gu_obs-tq/content/37/02.md

334 B

જ્યારે ઈસુએ યહૂદિયા જવાનું નક્કિ કર્યું ત્યારે શા માટે શિષ્યો ચિંતિત હતા?

કારણ કે ત્યાંના લોકો તેમને મારી નાંખવા ઇચ્છતા હતા.