gu_ta/translate/figs-genericnoun/01.md

7.9 KiB

વર્ણન

સામાન્ય નામના વાક્યોના ઉચ્ચારણો વિશેષ કરીને વ્યક્તિગત અથવા વસ્તુઓ કરતાં સામાન્ય લોકો અથવા વસ્તુઓને સંદર્ભિત કરે છે. આ વારંવાર નીતિવચનમાં થાય છે, કારણ કે નીતિવચન સામાન્ય રીતે લોકો વિષે સાચું છે તે જણાવે છે.

શે એક માણસ તેના પગ દઝાડ્યા વિના બળતા કોલસા પર ચાલી શકે? તેથી છે તે માણસ કે જે પોતાના પાડોશીની પત્ની પાસે જાય છે ; તે એક કે જેનો સંબંધ છે તેની સાથે તે શિક્ષા ભોગવ્યા વિના જશે નહિ. (નીતિવચન ૬:૨૮ ULB)

ઉપરોક્ત રેખાંકિત શબ્દસમૂહો કોઈ ચોક્કસ માણસનો ઉલ્લેખ કરતાં નથી. તેઓ ફક્ત તે માણસનો ઉલ્લેખ કરે છે જે આ કરે છે.

આ અનુવાદની સમસ્યા છે તેના કારણો

વિવિધ ભાષાઓ પાસે વિવિધ રીતો જોવા મળે છે કે જે નામના શબ્દસમૂહો સામાન્ય રીતે કંઈક ઉલ્લેખ કરે છે. અનુવાદકોએ આ સામાન્ય વિચારોને તેઓની ભાષામાં કુદરતી રીતે દર્શાવવા જોઈએ.

બાઈબલમાંથી ઉદાહરણો

જે સાચું છે તે જે કરે છે મુશ્કેલીથી દૂર રાખવામાં આવે છે અને તે તેના ઉપર આવે છે દુષ્ટ બદલે. (નીતિવચન ૧૧:૮ ULB)

ઉપરોક્ત રેખાંકિત શબ્દસમૂહો કોઈ ચોક્કસ માણસનો ઉલ્લેખ કરતાં નથી પરંતુ કોઈ જે કોઈ સારુ કરે છે અથવા તો જે કોઈ દુષ્ટતા કરે છે.

લોકો શ્રાપ આપે તે માણસને જે તેઓને અનાજ વેચવાનો નકાર કરે છે. (નીતિવચન ૧૧:૨૬ ULB)

આ કોઈ ચોક્કસ માણસનો ઉલ્લેખ કરતું નથી, પરંતુ તે વ્યક્તિનો જે અનાજ વેચવાનો નકાર કરે છે.

યહોવાહ કૃપા કરે છે જે સારો માણસ છે પણ તે દોષિત ઠરાવે છે કે જે માણસ દુષ્ટ યોજનાઓ બનાવે છે. (નીતિવચન ૧૨:૨ ULB)

આ શબ્દસમૂહ “એક સારો માણસ” તે કોઈ ચોક્કસ માણસની વાત કરતું નથી, પરંતુ જે કોઈ માણસ સારો છે. આ શબ્દસમૂહ “તે માણસ કે જે દુષ્ટ યોજનાઓ બનાવે છે” તે કોઈ ચોક્કસ માણસની વાત કરતું નથી, પરંતુ જે કોઈ દુષ્ટ યોજનાઓ બનાવે છે.

અનુવાદની વ્યૂહરચનાઓ

જે ULBમાં કોઈ ચોક્કસ વ્યક્તિઓ અથવા વસ્તુઓ કરતાં સામાન્ય રીતે લોકો અથવા વસ્તુઓનો ઉલ્લેખ થયો છે જો તમારી ભાષામાં તેવાં જ શબ્દોનો ઉપયોગ કરી શકો, તો તેને ધ્યાનમાં રાખીને તેવાં જ શબ્દોનો ઉપયોગ કરો. અહીંયા થોડી વ્યૂહરચનાઓ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો.

૧. નામ શબ્દસમૂહમાં “આ/ધ” શબ્દનો ઉપયોગ કરો. ૧. નામ શબ્દસમૂહમાં “અ” શબ્દનો ઉપયોગ કરો. ૧. “કોઈ વ્યક્તિ” અથવા “કોઈએક” ને માટે “કોઈપણ” શબ્દનો ઉપયોગ કરો. ૧. બહુવચન સ્વરૂપનો ઉપયોગ કરો, જેમ કે “લોકો.” ૧. અન્ય કોઈ રીતનો ઉપયોગ કરો જે તમારી ભાષામાં કુદરતી હોય.

અનુવાદ વ્યૂહરચનાઓના ઉદાહરણો લાગુ

૧. નામ શબ્દસમૂહમાં “આ/ધ” શબ્દનો ઉપયોગ કરો.

  • યહોવાહ કૃપા કરે છે જે સારો માણસ છે પણ તે દોષિત ઠરાવે છે કે જે માણસ દુષ્ટ યોજનાઓ બનાવે છે. (નીતિવચન ૧૨:૨ ULB)
    • યહોવાહ કૃપા કરે છે તે સારો માણસ છે પણ તે દોષિત ઠરાવે છે કે જે માણસ દુષ્ટ યોજનાઓ બનાવે છે. (નીતિવચન ૧૨:૨ ULB)

૧. નામ શબ્દસમૂહમાં “અ” શબ્દનો ઉપયોગ કરો.

  • લોકો શ્રાપ આપે માણસને જે તેઓને અનાજ વેચવાનો નકાર કરે છે (નીતિવચન ૧૧:૨૬ ULB)

લોકો શ્રાપ આપે તે માણસને જે તેઓને અનાજ વેચવાનો નકાર કરે છે.

૧. “કોઈ વ્યક્તિ” અથવા “કોઈએક” ને માટે “કોઈપણ” શબ્દનો ઉપયોગ કરો.

  • લોકો શ્રાપ આપે તે માણસને જે તેઓને અનાજ વેચવાનો નકાર કરે છે. (નીતિવચન ૧૧:૨૬ ULB)
    • લોકો શ્રાપ આપે કોઈપણ માણસને જે તેઓને અનાજ વેચવાનો નકાર કરે છે.

૧. બહુવચન સ્વરૂપનો ઉપયોગ કરો, જેમ કે “લોકો” (અથવા આ વાક્યમાં, “માણસો”).

  • લોકો શ્રાપ આપે તે માણસને જે તેઓને અનાજ વેચવાનો નકાર કરે છે.(નીતિવચન ૧૧:૨૬ ULB)
    • “લોકો શ્રાપ આપે માણસોને જે તેઓને અનાજ વેચવાનો નકાર કરે છે.

૧. અન્ય કોઈ રીતનો ઉપયોગ કરો જે તમારી ભાષામાં કુદરતી હોય.

  • લોકો શ્રાપ આપે તે માણસને જે તેઓને અનાજ વેચવાનો નકાર કરે છે.(નીતિવચન ૧૧:૨૬ ULB)
    • “લોકો શ્રાપ આપે જે કોઈ જે તેઓને અનાજ વેચવાનો નકાર કરે છે.”(નીતિવચન ૧૧:૨૬ ULB)