gu_ta/translate/translate-source-text/01.md

14 lines
2.6 KiB
Markdown

### સ્રોત ભાષા માટે ધ્યાનમાં લેવામાં આવતા પરિબળો
સ્રોત ભાષાની પસંદગી કરતી વખતે, ઘણા પરિબળોને ધ્યાનમાં રાખવા જરૂરી છે:
* **[વિશ્વાસનું નિવેદન]** - શું લખાણ વિશ્વાસના નિવેદનના અનુસંધાનમાં છે?
* **[અનુવાદની માર્ગદર્શિકા](../../intro/statement-of-faith/01.md)** -શું લખાણ અનુવાદની માર્ગદર્શિકાને અનુસરે છે?
* **ભાષા** - શું યોગ્ય ભાષાના લખાણને અનુવાદકો અને ચકાસણી કરનારાઓ યોગ્ય રીતે સમજી શકે છે?
* **[કૃતિ હક, પરવાનગી અને સ્રોત લખાણ](../../intro/translation-guidelines/01.md)** - શું લખાણ કાયદાની પૂરતી સ્વતંત્રતામાં પ્રકાશિત થયેલ છે?
* **[સ્રોત લખાણ અને આવૃત્તિ ક્રમાંક](../translate-source-licensing/01.md)** - શું લખાણ તાજેતરનું, છેલ્લામાં છેલ્લા સુધારા પ્રમાણે છે?
* **[મૂળ અને સ્ત્રોત ભાષાઓ](../translate-source-version/01.md)** - શું અનુવાદ કરનારું જૂથ મૂળ ભાષા અને સ્રોત ભાષાના તફાવતને સમજે છે?
* **[મૂળ હસ્તપ્રતો](../translate-original/01.md)** - શું અનુવાદકોને મૂળ હસ્તપ્રતોની અને શાબ્દિક પુરાવાની સમજ છે?
મંડળીના આગેવાનો અને ભાષા જૂથ સ્રોત ભાષાના સારા હોવા વિષે સંમત હોય તે મહત્વનું છે. બાઈબલની જાહેર વાર્તાઓ ઘણી સ્રોત ભાષાઓમાં http://ufw.io/stories/ પર ઉપલબ્ધ છે. બાઈબલના બીજા અનુવાદો પ્રાપ્ય છે કે જેના આધારે અંગ્રેજીમાં અને બીજી ભાષાઓમાં તેનો અનુવાદ થઈ શકે.