gu_obs/content/back/intro.md

2.0 KiB
Raw Permalink Blame History

જોડાઓ(Get Involved)!

અમારો પ્રયાસ આ લધું ચિત્રબાઈબલને જગતની દરેક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવું છે અને તે માટે તમે મદદ કરી શકો છો! આ અશક્ય નથી અમે ધારીએ છીએ કે આ ત્યારે શક્ય થશે જ્યારે પ્રભુનું સંપુર્ણ શરીર એકસાથે મળીને આ સાહિત્યનું અનુવાદ અને વિતરણ કરવાનું કાર્ય કરશે.

મફત વિતરણ (Share Freely)

તમે આ પુસ્તકની ગમે તેટલી પ્રતિલીપી ગમે તેને મુકત રીતે મફતમાં વિતરણ કરો. ડિજીટલ પ્રતિલીપી મફતમાં ઓનલાઈન/ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે, અને મુક્ત હોવાથી અમે એનો વપરાશ કરીએ છીએ, તમે ધંધાદારી રીતે એની વળતર ચુકવ્યાં વગર જગતમાં ગમેં ત્યાં પ્રકાશીત કરી શકો છો.વધુ જાણકારી અહિં મળશે__http://openbiblestories.com.__

વધારો (Extend)!

અન્ય ભાષાઓમાં મુક્ત બાઈબલ વાર્તાઓનું ચલચિત્ર અને મોબાઈલ ફોન એપ્લીકેશન્સ અહિ મળી શકે છે http://openbiblestories.com. વેબસાઈટ પર, તમે મુકત બાઈબલ વાર્તાઓના તમારી ભાષામાં અનુવાદ કરવા માટે પણ મદદ મેળવી શકો છો