gu_obs-tq/content/33/05.md

382 B

જે બી સારી જમીન પર વેરાયા તેનું શું થયું?

જેટલા બીજનું વાવેતર કરવામાં આવ્યું હતું, તેનો વિકાસ થયો અને 30, 60, અથવા 100 ગણા અનાજનું ઉત્પાદન કર્યું હતું.