gu_obs-tq/content/37/03.md

1011 B

જ્યારે ઈસુએ કહ્યું કે લાઝરસ ઊંઘી ગયો છે ત્યારે ઈસુનો કહેવાનો મર્મ શું હતો તે વિષે શિષ્યોએ શું વિચાર્યું?

તેઓએ વિચાર્યું કે તે માત્ર ઊંઘી રહ્યો હતો અને સાજો થઈ જશે. 

ઈસુએ લાઝરસ વિશે શિષ્યોને શું સ્પષ્ટ કહ્યું હતું?

ઈસુએ કહ્યું કે લાજરસ મૃત્યુ પામ્યો હતો. 

જ્યારે લાઝરસ ગુજરી ગયો હતો ત્યારે તેઓ ત્યાં ન હતા માટે ઈસુ શા માટે ખુશ હતા?

કારણ કે એવું કંઈક થશે જેથી શિષ્યો ઈસુમાં વિશ્વાસ કરશે.