gu_obs-tq/content/33/03.md

313 B

જે બીજ ખડકાળ જમીન પર વેરાયા તેનું શું થયું?

તે ઝડપથી ફણગાયા, પરંતુ ફળી ન શક્યા અને જ્યારે ગરમી પડી ત્યારે મૂર્છાઈ ગયાં.