gu_obs-tq/content/50/04.md

553 B

કેવી રીતે વિશ્વ જેણે ઈસુને ધિક્કાર્યા હતા તેમના શિષ્યો સાથે વર્તાવ કરશે?

વિશ્વ તેમના શિષ્યોને પણ દુઃખ(સતાવ) આપશે. 

જેઓ અંત સુધી વિશ્વાસુ રહેશે તેઓ માટે ઈશ્વરનું શું વચન છે?

તેઓ તેમને બચાવશે એવું વચન આપ્યું છે.