gu_obs-tq/content/38/12.md

540 B

ગેથસેમાનેમાં ઈસુએ તેમના પિતાને શું માટે પ્રાર્થના કરી?

તેમણે તેમને દુઃખનો કટોરો પીવો ના પડે એવી પિતાને પ્રાર્થના કરી, પરંતુ ઈશ્વરની ઇચ્છા ભલે પૂરી થાય જો લોકોના પાપો માફ કરવા માટે અન્ય કોઈ માર્ગ ન હોય તો.