gu_obs-tq/content/50/02.md

728 B

જ્યાં સુધી ઈસુ પાછા ન આવે ત્યાં સુધી ઈશ્વર આપણને કેવી રીતે રહીએ એવુ ઈચ્છે છે?

તેઓ આપણને પવિત્ર અને સન્માનના માર્ગમાં રાખવા ઇચ્છે છે. 

ઈસુએ શું કહ્યું હતું કે વિશ્વનો અંત આવે તે પહેલાં શું થશે?

તેમના અનુયાયીઓ વિશ્વમાં દરેક જગ્યાએ લોકોને ઈશ્વરના રાજ્યની સુવાર્તાનો ઉપદેશ કરશે.