gu_ta/translate/translate-alphabet2/01.md

93 lines
12 KiB
Markdown
Raw Permalink Blame History

This file contains ambiguous Unicode characters

This file contains Unicode characters that might be confused with other characters. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

### વ્યાખ્યાઓ
આ એ શબ્દોની વ્યાખ્યા છે જેના વિષે આપણે ચર્ચા કરતા હતા કે કેવી રીતે લોકો શબ્દોના સ્વરૂપને ધ્વનીમાં રૂપાંતર કરે છે, અને એ શબ્દોના વિભાગોના ઉલ્લેખની પણ વ્યાખ્યાઓ છે.
#### વ્યંજન
આ એ ધ્વનિ છે જેને ઉચ્છવાસની ક્રિયા વખતે જીભ, દાંત કે હોઠ વડે અટકાવવામાં આવે છે ત્યારે લોકો તેને ઉત્પન્ન કરે છે મૂળાક્ષરોમાં મોટાભાગના અક્ષરો વ્યંજનો છે. ઘણા વ્યંજનોનો એક જ ધ્વનિ હોય છે.
#### સ્વર
આ ધ્વનિ મો વડે ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે મોં દ્વારા દાંત, જીભ, કે હોઠના અવરોધ વડે અટક્યા વગર ઉચ્છવાસ બહાર નીકળે છે. (અંગ્રેજીમાં, a, e, i, o, u અને કોઈ વાર yનો સ્વર તરીકે ઉપયોગ થાય છે.)
#### ઉચ્ચારણ (syl-ab-al)
શબ્દનો એ ભાગ જેને એક જ સ્વરનો ધ્વનિ હોય છે, આજુબાજુમાં વ્યંજન હોય કે ન હોય. અમુક શબ્દોનું એક જ ઉચ્ચારણ હોય છે.
#### જોડણી
શબ્દ ની સાથે જોડવામાં આવેલી બાબત કે જે તેના અર્થને બદલે છે. શબ્દ ની શરૂઆત માં, વચ્ચે અથવા અંતમાં હોય શકે.
#### મુળ શબ્દ
શબ્દનો મૂળભૂત ભાગ; દરેક જોડણીને દૂર કર્યા પછી જે બાકી રહેતું હોય તે.
#### રૂપાત્મક તત્વ
શબ્દ કે શબ્દનો કોઈ ભાગ જેનો કોઈ અર્થ હોય અને જે કોઈ નાનો ભાગ ધરાવતો ન હોય કે જેનો અર્થ હોય. (ઉદાહરણ તરીકે, “ઉચ્ચારણ” માં ૩ ઉચ્ચારણ રહેલા છે, પણ રૂપાત્મક તત્વ માત્ર એક છે, જયારે “ઉચ્ચારણો” ને ૩ ઉચ્ચારણો અને ૨ રૂપાત્મક તત્વ હોય છે (syl-lab-le**s**). (રુપત્વક તત્વના અંતમાં “s” નો અર્થ “બહુવચન.”))
### ઉચ્ચારણો કઈ રીતે શબ્દ બનાવે છે
દરેક ભાષાનો એ ધ્વનિ હોય છે જે સાથે મળીને ઉચ્ચારણ બનાવે છે. કોઈ શબ્દ ની જોડણી અથવા મૂળ એક જ ઉચ્ચારણ હોઈ શકે, અથવા અસંખ્ય ઉચ્ચારણ હોય શકે. ધ્વનિ જોડાઈને ઉચ્ચારણ બનાવે છે જે ફરીથી જોડાઈને રૂપાત્મક તત્વ બનાવે છે. રૂપાત્મક તત્વ જોડાઈને અર્થસભર શબ્દો બનાવે છે.
તમારી ભાષામાં ઉચ્ચારણોની રચના સમજવી તે મહત્વપૂર્ણ છે અને કઈ રીતે ઉચ્ચારણો એકબીજાના પ્રભાવથી જોડણીની રચના કરે છે જેનાથી ભાષા શીખવા કે વાંચવાનું સરળ થઈ શકે.
