gu_ta/translate/figs-imperative/01.md

10 KiB
Raw Permalink Blame History

વર્ણન

આવશ્યક વાક્યોનો મુખ્ય ઉપયોગ ઈચ્છા દર્શાવવા અથવા કોઈ કઈંક કરે એ જરૂરિયાત દર્શવાવા થાય છે. બાઈબલમાં આવશ્યક વાકયોનો ઉપયોગ અલગ રીતે થયો છે.

આ અનુવાદની સમસ્યા છે તેનું કારણ

ઘણી ભાષાઓમાં આવશયાક વાકયોનો ઉપયોગ થતો નથી કે જે વસ્તુરચનાને બાઈબલમાં દર્શાવેલી હોય.

બાઈબલમાંના ઉદાહરણો

વક્તા વારંવાર આવશ્યક વકયોનો ઉપયોગ કરે છે જેથી તેના સાંભળનારને કઈંક કહેવા કે પૂછવા જણાવે છે. ઉત્પતિ ૨માં, ઈશ્વર ઈસહાકને કહે છે કે તારે મિસર દેશ જવાનું નથી પણ જ્યાં ઈશ્વર કહે છે ત્યાં રહેવાનુ છે.

યહોવાએ તેને દર્શન આપીને કહ્યું, “મિસરમાં અજિશ નહીં; જે દેશમાં મે તને રહેવાને કહ્યું છે તેમાં રહે. ઉત્પતિ ૨૬:૨

બાઈબલમાં ઘણા આવશ્યક વાક્યો અલગ રીતે વપરાયા છે.

આવશ્યક જે વસ્તુને કાર્યરત કરે છે

ઈશ્વર જે તે બાબતને આજ્ઞા કરે છે અને તે થાય છે. ઈસુએ આંધડા માણસને આજ્ઞા આપીને સાજો કર્યો. માણસ આજ્ઞા પાલન કર્યા સિવાય બીજું કશું જ કરી શકે નહીં, કારણ કે ઈસુએ તેને સજા થવાની આજ્ઞા આપી હતી. (શુધ્ધ થા એટલે સાજાં થવું)

મારી ઈચ્છા છે. <તું> સાજો થા</>.” તરત જ તે તેના રોગથી શુધ્ધ થયો. (માથ્થિ ૮:૩ ULB)

ઉત્પતિ ૧માં, ઈશ્વરે આજ્ઞા કરી કે અજવાળું થાઓ, અને તે આજ્ઞાથી ત્યાં તે થયું. અમુક ભાષામાં, હિબ્રૂ ભાષામાં, એ આજ્ઞા ત્રીજા વચનમાં દર્શાવે છે. અંગ્રેજીમાં એમ નથી, તેથી જ ત્રીજા વચનને અંગ્રેજીમાં બીજા વચનમાં ULB માં દર્શાવે છે

ઈશ્વરે કહ્યું, “>ત્યાં અજવાળું થાઓ,” અને ત્યાં અજવાળું થયું. (ઉત્પતિ ૧:૩ ULB)

જે ભાષામાં ત્રીજી વ્યક્તિ છે તે મૂળ હિબ્રૂ ભાષામાં જુએ, જેને અંગ્રેજીમાં આ રીતે અનુવાદ કર્યો છે કે “અજવાળું થાઓ.”

આવશ્યક કામ આશીર્વાદના રૂપમાં

બાઈબલમાં ઈશ્વરે લોકોને આદેશથી આશીર્વાદિત કર્યા છે. આ દર્શાવે છે કે આપણાં માટે તેમની ઈચ્છા શી છે.

ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને કહ્યું કે, ફળીભૂત થાઓ અને વધો, પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરે. સમુદ્રના માછલાંઑ પર, આકાશમાં ઉડતા પક્ષીઓ પર અને પૃથ્વી પર ચાલતા સર્વ પ્રાણીઓ પર અમલ ચલાવો. “

આવશ્યક શરત તરીકે કાર્ય

આવશ્યક વાક્ય શરત તરીકે પણ ઉપયોગ કરી શકાય જેની અંદર કાર્ય કરવામાં આવે છે. નીતિવચનો હંમેશા એવિ બાબતો જણાવે છે કે જે જીવનમાં થતી રહે છે. નીતિ. ૪:૬નો હેતુ, સરળ રીતે તે આજ્ઞા આપતું નથી પણ એ સમજાવવા માગે છે કે, લોકો જ્ઞાન ને પ્રેમ કરે છે તો શું થાય છે.

