gu_obs-tq/content/32/06.md

313 B

અશુધ્ધ આત્માનું નામ શું હતું?

તેનું નામ સેના હતું. 

"સેના" નામનો અર્થ શું હતો?

તેનો અર્થ એ થાય કે એ માણસમાં ઘણા ભૂતો હતા.