gu_obs-tq/content/36/04.md

391 B

ઈસુ, મુસા, અને એલિયા માટે પોતે શું કરવા ઇચ્છે છે તે વિષે પિતર શું સૂચવે છે?

તે ત્રણ માંડવા, એક ઈસુ માટે, એક મૂસા માટે અને એક એલિયા માટે બનાવવા માગતો હતો.