સ્વરના ધ્વનિ તે ઉચ્ચારણોનો એક મૂળભૂત ભાગ છે. અંગ્રેજીમાં માત્ર ૫ સ્વરોના પ્રતિક છે, “a, e, i, o, u”, પણ ૧૧ સ્વર ધ્વનિ એવા છે જે સ્વર સંયોજન અને ઘણી અલગ અલગ રીતે લખવામાં આવ્યા છે. અંગ્રેજી ભાષાના સ્વરોના ધ્વનિ, “beat, bit, bait, bet, bat, but, body, bought, boat, book, boot” જેવા શબ્દોમાં દેખાય છે.
[ઉચ્ચારણનું ચિત્ર ઉમેરો]
**અંગ્રેજીના સ્વરો**
મોની સ્થિતિ આગળ વચ્ચે પાછળ
વર્તુળાકાર (અવર્તુળાકાર) (અવર્તુળાકાર) (વર્તુળાકાર)
જીભની ઉંચાઈ ) ઉચ્ચ ) i “beat” ) u “boot”
મધ્યમ-ઉંચાઈ) i “bit” u “book”
મધ્યમ e “bait” u “but” o “boat”
નીચું-મધ્યમ e “bet” o “bought”
નીચું a “bat” a “body”
(આ દરેક સ્વરોના પોતાના પ્રતિક આંતરરાષ્ટ્રીય ધ્વન્યાત્મક મૂળાક્ષરમાં છે.)
દરેક ઉચ્ચારણના મધ્યમાં સ્વરોનો ધ્વનિ છે, વ્યંજનો સ્વરની પહેલા અને પછી આવેલા હોય છે.
**ઉચ્ચારણ** એ મો કે નાકથી હવાની આવ જા કરવાની પ્રક્રિયાને રજુ કરે છે જેને આપણે વાણી તરીકે ઓળખીએ છે.
**ઉચ્ચારણના મુદ્દા** એ છે કે ગળાના કે મોના એ ભાગ સાથે જ્યાં હવાને રોકવામાં આવે છે અથવા સંકોચાય છે. ઉચ્ચારણના સામાન્ય મુદ્દામાં હોઠ, દાંત, મૂર્ધન્ય, તાળવું (મુખનો ઉપલો કઠણ ભાગ), પડદો (મુખનો ઉપલો નરમ ભાગ), ઉપજિહ્વા, અને સ્વર તંતુઓ (અથવા શ્વાસમાર્ગ).
**ઉચ્ચારણના ભાગ** મોના હલનચલન કરતા ભાગ, ખાસ કરીને જીભના એ ભાગ જે હવાનું નિયંત્રણ કરે છે. જીભના જે ભાગ આ કરી શકે છે તે જીભનું મૂળ, જીભનો પાછળનો ભાગ, ચપટો ભાગ અને ટોચ છે. જીભના ઉપયોગ વગર હોઠ પણ મોં ના ધ્વારા હવાને ધીમી કરી શકે છે. હોઠ ધ્વારા ઉત્પન્ન થયેલા ઉચ્ચારણો “b," "v," અને "m" છે.
**ઉચ્ચારણની પદ્ધતિ** હવાની ગતિ કેવી રીતે ધીમી થાય છે તેનું વર્ણન કરે છે. તે સંપૂર્ણ અટકાવ કરી શકે છે (જેમ કે "p" અથવા "b", જે અટકાવ વ્યંજનો અથવા અટકાવ તરીકે ઓળખાતા હોય છે), તેમાં ભારે ઘર્ષણ હોય છે (જેમ કે "f" અથવા "v" સંઘર્શી વ્યંજન તરીકે ઓળખાતું હોય છે), અથવા માત્ર થોડુ પ્રતિબંધિત થાય ( જેમ કે "w" અથવા "y," અર્ધ-સ્વરો તરીકે ઓળખાય છે, કારણ કે તે લગભગ સ્વરો તરીકે મુક્ત છે.)
