gu_ta/translate/translate-unknown/01.md

493 B

સિંહ, અંજીર વૃક્ષ, પર્વત, પાદરી અથવા મંદિર જેવા શબ્દોનો હું કેવી રીતે અનુવાદ કરી શકું જ્યારે મારી સંસ્કૃતિના લોકોએ આ વસ્તુઓ ક્યારેય ન જોઈ હોય અને અમારી પાસે તેમના માટે કોઈ શબ્દ નથી?

વર્ણન