gu_obs-tq/content/46/07.md

541 B

કેવી રીતે યહૂદીઓએ શાઉલના ઉપદેશનો જવાબ આપ્યો?

તેઓ શાઉલને મારી નાંખવા માટે એક યોજના બનાવી. 

શાઉલ દમસ્ક કેવી રીતે ભાગી ગયો?

તેના મિત્રોએ એક ટોપલીમાં બેસાડી શહેરની દિવાલ પરથી તેને લટકાવી નીચે ઉતારી દીધો હતો.