gu_obs-tq/content/34/08.md

361 B

શા માટે ધાર્મિક માણસને લાગે છે કે તે પ્રામાણિક છે?

તે દર અઠવાડિયે બે વખત ઉપવાસ કરતો હતો અને તેની મિલકતમાંથી દશાંશ આપતો અને સારા કામ કરતો.