gu_obs-tq/content/39/04.md

513 B

ઈસુએ પ્રમુખ યાજકને શું જવાબ આપ્યો?

"હું છું, અને તમે મને ઈશ્વર સાથે બેઠેલો અને સ્વર્ગમાંથી આવતો જોશે."

પ્રમુખ યાજક જણાવે છે તે પ્રમાણે ઈસુએ કયો ગુનો કર્યો હતો?

ઈસુએ કહ્યું કે તે ઈશ્વરનો દીકરો હતો.