gu_obs-tq/content/38/15.md

724 B

પિતરે ઈસુને બચાવવા માટે શું કર્યું?

તેણે તલવાર ખેંચીને મુખ્ય યાજકના નોકરનો કાન કાપી નાંખ્યો. 

શા માટે ઈસુએ કહ્યું કે તેમને બચાવવા માટે પિતરની જરૂર ન હતી?

ઈસુ ઈશ્વરદુતોના લશ્કર માટે પિતાને કહી શકે છે. 

ઈસુની ધરપકડ કરવામાં આવી પછી શિષ્યોએ શું કર્યું?

તેઓ બધા દૂર ભાગી ગયા હતા.