાસણી અને સંપાદન માટે પરવાનગી આપે છે.
* બાઈબલની વાર્તાઓ ખોલો* ની યોજનાઓ: ફક્ત *બાઈબલની વાર્તાઓ ખોલો* કે જે અનુવાદ ૩. આવૃત્તિમાંથી બનાવવામાં આવેલ છે અથવા ઉચ્ચ અંગ્રેજી ભાષાના સ્રોત લેખન પ્રથમ સ્તરમાં (અથવા વધુ ઉચ્ચ) તપાસવા પાત્ર છે. તપાસના સ્તરો સાથે આગળ વધતા પહેલા જે અનુવાદ ૩. આવૃત્તિ પહેલા બનાવવામાં આવે છે તેને સુધારશે. (જુઓ [સ્રોત લેખન અને આવૃત્તિ સંખ્યા](../../translate/translate-source-version/01.md))
### તપાસના સ્તરો
* બાઈબલની વાર્તાઓ ખોલો* સહીત, સામગ્રીની ગુણવત્તાની ખાતરી માટેની વ્યૂહરચના, ટૂંકમાં અહીં વર્ણવવામાં આવેલ છે અને તેની માહિતી માટે http://ufw.io/qa/ જુઓ.
ત્રણ-સ્તર તપાસના માપદંડ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે unfoldingword આધાર રાખે છે [અનુવાદની માર્ગદર્શિકા](../../intro/translation-guidelines/01.md). અનુવાદિત તમામ સામગ્રીની સરખામણી વિશ્વાસના નિવેદન અને અનુવાદ માર્ગદર્શિકાની કાર્યવાહી અને પદ્ધતિઓ સામે કરવામાં આવે છે પાયાના ઘડતર બનાવતા આ દસ્તાવેજો સાથે, unfoldingWord યોજના સાથે તપાસમાં ઉપયોગી આ ત્રણે સ્તરોનો ઉપયોગ થાય છે.
* [તપાસનું પ્રથમ સ્તર - અનુવાદ કરનાર જૂથ દ્વારા પુષ્ટિ](../level1/01.md)
* [તપાસનું દ્વિતીય સ્તર - સમુદાય દ્વારા પુષ્ટિ](../level2/01.md)
* [તપાસનુ તૃતીય સ્તર - મંડળીનાં આગેવાનો દ્વારા પુષ્ટિ](../level3/01.md)
### તપાસ કરનારની તપાસ
પ્રક્રિયા અને તપાસનુ માળખું કે જેને આ દસ્તાવેજમાં વર્ણવવામાં આવેલ છે તે તપાસની સતત ચાલતી પ્રક્રિયા અને સામગ્રીમાં સુધારો, જે ચર્ચ તે સામગ્રીનો ઉપયોગ કરે છે તે દ્વારા નક્કી કરવામાં આવે છે. પ્રતિસાદના ગાળાઓ સાથે (અને જ્યાં શક્ય હોય ત્યાં અનુવાદ સોફ્ટવેરમાં નમૂનારૂપ) સામગ્રીના ઉપયોગકર્તાઓ સૌથી મોટી સંખ્યામાં વધારવા માટેના દ્રશ્ય સાથે પ્રોત્સાહિત કરે છે. અનુવાદની સામગ્રીને અનુવાદના મંચ પર ઉપલબ્ધ કરવામાં આવે છે (જુઓ http://door43.org), જે વપરાશકર્તાઓના સહયોગથી સામગ્રી સરળ બને છે અને બનાવવા માટે સમય જતા તેની ગુણવત્તામાં સુધારી અરી શકાય છે.