gu_obs-tq/content/33/07.md

410 B

ખડકવાળી જમીન શાને રજૂ કરે છે?

એ વ્યક્તિ જે ઈશ્વરનો શબ્દ સાંભળે છે અને આનંદ સાથે સ્વીકારે છે, પરંતુ તેનાથી દૂર જતો રહે છે જ્યારે મુશ્કેલીઓ અને સતાવણી આવે છે.