gu_obs-tq/content/37/05.md

579 B

ઈસુ પુનરુત્થાન અને જીવન છે માટે વિશ્વાસીઓનું શું થશે?

જે કોઈ તેને માને છે તે જીવશે, ભલે તે મૃત્યુ પામે, દરેક જે તેનામાં વિશ્વાસ કરે છે તે કદી મૃત્યુ પામશે નહી. 

ઈસુ કોણ હતા તે વિષે માર્થા શું માનતી હતી?

મસીહ, ઈશ્વરનો દીકરો.