… <તમે> <જ્ઞાન ને તરછોડીશ નહીં તે તારી સંભાડ રાખશે; <તું> પ્રેમ કર અને તે તને સુરક્ષિત રાખશે. (નીતિ. ૪:૬, ULB)

નીતિ. ૨૨:૬ નો હેતુ એ છે કે, તેને કયા માર્ગમાં જવું તે તેને શીખવ ત્યારે જ તારી ઈચ્છા પ્રમાણે તને મળશે .

<તું> બાળકને કયા માર્ગે જવું તેનું શિક્ષણ આપ, અને જ્યારે તે વૃધ્ધ થશે ત્યારે તેમાથી ખશશે નહીં. (નીતિ. ૨૨:૬ ULB)

અનુવાદની વ્યૂહરચનાઓ

૧. જો લોકો બાઇબલમાં આવશ્યક વાક્યોનો ઉપયોગ કરતા નથી તો તેને બદલે તેમણે નિવેદન રચના વાપરવી. ૧. જો લોકો વાક્યને સમજતા નથી કે તે કઈંક માટે ઉપયોગ થયો છે તો તેને લગતો “માટે” શબ્દ વાપરવો કે જે કહ્યું છે તે દર્શાવે છે. ૧. જો લોકો આજ્ઞાને શરતના રૂપમાં ન વાપરે તો, વાક્યને ‘જો’ અથવા ‘પછી’ વાક્યનું નિવેદન કરવું.

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. જો લોકો આવશ્યક વકયોનો ઉપયોગ કરતાં નથી તો તેને બદલે બાઇબલ કાર્યમા નિવેદનનો ઉપયોગ કરવો.

  • શુધ્દ થાઓ. ( માથ્થિ ૮:૩ ULB)
    • ”હવે તું શુધ્ધ થયો છે.”
    • ” હવે હું તને શુધ્ધ કરું છું.”
  • ઈશ્વરે કહ્યું, “અજવાળું થઈ અને તે થયું . (ઉત્પતિ ૧:૩ ULB)
    • ઈશ્વરે કહ્યું, “<>હવે ત્યાં અજવાળું છે>” અને ત્યાં અજવાળું હતું.

ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને કહ્યું કે, ફળીભૂત થાઓ અને વધો, પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરે. સમુદ્રના માછલાંઑ પર, આકાશમાં ઉડતા પક્ષીઓ પર અને પૃથ્વી પર ચાલતા સર્વ પ્રાણીઓ પર અમલ ચલાવો. “(ઉત્પતિ ૧:૩ ULB) ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને કહ્યું કે, ફળીભૂત થાઓ અને વધો, પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરે. સમુદ્રના માછલાંઑ પર, આકાશમાં ઉડતા પક્ષીઓ પર અને પૃથ્વી પર ચાલતા સર્વ પ્રાણીઓ પર અમલ ચલાવો. “

૧. જો લોકો વાક્યને સમજતા નથી કે તે કઈંક માટે ઉપયોગ થયો છે તો તેને લગતો “માટે” શબ્દ વાપરવો કે જે કહ્યું છે તે દર્શાવે છે.

  • ઈશ્વરે કહ્યું, “અજવાળું થાઓ અને અજવાળું થયું. ((ઉત્પતિ ૧:૩ ULB))
    • ઈશ્વરે કહ્યું, “અજવાળું થાઓ, <>અજવાળું થયું.
    • ઈશ્વરે કહ્યું, “અજવાળું;, અને પરિણામે ત્યાં અજવાળું થયું.

૧. જો લોકો આજ્ઞાને શરતના રૂપમાં ન વાપરે તો, વાક્યને ‘જો’ અથવા ‘પછી’ વાક્યનું નિવેદન કરવું.

બાળકને જે માર્ગે જવું જોઇયે તે શીખવ, અને જ્યારે તે વૃધ્ધ થસે ત્યારે તે તેમાથી ફરશે નહીં. (નીતિ. ૨૨:૬. ULB)

આ રીતે અનુવાદ થયો છે :

જો તું બાળકને કયે માર્ગે જવું તે શીખવશે, તો વૃધ્ધથશે ત્યારે પણ તે તેમાથી ખસશે નહીં.