gu_obs-tq/content/34/09.md

259 B

કર ઉઘરાવનારે ઈશ્વર પાસે કઈ વિનંતી કરી?

તેણે ઈશ્વરને દયા કરવાની પ્રાર્થના કરી કારણ કે તે પાપી હતો.