gu_obs-tq/content/32/03.md

552 B

શેતાને તે માણસને શું કરવા પ્રેર્યો હતો?

અશુધ્ધ આત્મા તેને સાંકળો તોડાવી નાંખતો હતો, કબરો વચ્ચે રાખતો હતો, દિવસ અને રાત ચીસો પડાવતો હતો, કપડાં ન પહેરવા દેતો હતો, અને તેને પોતાની જાતને પથ્થરોથી ઈજા પહોંચાડતો હતો.