gu_obs-tq/content/46/04.md

639 B

શાઉલ સાથે વાત કરવા માટે અનાન્યા શા માટે ભયભીત હતો?

તેણે સાંભળ્યું હતું કે શાઉલ વિશ્વાસીઓને સતાવતો હતો. 

ઈશ્વરે શું હેતુ કહ્યો હતો જેના માટે તેમણે શાઉલને પસંદ કર્યો હતો?

શાઉલ યહૂદીઓ માટે અને અન્ય લોકોના જૂથોના લોકો પર ઈશ્વરનું નામ જાહેર કરશે.