**સાદ** દર્શાવે છે કે જ્યારે સ્વર તંતુઓમાંથી હવા પસાર થાય છે ત્યારે તે કંપાયમાન થાય છે કે નહીં. મોટાભાગના સ્વરો જેમ કે “a, e, i, u, o” સાદના ધ્વનિ છે. વ્યંજનો (+v), જેમકે “b,d,g,v,” અથવા સાદ વગરના (-v) કે “p,t,k,f." સાદ સાથેના હોય છે. આ ઉચ્ચારણના એક જ મુદ્દા સાથે અને ઉચ્ચારણોના વ્યંજનોના ધ્વનિ પહેલા દર્શાવ્યા પ્રમાણે કામ કરે છે. “b,d,g,v” અને “p,t,k,f” વચ્ચેનો તફાવત અવાજ અથવા સાદ છે (+v and v).
**અંગ્રેજી ના વ્યંજનો**
સંધાનના ભાગ હોઠ દાંત આડું હાડકું તાળવું પડદો ઉપજિહ્વા શ્વાસમાર્ગ
સાદ -v/+v -v/+v -v/+v -v/+v -v/+v -v/+v -v/+v
ઉચ્ચારણ - પદ્ધતિ
હોઠનો - અટકાવ p / b
હોઠનું - સંઘર્શી વ્યંજન f / v
જીભ ની ટોચ -
અટકાવ t / d
પ્રવાહી / l / r
જીભનો ચપટો ભાગ-
સંઘર્શી વ્યંજન ch/dg
જીભનો પાછળનો ભાગ -
અટકાવ k / g
જીભ નું મૂળ -
અર્ધ-સ્વર / w / y h /
નાક - સતત / m / n
**ધ્વનિના નામ** તેમની વિશેષતા પરથી કહી શકાય. “B” નો સાદ Voiced Bilabial (૨ હોઠ) તરીકે ઓળખાય છે. “F” નો અવાજ Voicelss Labio - dental (હોઠ - દાંત ) સંઘર્શી વ્યંજન તરીકે ઓળખાય છે. “N” નો સાદ Voiced alveolar (મોભ ) નાકમાંથી ઉચ્ચારતું કહેવાય છે.
**સાદને પ્રતિક આપવા** અલગ અલગ બે રીતે કરી શકાય. આંતરરાષ્ટ્રીય ધ્વન્યાત્મક મૂળાક્ષરોમાં મળેલ ધ્વનિ માટે પ્રતીકનો ઉપયોગ કરી શકીએ અથવા વાચક દ્વારા જાણીતા મૂળાક્ષરોમાંથી જાણીતા પ્રતીકોનો ઉપયોગ કરી શકીએ .
**વ્યંજન આલેખ** -- ઉચ્ચારણના ઉલ્લેખ વગર વ્યંજન પ્રતિક આલેખ આપવામાં આવ્યો છે. તમારી ભાષામાં સાદનું અવલોકન કરી શકો , જીભ અને હોઠને ગોઠવતા જે ધ્વનિ આવે, તેનું તમે આ લેખમાં આપેલા આલેખમાં પ્રતિક દ્વારા રજૂઆત (વર્ણન) કરી શકો છો.
ઉચ્ચારણના ભાગ હોઠ દાંત મોભ તાળવું પડદો ઉપજિહ્વા શ્વાસમાર્ગ
અવાજ કાઢવો -v/+v -v/+v -v/+v -v/+v -v/+v -v/+v -v/+v
અવાજ કાઢવો -v/+v -v/+v -v/+v -v/+v -v/+v -v/+v -v/+v
ભીષણ f/ v ch/dg
પ્રવાહી /l /r
અર્ધ-સ્વર /w /y h/
નાસિકા /m /n