1.5 KiB
1.5 KiB
વિતરણની ઝાંખી
જ્યાં સુધી પ્રસારિત અને તેનો ઉપયોગ કરવામાં ના આવે ત્યાં સુધી સામગ્રી નકામી છે. Door43 અનુવાદ અને પ્રકાશન મંચનો ઉપયોગ કરવાનો એક ફાયદો એ છે કે તે સામગ્રીને વિતરિત કરવાના ઘણા સરળ માર્ગો પૂરા પાડે છે.
ખુલ્લો પરવાનો
સામગ્રી વિતરણ કરવા માટેનું સૌથી મોટું પરિબળ ખુલ્લો પરવાનો છે જેનો ઉપયોગ Door43 પરની તમામ સામગ્રી માટે થાય છે. આ પરવાનો દરેકને તેઓની સ્વતંત્રતા આપે છે:
- સહભાગિતા - કોઈપણ માધ્યમ અથવા સ્વરૂપમાં સામગ્રીની નકલ કરો અને પુનઃવિતરણ કરો.
- અનુકૂળ - ફરીથી ભેગું કરો, પરિવર્તન કરો અને સામગ્રી ઉપર બાંધો.
કોઈ પણ હેતુ માટે, વ્યાવસાયિક હેતુ માટે પણ.
પરવાનાની શરતો હેઠળ.