gu_obs-tq/content/32/14.md

533 B

શા માટે રક્તસ્ત્રાવથી પીડિત સ્ત્રી ઈસુ પાસે આવી?

તેણે વિચાર્યું કે જો તે ઈસુના વસ્ત્રોને અડકશે તો,, તે સાજી થઈ જશે. 

સ્ત્રીએ ઈસુના વસ્ત્રોની કોરને અડકી તરત જ શું થયું હતું?

તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો હતો.