gu_obs-tq/content/48/10.md

485 B

ઈસુ કેવી રીતે પાસ્ખાપર્વનું હલવાન જેવા છે?

ઈસુ સંપૂર્ણ અને નિષ્કલંક હતા, અને તેમનું લોહી (તેમનું મૃત્યુ)પર જે કોઈપણ વિશ્વાસ કરે છે તેના ઉપરથી ઈશ્વરની સજા (ભોગવવાને બદલે) પસાર થઈ જાય છે.