gu_ta/checking/vol2-things-to-check/01.md

2.3 KiB

તપાસ કરવાની બાબતો

૧. દરેક બાબતો વિષે પુછો જે તમને યોગ્ય નથી લાગતી , જેથી કરીને અનુવાદ જુથ તેનું વિસ્તરણ કરે. જો તે બાબત તેઓને પણ યોગ્ય ન લાગતી હોય તો, તેઓ અનુવાદને વ્યવસ્થિત કરે. સામાન્ય રીતે.

૧. દરેક બાબત તપાસો જે ઉમેરવા જેવી હોય, કે જે મૂળ ભાષાના અર્થનો ભાગ ન હોય. (યાદ રાખવું, મૂળ અર્થનો પણ સમાવેશ થાય છે / સ્પસ્ટ માહિતી) ૧. દરેક બાબત તપાસો જે ખૂટતી હોય,, કે જે મૂળ ભાષાના અર્થનું હોય પણ તેને અનુવાદમાં સમાવેલું ન હોય. ૧. દરેક શબ્દ તપાસો જે મૂળ ભાષા કરતાં અલગ દેખાતો હોય.

૧. તપાસ કરી ખાત્રિ કરો કે પાઠનો મુખ્ય બિંદુ અથવા હેતુ સ્પસ્ટ થવી જોઇએ. તપાસ કરનાર અનુવાદ જૂથને જણાવો કે પાઠ જે કહે છે કે શીખવે છે તેને સંદર્ભથી જણાવે. જો તેઓ સામાન્ય બિંદુને પ્રાથમિક રીતે પસંદ કરે તો તેઓએ અનુવાદ કરેલા પાઠને સુવ્યવસ્થિત ગોઠવવો. ૧. તપાસ કરો કે અલગ રીતે અનુવાદ કરેલા પાઠ એકબીજા સાથે સંકડાયેલા છે કે નહીં, કારના, વધારો, પરિણામ, સમાપન, વગેરે. બાઈબલમાં પાઠને મુખ્ય ભાષામાં સુવ્યવસ્થિત અને યોગ્ય રીતે સંબોધેલા છે.