gu_obs-tq/content/50/10.md

598 B

લણણી શાને રજૂ કરે છે?

લણણી જગતના અંતને રજુ કરે છે, જ્યારે ઈશ્વરના દૂતો શેતાનના લોકોને એકઠાં કરશે. 

વિશ્વના અંતે જે લોકો શેતાન સાથે સંબંધિત છે તેઓનું શું થશે?

તેઓને એક સળગતી આગમાં નાંખી દેવામાં આવશે , જ્યાં તેઓ ભયંકર જોખમ ભોગવશે.