gu_obs-tq/content/38/09.md

297 B

કૂકડો બોલશે તે પહેલાં પિતર શું કરશે એ વિષે ઈસુએ શું કહ્યું હતું?

પિતર ઈસુને ત્રણ વખત નકારશે કે તે તેને જાણતો હતો.