gu_obs-tq/content/34/01.md

383 B

કેવી રીતે રાઈના બીજ અન્ય બીજથી અલગ હોય છે?

તે અન્ય બીજો કરતા નાના હોય છે. 

દરેક વ્યક્તિ જે ગર્વ કરે છે ઈશ્વર તેનું શું કરશે?

તેઓ તેમને નમ્ર બનાવશે.