gu_ta/translate/resources-synequi/01.md

18 lines
2.7 KiB
Markdown

### વર્ણન
કેટલાક નોંધો અનુવાદ માટેનું સૂચન પૂરું પાડે છે જેને તેઓ ULB માંથી અવતરણરૂપે લે છે તે શબ્દ અથવા શબ્દસમૂહને બદલી શકે છે. આ બદલાવ વાક્યના અર્થને બદલ્યા વગર વાક્યમાં બંધબેસી શકે છે. આ સમાનાર્થી અને એકસરખા શબ્દસમૂહો છે અને તેમણે બેવડા અવતરણચિન્હોમાં લખવામાં આવ્યા છે. તેનો અર્થ એ કે ULB માં લખાણની જેમ જ છે. આ પ્રકારની નોટ તમને એ જ વસ્તુ કહેવા માટે અન્ય રીતો વિશે વિચારવામાં મદદ કરી શકે છે, જો ULB માં શબ્દ અથવા શબ્દસમૂહ તમારી ભાષામાં કુદરતી સમકક્ષ નથી લાગતું હોય.
### અનુવાદ નોંધના ઉદાહરણો
>તૈયાર કરો<u>માર્ગ</u>પ્રભુનો, (લુક ૩:૪ ULB)
* **માર્ગ**-“પથ” કે “રસ્તો”
આ ઉદાહરણમાં, “પથ” કે “રસ્તો” એ શબ્દો ને સ્થાને ULBમાં “માર્ગ” શબ્દ વાપરી શકાય. તમે નક્કી કરી શકો કે “માર્ગ”, “પથ”, કે “રસ્તો” કયા શબ્દનો ઉપયોગ કરવો તે તમારી ભાષામાં વાસ્તવિક છે.
><u>તેવી જ રીતે, ડીકનો</u>,ને માન મળવું જોઈએ, બેવડી વાતો કરનારા નહીં. (૧ તિમોથી ૩:૮ ULB)
* **તેવી જ રીતે, ડીકનો**- “તેવી જ રીતે, ડીકનો” કે “દેખરેખ રાખનારાઓ જેવા ડીકનો”
આ ઉદાહરણમાં, “ડીકનો, તેવી જ રીતે” કે “ડીકનો, દેખરેખ રાખનારાની જેમ” એ શબ્દના સ્થાને “ડીકનો, ની જેમ” એ શબ્દ ULBમાં વાપરી શકાય. અનુવાદક તરીકે તમે, નક્કી કરી શકો કે તમારી ભાષામાં વાસ્તવિક લાગે તેવું શું છે.