gu_obs-tq/content/46/03.md

354 B

શાઉલને શું થયું, તેજસ્વી પ્રકાશ જોયા બાદ?

પાઉલ જોઈ શકતો ન હતો.તેના મિત્રો તેને દમસ્ક દોરી ગયા અને તેણે ત્રણ દિવસ સુધી ન ખાઘુ કે ન પીધું.