gu_obs-tq/content/33/06.md

677 B

શું શિષ્યો આ વાર્તાનો અર્થ સમજી શક્યા?

ના, તેઓમાં ગેરસમજ હતી. 

આ વાર્તામાં બીજ શેનું પ્રતિનિધિત્વ કરે છે?

ઈશ્વરનો શબ્દ. 

માર્ગ શેનું પ્રતિનિધિત્વ કરે છે?

એ વ્યક્તિ જે ઈશ્વરનો શબ્દ સાંભળે છે પરંતુ તે સમજી શકતો નથી, અને શેતાન તે છીનવી લે છે અને તેને દૂર કરે છે.