gu_ta/intro/finding-answers/01.md

1.7 KiB
Raw Permalink Blame History

જવાબ કેવી રીતે મેળવવો

પ્રશ્નોના જવાબ મેળવવા માટે ઘણા બધા મધ્યમો પ્રાપ્ય છે.

  • અનુવાદ શાળા - આ તાલીમ પુસ્તિકા આ તરંગ માધ્યમ પર પણ પ્રાપ્ય છે જેમાં ઘણી બધી માહિતીનો સમાવેશ છે. http://ufw.io/ta
  • આળસુ ગપસપ ખંડ - જુથ43 માળખાને ભેગા કરો, તમારા પ્રશ્નોને “#સૂચન પાટિયા તરંગ પર ચોંટાડો” અને તમારા પ્રશ્નનો યોગ્ય જવાબ મેળવો (ગોસ્ઠ્હિ કરો http://ufw.io/team43)
  • મદદનીશ - ઈ મેલ help@door43.org તમારા પ્રશ્નો માટે